• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી | sabarkantha vad…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો ઈડરનો આરોપી | sabarkantha vad…
0
VIEWS
Share on FacebookShare on Twitter

Sabarkantha News : સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ મથક વિસ્તારમાં એક સગીરાના અપહરણ અને ત્યારબાદ તેની પર ગુજારવામાં આવેલા દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીને રાજસ્થાનના શિવગંજ ખાતેથી ઝડપી પાડ્યો છે.

લગ્નની લાલચ આપી સગીરાનું કર્યું અપહરણ

મળતી માહિતી મુજબ, ઈડર તાલુકાના રાવોલ ગામના એક શખ્સે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી તેનું અપહરણ કર્યું હતું. સગીરા અચાનક ગુમ થતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા અને તેમણે આ અંગે વડાલી પોલીસ મથકે પોતાની દીકરી ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી.

અલગ-અલગ સ્થળોએ લઈ જઈ આચર્યું દુષ્કર્મ

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, અપહરણ કર્યા બાદ આરોપી સગીરાને અલગ-અલગ સ્થળોએ ફેરવતો રહ્યો હતો. આ સમય દરમિયાન તેણે સગીરાની મરજી વિરુદ્ધ તેની સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનાને પગલે સગીરાની માનસિક અને શારીરિક સ્થિતિ કથળી હતી.

આ પણ વાંચો : સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું

રાજસ્થાનના શિવગંજથી આરોપી ઝડપાયો

વડાલી પોલીસે ઘટનાની ગંભીરતાને સમજી તુરંત જ વિવિધ ટીમો બનાવી તપાસ તેજ કરી હતી. મોબાઈલ લોકેશન અને સર્વેલન્સની મદદથી પોલીસને જાણ થઈ હતી કે આરોપી સગીરાને લઈને રાજસ્થાન નાસી ગયો છે. જે બાદ પોલીસે ઓપરેશન પાર પાડી રાજસ્થાનના શિવગંજમાંથી આરોપીને દબોચી લીધો હતો અને સગીરાને મુક્ત કરાવી હતી.

POCSO સહિતની કલમો હેઠળ ગુનો દાખલ

વડાલી પોલીસે આરોપી વિરુદ્ધ અપહરણ, બળાત્કાર, પોક્સો (POCSO) એક્ટ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તેની અટકાયત કરી છે. હાલમાં આરોપીની મેડિકલ તપાસ સહિતની કાયદેસરની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સગીરા સાથે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી છે.

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India …

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm…

Load More

Next Post
રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under…

રાજકોટના લક્ષ્મીનગરમાં મેગા ડિમોલિશન, 350થી વધુ ગેરકાયદે ઝૂંપડા તોડી પડાયા | rajkot laxminagar under...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India …

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India …

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm…

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm…

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર | sabarmati riv…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
‘વેગન-આર લઈને આવ્યા અને સીધા શીશમહેલ પહોંચી ગયા’, રાહુલ ગાંધીના કેજરીવાલ પર પ્રહાર | Rahul Gandhi Sl…
GUJARAT

Rahul Gandhi Slams Arvind Kejriwal : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી રેલીમાં શીશમહેલનો ઉલ્લેખ કરીને આમ આદમી...

Read more

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ટ્રેડ ડીલ પર હસ્તાક્ષર, ભારતીય નિકાસકારોને 100% ડ્યુટી ફ્રી | India …

અમદાવાદ: સરખેજમાંથી ઉદયપુરની કુખ્યાત ગેંગના બે ગેંગસ્ટર ઝડપાયા, બંને પર હતું રૂ.10,000નું ઈનામ | Ahm…

અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર | sabarmati riv…

‘ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે…’ છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In