• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, March 30, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …

satyasamachar by satyasamachar
February 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે ‘ઘીના કમળ’ | …
2
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

Load More

Surat News: જ્યાં ભક્તિ છે ત્યાં વ્યવસાય નથી, તેવા સુત્ર સાથે સુરતના કોટ વિસ્તારનો જરીવાલા પરિવાર છેલ્લા ચાર દાયકાથી સુરતના શિવ મંદિરોમાં ‘ઘીના કમળ’ વિના મુલ્યે બનાવી અર્પણ કરી રહ્યાં છે. પોતાના વડીલો પાસે ઘીના કમળ બનાવવાની કળા શીખનારા પરિવારના મોભી 40 વર્ષથી ઘીના કમળ બનાવે છે અને હવે આખો પરિવાર શિવરાત્રિના દસ દિવસ પહેલા ઘીના કમળ બનાવી શિવજીની અનોખી ભક્તિ કરી રહ્યાં છે. આ વર્ષે પણ શહેરના 20થી વધુ શિવ મંદિરોમાં ઘીના જુદા જુદા આકાર અને થીમ પર કમળ બનાવી દર્શન માટે આપશે. 

40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે ‘ઘીના કમળ’ બનાવતો પરિવાર

આગામી દિવસોમાં શિવરાત્રી આવી રહી છે ત્યારે સુરતના શિવ મંદિરોમાં ઉજવણી માટે તડામાર તૈયારીઓ થઈ રહી છે. શિવરાત્રીમાં શિવજીની અન્ય પૂજા સાથે ઘીના કમળનું ઘણું જ મહત્ત્વ હોય છે અને શહેરના તમામ શિવ મંદિરોમાં ઘીના કમળ ચઢે છે અને તેના દર્શન લાખો શિવ ભક્તો કરે છે. શિવરાત્રીના દિવસે ઉપવાસ- પૂજા કરવા સાથે અન્ય રીતે શિવજીની ભક્તિ કરવામાં આવે છે. પરંતુ સુરતના સલાબતપુરા સીધી શેરીમાં રહેતો પ્રકાશ જરીવાલા નો પરિવાર એક અનોખી રીતે છેલ્લા ચાર દાયકાથી શિવ ભક્તિ કરી રહ્યો છે. 

સુરતના જરીવાલા પરિવારની અનોખી શિવ ભક્તિ, 40 વર્ષથી શિવ મંદિર માટે વિના મુલ્યે બનાવે છે 'ઘીના કમળ' 2 - image

20થી વધુ મંદિરો માટે બનાવાશે ‘ઘીના કમળ’

પ્રકાશ જરીવાલા કહે છે, “હું જ્યારે નાનો હતો ત્યારે વડીલો ઘીના કમળ બનાવતા હતા. તેમની સાથે રહીને હું ઘીના કમળ બનાવતાં શીખ્યો હતો. પહેલા એક બે કમળ બનાવતા હતા પરંતુ ત્યારબાદ આસપાસના મંદિરો માંથી ઘીના કમળ માટે અમને કહેવામાં આવતું હતું. અમે હાલમાં 20થી વધુ મંદિરોના ઘીના કમળ બનાવીએ છીએ, તેના માટે 10 થી 15 દિવસોનો સમય જાય છે અને આ ઘીના કમળ બનાવવા માટે અમે એક પણ પૈસો મંદિરો પાસે લેતા નથી પણ માત્ર ઘી જ લઈએ છીએ.”

આ પણ વાંચો: સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત

વધુમાં તેમણે કહ્યું કે, “પહેલા તો હું એકલો કમળ બનાવતો હતો. પરંતુ ત્યારબાદ અમારા પરિવારના એક એક સભ્યો ઘીના કમળ બનાવવામાં મદદ કરે છે અને હવે તમામ 10 લોકો કમળ બનાવી રહ્યાં છે. પરિવારના કોઈ સભ્યો પ્રોફેશનલ રીતે કમળ બનાવવાનું શીખ્યા નથી. પરંતુ આ સેવા ભગવાન શિવની કૃપાથી શક્ય બની છે. અમે માત્ર ભક્ત તરીકે ફરજો નિભાવીએ છીએ. શિવજી પર અપાર શ્રદ્ધા છે તેના કારણે અમે ઘણી સારી રીતે ઘીના કમળ બનાવી મંદિર માટે મોકલીએ છીએ.”

આ સમગ્ર સેવા માટે જરીવાલા પરિવાર કોઈપણ પ્રકારનું મૂલ્ય લેતો નથી. આજના સમયમાં જ્યાં દરેક કાર્યનું મૂલ્ય નક્કી હોય છે, ત્યાં આ પરિવારની નિઃસ્વાર્થ શિવ સેવા સમાજ માટે પ્રેરણારૂપ બની છે.

Next Post
અચાનક કડાકા બાદ ફરી તેજી, સોનામાં ₹1500 તો ચાંદીમાં ₹5500થી વધુનો ઉછાળો આવ્યો | Gold and silver rebo…

અચાનક કડાકા બાદ ફરી તેજી, સોનામાં ₹1500 તો ચાંદીમાં ₹5500થી વધુનો ઉછાળો આવ્યો | Gold and silver rebo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
ભારતમાં ચાઈનીઝ CCTV કેમેરાના વેચાણ પર 1 એપ્રિલથી મૂકાશે પ્રતિબંધ? સરકાર લેશે મોટો નિર્ણય | India’s C…
GUJARAT

India’s CCTV Security Alert: ભારતમાં CCTV કેમેરાના જોખમને પગલે CCTVની સિક્યુરિટી બાબતે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ભારતમાં મોટાભાગે ચાઈનીઝ...

Read more

મોબાઇલના વ્યસનના કારણે યોગ્ય રીતે ભોજન લેવા સહિતની મુશ્કેલીઓ વધી, રિસર્ચમાં ખુલાસો | Smartphone Addiction Linked to Eating Disorders New Research Study

યુદ્ધ જલદી નહીં પતે, સોનું-ચાંદી ખરીદો… હવે એ જ સહારો’, રોબર્ડ કિયોસાકીની નવી ‘ભવિષ્યવાણી’ | Rober…

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના પ્રોફેસરને ટેલિગ્રામ પર ટ્રેડિંગની લાલચ ભારે પડી, ઠગોએ રૂ. 70.65 લાખ પડાવ્…

અમદાવાદના વટવામાં ખૂની ખેલ: રિક્ષામાં બેસવા જેવી નજીવી બાબતે યુવકની ક્રૂર હત્યા, બેની ધરપકડ | Ahmeda…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In