• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, October 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સીબીઆઈએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા | CBI arrests Kamlesh Parekh two ot…

satyasamachar by satyasamachar
May 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સીબીઆઈએ 2,672 કરોડના કૌભાંડી કમલેશ પારેખ સહિત બેને વિદેશથી પકડયા | CBI arrests Kamlesh Parekh two ot…
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

Load More

– રેડ કોર્નર નોટિસના આધારે યુએઈમાં ધરપકડ

– બીજો ગુનેગાર આલોકકુમાર બનાવટી પાસપોર્ટના કૌભાંડમાં હરિયાણા પોલીસમાં વોન્ટેડ હતો

નવી દિલ્હી : ભારતમાં આર્થિક ગુના કરીને વિદેશમાં ભાગી જનારા અપરાધીઓ હવે વિદેશમાં પણ લહેર નહી કરી શકે. ભારત સરકાર આવા ગુનેગારોને વિદેશમાંથી પણ પકડી શકે છે. સીબીઆઈએ આવા બે રેડ કોર્નર નોટિસવાળા ગુનેગાર કમલેશ પારેખ અને આલોક કુમાર બંનેને વિદેશમાંથી ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. તેમની આ કાર્યવાહી ફ્રોડ કરી વિદેશ ભાગી જતાં ગુનેગારો માટે મોટી ચેતવણી છે. 

સીબીઆઈએ રેડ કોર્નર  અપરાધી કમલેશ પારેખને ભારત પરત લાવવામાં સફળતા મેળવી છે. સીબીઆઈએ વિદેશ અને ગૃહમંત્રાલ સાથે મળીને આ કાર્યવાહી પૂરી કરવામાં સફળ રહ્યુ છે.  કમલેશ પારેખ પર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના બેન્કોના જૂથ (કોન્સોર્ટિયમ) સાથે ૨,૬૭૨ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. કમલેશ પારેખને પહેલી મેના રોજ ભારત પરત લવાયો. 

કમલેશ પારેખ કંપનીનો પ્રમોટર અને ડાયરેક્ટર હતો. સીબીઆઈના જણાવ્યા મુજબ તેણે બીજા ડાયરેક્ટરો સાથે મળીને એક મોટું કાવતરું રચીને આ છેતરપિંડી આચરી હતી. 

પારેખ સહિત અન્ય લોકોએ બેન્કો પાસેથી લીધેલા ભંડોળનો ખોટો ઉપયોગ કર્યો. પારેખે યુએઈ સહિત વિદેશોમાં ફેલાયેલી પોતાની કંપનીઓના નેટવર્ક દ્વારા બેન્કોના રૂપિયા જુદી-જુદી રીતે ટ્રાન્સફર કર્યા. તેના પછી તે બેન્કોના રૂપિયા લઈ વિદેશ ભાગી ગયા હતો, પરંતુ હવે તે કાયદાના સકંજામાં છે.

પારેખ પર છેતરપિંડીથી નાણાકીય લેવડદેવડમાં હેરેફેરી કરવાનો અને બેન્કિંગ માધ્યમોનો ખોટો ઉપયોગ કરીને બેન્કોને ભારે નુકસાન પહોંચાડવાનો આરોપ છે. આના પગલે સ્ટેટ બેન્કે તેની સામે રેડ કોર્નર નોટિસ જારી કરાવી હતી. આ નોટિસના આધારે તેનું લોકેશન યુએઈમાં ટ્રેક કરવામાં આવ્યું. ભારત સરકારની વિનંતીના પગલે યુએઈના અધિકારીઓએ તેની ધરપકડ કરી. 

આ ઉપરાંત આલોકકુમાર યશપાલસિંઘ તરીકે જાણીતો છે. પાસપોર્ટ ફ્રોડ નેટવર્કમાં સંડોવણી બદલ તે વોન્ટેડ હતો. હરિયાણા પોલીસ દ્વારા તે વોન્ટેડ હતો. તેના પરના આરોપોમાં છેતરપિંડી, બનાવટ અને કાવતરાનો સમાવેશ થાય છે. તે બનાવટી દસ્તાવેજો બનાવી આપીને ભારતીય પાસપોર્ટ મેળવવામાં મદદરૂપ થનારી ગેંગનો હિસ્સો હતો. 

Next Post
બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng…

બંગાળમાં 15 બુથ પર ફરી ચૂંટણી છતા ઉત્સાહભેર 87 ટકા મતદાન | Despite re elections at 15 booths in Beng...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
कल शहर के सबसे बड़े नवरात्रि उत्सव में आयुष्मान, शरवरी और फाल्गुनी पाठक के साथ गूंजेगा ‘ये प्रेम मोल…
GUJARAT

अपने गरबा ट्रैक ‘जय अम्बे’ से नवरात्रि के रंग में चार चांद लगाने के बाद, आयुष्मान खुराना और शरवरी अब...

Read more

સ્વચ્છતા હી સેવા–2026 અભિયાન અંતર્ગત વરિષ્ઠ મંડળ વાણિજ્ય પ્રબંધકે ભાવનગર ટર્મિનસ પર મુસાફરો સાથે જનસ…

ભાવનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી ડૉ. મનીષ કુમાર બંસલના અધ્યક્ષસ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બે…

धनुष और ममूटी एक साथ आए OM: Chapter 1 में; RTAKE STUDIOS की निर्माता श्रद्धा अग्रवाल ने दो मेगास्टार…

વ્રજભૂમિમાં મંગળકારી શુકન અનુભવાઈ રહ્યાંનો ભાવ વ્યક્ત કરતાં શ્રી મોરારિબાપુ

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In