• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, April 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ | Bail application of Sunilpan gang associate Prem …

satyasamachar by satyasamachar
April 28, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુનિલપાન ગેંગના સાગરીત પ્રેમસિંગની જામીન અરજી રદ | Bail application of Sunilpan gang associate Prem …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ | Infosys falls out of t…

નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો 70% હિસ્સો

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…

Load More

વડોદરા : ચોરી તેમજ સરકારી કર્મચારીઓ પર હુમલા કરવા સહિતના અસંખ્ય ગુનાઓ
આચરનારી સુનિલપાન ગેંગના સાગરીતે જામીન અરજી મૂકતા અદાલતે અરજદારની અરજી નામંજૂર
કરી હતી.ન્યાયાધીશે ચૂકાદામાં નોંધ્યું હતું કે
, આરોપી સામે ગંભીર
પ્રકારનો ગુનો નોંધાયેલો છે અને સંગઠિત ગુનાખોરી અર્થતંત્ર અને જાહેર શાંતિ પર
ગંભીર અસર કરે છે.

ઉલ્લેખનીય છે કે, સંગઠીત ગેંગ બનાવીને અસંખ્ય ગુનાઓ આચરનારી
સુનિલપાન ગેંગ સામે સમા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીઓની ધરપકડ
કરી હતી. હાલ ધરપકડ બાદ જેલમાં રહેલા આરોપી પ્રેમસિંગ ઉર્ફે ભીમાસિંગ બાવરીએ જામીન
અરજી મૂકતા તેની સુનાવણીમાં બચાવ પક્ષે રજૂઆત કરી હતી કે
, અન્ય
સહ-આરોપીઓને જામીન મળ્યા હોવાથી સમાનતાના ધોરણે અરજદારને પણ જામીન મળવા જોઇએ.

જ્યારે સ્પેશ્યલ સરકારી વકીલ રઘુવીર પંડયાએ રજૂઆત કરી હતી કે, ગેંગ
વિરુદ્ધ કુલ ૧૧૮ ગુનાઓ નોંધાયેલા છે. જેમાંથી અરજદાર પ્રેમસિંગ વિરુદ્ધ કુલ ૧૫
ગુનાઓ નોંધાયેલા છે. પ્રેમસિંગનો રોલ અન્ય આરોપીઓ કરતા અલગ છે અને તેના વિરુદ્ધ
નોંધાયેલા ગુનાઓની સંખ્યા ઘણી વધારે છે
.ન્યાયાધીશે બન્ને
પક્ષની રજૂઆત સાંભળ્યા બાદ અરજદારની અરજી નામંજૂર કરતા ચૂકાદમાં નોંધ્યું હતું કે
,જામીન માટે સમાનતાનો નિયમ અહીં લાગુ પડતો નથી, કારણ
કે અરજદાર સામે ગંભીર પ્રકારના અનેક ગુનાઓ છે.

Next Post
ટોક ઓફ ધ ટાઉન ; મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો વધશે કે ઘટશે? | who won BJP or congr…

ટોક ઓફ ધ ટાઉન ; મ્યુનિ. કોર્પોરેશનમાં ભાજપ અને કોંગ્રેસની બેઠકો વધશે કે ઘટશે? | who won BJP or congr...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ | Infosys falls out of t…

ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ | Infosys falls out of t…

નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો 70% હિસ્સો

નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો 70% હિસ્સો

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
ઈન્ફોસીસ ટોચની 10 કંપનીમાંથી બહાર માર્કેટ કેપ.માં રૂ.2 લાખ કરોડથી વધુ ધોવાણ | Infosys falls out of t…
GUJARAT

મુંબઈ : ઈન્ફોસીસ પર હવે રોકાણકારોને એટલો મજબૂત વિશ્વાસ રહ્યો નથી, જેટલો એક સમયે હતો. આ વર્ષે, દલાલ સ્ટ્રીટના વિશ્વસનીય...

Read more

નવા રોકાણોમાં ખાનગી ક્ષેત્રનો 70% હિસ્સો

બળબળતી ગરમીમાં શેકાતું જનજીવન : બાંદામાં 47.6 ડિગ્રી | Life is scorching in the scorching heat: 47 6…

ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે ઐતિહાસિક ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ | Historic free trade agreement between India …

પશ્ચિમ બંગાળમાં આવતીકાલે 142 બેઠક પર મતદાન, ચાર મેએ પરિણામ | Voting for 142 seats in West Bengal tom…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In