• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, February 24, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિંજીવાડા ગામમાં લગ્ન બાદ ફાટી નીકળેલા રોગચાળા પાછળ ગટરયુક્ત પાણી જવાબદાર | Sewage contaminated wate…

satyasamachar by satyasamachar
February 24, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિંજીવાડા ગામમાં લગ્ન બાદ ફાટી નીકળેલા રોગચાળા પાછળ ગટરયુક્ત પાણી જવાબદાર | Sewage contaminated wate…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

NSE પર ટ્રેડ નેનોસેકન્ડમાં, ટ્રેડિંગ સ્પીડ 1000 ગણી વધશે | Trade on NSE in nanoseconds trading speed…

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

ભારત સ્પેસમાં એઆઈ ડેટા સેન્ટર બનાવનારો પ્રથમ દેશ તેવી શક્યતા | India likely to be first country to b…

Load More

– લેબ રિપોર્ટમાં પાણી પીવા માટે બિનઆરોગ્યપ્રદ જાહેર

– લગ્ન પ્રસંગના ભોજન બાદ 200 લોકો બીમાર પડયાં હતા, તપાસમાં પાણીમાં ઈ-કોલાઈ બેક્ટેરિયા જણાયા

નડિયાદ : ખેડાના સિંજીવાડામાં લગ્ન બાદ ફાટી નીકળેલા રોગચાળા પાછળ પીવાના પાણીની લાઈનમાં ભળતું ગટરનું પાણી મુખ્ય કારણ હોવાનું સાબિત થયું છે. અમદાવાદ લેબોરેટરીના અહેવાલમાં પાણીમાં ઈ-કોલાઈ બેક્ટેરિયા હોવાની પુષ્ટિ થતા જ ગ્રામ પંચાયત અને વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.

સિંજીવાડા ગામમાં યોજાયેલા લગ્ન પ્રસંગમાં જમેલા મહેમાનો અને ગ્રામજનો પૈકી ૨૦૦થી વધુ લોકોની તબિયત બગડતા સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો હતો. આ ઘટના બાદ આરોગ્ય વિભાગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા ખાદ્ય પદાર્થોે અને પાણીના નમૂના તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, ગામના પરા વિસ્તારમાં પીવાના પાણીની લાઈન ગટરની નજીકથી અને ગટરની અંદરથી પસાર થાય છે. વારંવાર રજૂઆતો કરવા છતાં આ લાઈન બદલવામાં ન આવતા આખરે લીકેજના કારણે ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી ગયું હતું, જે નાગરિકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થયું છે. સરપંચ મનોજસિંહ રાઠોડના જણાવ્યા મુજબ, ગટર પાસેથી પસાર થતી આ લાઈન બાબતે ઉચ્ચ કક્ષાએ વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પરિણામ શૂન્ય રહ્યું હતું. લેબ રિપોર્ટમાં ઈ-કોલાઈ મળી આવતા હવે સ્પષ્ટ થયું છે કે, આ માનવ સજત ભૂલને કારણે મોટી સંખ્યામાં લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. હાલમાં અસરગ્રસ્તોની તબિયત સ્થિર હોવાનું જણાવાઈ રહ્યું છે અને આરોગ્ય વિભાગ દ્વારા ગામેગામ સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામજનો હવે આ ખામીયુક્ત અને દૂષિત પાણીની લાઈન તાત્કાલિક ધોરણે બદલવા માટે મક્કમ માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં આવી હોનારત ટાળી શકાય.

Next Post
અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog …

અમદાવાદમાંથી ૧૭૩ કિલોગ્રામ એનાલોગ પનીરનો જથ્થો સ્થગિત | Deceiving the consumer by presenting analog ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

NSE પર ટ્રેડ નેનોસેકન્ડમાં, ટ્રેડિંગ સ્પીડ 1000 ગણી વધશે | Trade on NSE in nanoseconds trading speed…

NSE પર ટ્રેડ નેનોસેકન્ડમાં, ટ્રેડિંગ સ્પીડ 1000 ગણી વધશે | Trade on NSE in nanoseconds trading speed…

હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા | A bumper turnover of Rs 80 000 crore is…

હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા | A bumper turnover of Rs 80 000 crore is…

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

સુપ્રીમની લાલ આંખ પછી 'વોટ્સએપ' પ્રાઇવસીની શરતો માનશે

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
NSE પર ટ્રેડ નેનોસેકન્ડમાં, ટ્રેડિંગ સ્પીડ 1000 ગણી વધશે | Trade on NSE in nanoseconds trading speed…
GUJARAT

અમદાવાદ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) નો સિસ્ટમ રિસ્પોન્સ ટાઇમ ૧૧ એપ્રિલથી નેનો સેકન્ડના સ્તરે પહોંચશે. હાલમાં, એનએસઈ નો રિસ્પોન્સ...

Read more

હોળી પર દેશમાં રૂ. 80,000 કરોડના બમ્પર ટર્નઓવર થવાની ધારણા | A bumper turnover of Rs 80 000 crore is…

વર્તમાન નાણાં વર્ષના ડિસેમ્બર માસ સુધી રિટેલ ઈક્વિટી હોલ્ડિંગમાં રૂ. 10 લાખ કરોડનો વધારો | Retail eq…

સુપ્રીમની લાલ આંખ પછી 'વોટ્સએપ' પ્રાઇવસીની શરતો માનશે

દેશમાં વિચિત્ર વાતાવરણ : ગરમી, વરસાદ અને બરફવર્ષા : શ્રીનગરમાં 21 ડિગ્રીનો 135 વર્ષનો રેકોર્ડ | Stra…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In