• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સિંહ-દીપડાનો ખોરાક ગણાતા હરણનો શ્વાનના ટોળાએ શિકાર કર્યો | A pack of dogs hunted a deer considered f…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

Load More

વંથલીના નાના કાજલીયાળાની સીમમાં આશ્ચર્યજનક ઘટના શ્વાનોના ટોળાએ બે વર્ષના નર હરણને ફાડી ખાતા વન વિભાગે મૃતદેહને પીએમ અર્થે અમરાપુર ખસેડયો

જૂનાગઢ, : વંથલી તાલુકાના નાના કાજલીયાળા ગામની સીમમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં વન્યજીવ સૃષ્ટિના અત્યંત સુંદર અને ચપળ ગણાતા હરણનો શ્વાનો દ્વારા શિકાર કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સિંહ અને દીપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા હરણનો શિકાર થતો હોય છે પરંતુ રખડતા શ્વાનો દ્વારા શિકારની આ ઘટનાએ વન્યજીવ પ્રેમીઓમાં ચિંતા જગાડી છે.

નાના કાજલીયાળા ગામની સીમમાં આવેલ ખેડૂત ગોવિંદભાઈ કરસનભાઈ વાઢેરના ખેતરમાં આ બનાવ બન્યો હતો. જ્યારે ખેડૂત સવારના સમયે પોતાના ખેતરે કામ અર્થે ગયા ત્યારે તેમને ખેતરમાં અંદાજે બે વર્ષના એક નર હરણનો મૃતદેહ લોહીલુહાણ હાલતમાં મળી આવ્યો હતો. ખેડૂતે તુરંત આ અંગે ગ્રામ પંચાયતના સરપંચને જાણ કરી હતી. સરપંચ દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવતા વનકર્મીઓની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. વન વિભાગની પ્રાથમિક તપાસમાં હરણના શરીર પરના નિશાન જોતા તેવું ફલિત થયું છે કે શ્વાનોના ટોળા દ્વારા હરણનો શિકાર કરવામાં આવ્યો છે. હરણના મોતના ચોક્કસ કારણો અને ટેકનિકલ પાસાઓ જાણવા માટે વન વિભાગ દ્વારા મૃતદેહને અમરાપુર એનિમલ કેર સેન્ટર ખાતે પીએમ માટે મોકલી આપવામાં આવ્યો છે.

કુદરતી ચક્ર મુજબ હરણ એ તૃણભક્ષી પ્રાણી છે અને તે સિંહ-દીપડા જેવા હિંસક પ્રાણીઓનો મુખ્ય ખોરાક ગણાય છે પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનો દ્વારા જે રીતે હરણનો શિકાર થયો છે, તે વન્યજીવોની સુરક્ષા સામે સવાલો ઉભા કરે છે. આ પ્રકારની ઘટનાઓ ભવિષ્યમાં ન બને તે માટે વન વિભાગ અને સ્થાનિક તંત્ર વધુ સતર્ક બને તેવી માંગ ઉઠી રહી છે.

Next Post
યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m…

યુવકને જેની સાથે આડાસંબંધ હતા તે મહિલાએ જ ઘરે બોલાવી કાસળ કઢાવ્યું | The woman with whom the young m...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Nikhil Chinapa Proves Why He Was a Roadies Gang Leader: Formed an Alliance and Exited It at the Perf…
GUJARAT

The premiere of Alliance promised high stakes, but no one anticipated a masterclass in reality TV strategy on day one...

Read more

પાલીતાણામાં મોહરમના પાવન પર્વે કલાત્મક તાજીયાના ભવ્ય જુલુસ નીકળ્યા

ગીર સોમનાથ જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચામાં મહામંત્રી તરીકે વરણી

બાળકોના સવૉગી વિકાસ માટે સરકારી શાળાઓ શ્રેષ્ઠ વિકલ્પ

સેવા અને સમર્પણની જીત: એક દીકરીને મળી નવી જિંદગી, પરિવારના ચહેરા પર ફરી ખીલી ખુશી

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In