• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…

satyasamachar by satyasamachar
April 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિંગર કાજલ મહેરિયાના પ્રેમલગ્ન પર વિવાદ: આગેવાનોના કાફલા સાથે પરિવારનો સાસરીમાં હલ્લાબોલ | kajal mah…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

Load More

Kajal Maheriya Marriage: ગુજરાતની વધુ એક જાણીતી લોકગાયિકા કાજલ મહેરિયાના લગ્નને લઈને મોટો વિવાદ ઊભો થયો છે. પરિવારની જાણ બહાર અને સમાજને વિશ્વાસમાં લીધા વગર પ્રેમલગ્ન કરી લેતા કાજલના ભાઈએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી સમાજ પાસે મદદ માંગી હતી. આ વિવાદ રવિવારે ત્યારે વકર્યો જ્યારે 70 જેટલા લોકોના કાફલા સાથે પરિવાર કાજલની સાસરીમાં પહોંચી ગયો હતો.

શું છે સમગ્ર વિવાદ?

કાજલ મહેરિયાના ભાઈ સંદિપભાઈએ કરેલી જાહેર અપીલ મુજબ, સિંગરે સામાજિક મર્યાદાનો ભંગ કરીને લગ્ન કરી લીધા છે. ગોઢવા ગામના મહેરિયા પરિવારે આ મામલે મહેરિયા સમાજ અને 18 આલમને સમર્થન આપવા વિનંતી કરી છે. પરિવારનું કહેવું છે કે આ લગ્ન વિશે તેમને કોઈ જાણ કરવામાં આવી નહોતી.

શેરથા ગામમાં પોલીસનો કાફલો ઉતારવો પડ્યો

વિવાદિત સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે કાજલના પરિવારજનો અને મહેરિયા સમાજના આગેવાનો અનેક ગાડીઓ સાથે ગાંધીનગરના શેરથા ગામે કાજલની સાસરીમાં પહોંચ્યા હતા. પરિસ્થિતિ વણસતી જોઈ કાજલના પતિએ 112 પર ફોન કરી મદદ માંગતા અડાલજ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં સંબંધોની અગ્નિપરીક્ષા! દર વર્ષે 550 બાળકોના DNA ટેસ્ટ, કેમ વધી રહ્યો છે અવિશ્વાસ?

અડાલજ પોલીસ સ્ટેશનમાં થઈ પૂછપરછ

બાદમાં સમાજના આગેવાનો અને પરિવારજનો અડાલજ પોલીસ મથકે પહોંચ્યા હતા. અડાલજ PI એસ.જી. દેસાઈના જણાવ્યા મુજબ પરિવારની રજૂઆત હતી કે, કાજલે લગ્ન કર્યા છે કે નહીં તેની તેમને કોઈ સત્તાવાર જાણકારી નથી. પોલીસ સમક્ષ કાજલ મહેરિયાએ જણાવ્યું હતું કે, તેણે લગ્ન કરી લીધા છે અને તેનું મેરેજ સર્ટિફિકેટ તે ટૂંક સમયમાં પોલીસને રજૂ કરી દેશે. હાલ આ મામલે કોઈ સત્તાવાર ફરિયાદ નોંધાઈ નથી, માત્ર પૂછપરછ બાદ બંને પક્ષો રવાના થયા હતા.

સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ

કાજલના ભાઈ દ્વારા કરવામાં આવેલી ઈમોશનલ પોસ્ટ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે, જેને પગલે કાજલ મહેરિયાના ચાહકોમાં પણ આ વિષય ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. અગાઉ પણ ગુજરાતની અનેક લોકગાયિકાઓના લગ્ન આ પ્રકારે વિવાદમાં આવ્યા છે, ત્યારે હવે કાજલ મહેરિયાનું લગ્ન પ્રમાણપત્ર સામે આવ્યા બાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ થશે.

Next Post
ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona…

ચૂંટણી ટાણે જ ભાજપમાં જૂથવાદનો વિસ્ફોટ; સોશિયલ મીડિયામાં મોરચો ખોલ્યો, વિપક્ષો ગેલમાં | BJP Factiona...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…

શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
શિવ સંકલ્પ પુણ્યલિપ્ત અને જીવ સંકલ્પ પાપલિપ્ત: મોરારિબાપુ “માનસ શિવ સંકલ્પ “દ્રિતીય તૃતીય દિવસનું વચ…
GUJARAT

તખુભાઈ સાંડસુર..(વેળાવદર)પાલીતાણામાં પૂ. મોરારિબાપુના વ્યાસાસને ગવાઈ રહેલી ‘માનસ શિવ સંકલ્પ ‘રામકથામાં શ્રદ્ધાળુઓની ભીડ જોવા શિવ સંકલ્પ મિંમાસાથી તૃપ્ત થઈ.બાપુએ બીજાને...

Read more

ચાંદીમાં રૂ. 5400નો કડાકો! અક્ષય તૃતીયાના રેકોર્ડ વેચાણ બાદ સોના-ચાંદીના ભાવમાં મોટું ગાબડું | Gold …

અમદાવાદમાં આસિસ્ટન્ટ મેનેજરને પાર્ટ-ટાઇમ જોબની લાલચ ભારે પડી, રૂ.30 લાખથી વધુ ગુમાવ્યા | Ahmedabad C…

હોર્મુઝ અંગે દક્ષિણ કોરિયાએ માંગ્યો ભારતનો સાથ, AIથી લઈને ડિફેન્સ સુધીના સેક્ટરમાં થશે કરાર | lee pl…

‘મત નહીં આપો તો મતદાર યાદીમાં નામ રદ થશે’, આ અફવાના કારણે બંગાળના લાખો શ્રમિકોની ઘરવાપસી | West Beng…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In