• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, April 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકની તાપી નદીમાં છલાંગ, કલાકોની શોધખોળ બાદ ફાયર વિભાગને મળ્યો મૃતદેહ …

satyasamachar by satyasamachar
January 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતના સવજી કોરાટ બ્રિજ પરથી યુવકની તાપી નદીમાં છલાંગ, કલાકોની શોધખોળ બાદ ફાયર વિભાગને મળ્યો મૃતદેહ …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મ્યુનિ.ફુડ વિભાગ એકશનમોડમાં , અમદાવાદમાંથી ૨૪૪ કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત | Municipal Foo…

હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી | Road accident near Haldharwas and Merida…

અજાણ્યા વાહનની ટક્કરથી ગામડીના બાઈક ચાલકનું મોત | Village biker dies after being hit by unknown vehi…

Load More

Surat News: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા સવજી કોરાટ બ્રિજ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. મંગળવારે (20મી જાન્યુઆરી) સવારે બનેલી આ ઘટનામાં ફાયર બ્રિગેડની ટીમે કલાકો સુધી નદીમાં સર્ચ ઓપરેશન ચલાવ્યા બાદ અંતે યુવકનો મૃતદેહ શોધી કાઢ્યો છે.

યુવક અચાનક જ નદીમાં કૂદી પડ્યો

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાનુસાર, સુરતમાં આજે સવારે એક અજાણ્યો યુવક સવજી કોરાટ બ્રિજ પર પહોંચ્યો હતો. આ યુવકે કોઈ પણ વિચાર કર્યા વગર અચાનક જ નદીના ધસમસતા પ્રવાહમાં ઝંપલાવ્યું હતું. બ્રિજ પરથી પસાર થતા લોકો આ દ્રશ્ય જોઈ સ્તબ્ધ થઈ ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરી હતી. આઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને મોટા વરાછા ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક બોટ અને લાઈફ જેકેટ જેવા સાધનો સાથે ઘટનાસ્થળે પહોંચી હતી.

આ પણ વાંચો: અમદાવાદમાં ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ

ફાયરના જવાનોએ નદીના વહેણમાં વિવિધ દિશાઓમાં યુવકની શોધખોળ કરી હતી. જોકે, કલાકોની જહેમત બાદ ફાયર વિભાગને યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને બહાર કાઢીને આગળની કાર્યવાહી માટે પોલીસને સોંપવામાં આવ્યો છે. આ યુવકની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે અંગે રહસ્ય અકબંધ છે. પોલીસે યુવકની ઓળખ કરીને પરિવારનો સંપર્ક કરવા માટે તપાસ તેજ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Next Post
અમદાવાદમાં ટાઇલ્સના પાઉડરની આડમાં ટ્રકમાં લઈ જવાતો દારૂનો મોટો જથ્થો ઝડપાયો, 3ની ધરપકડ | Liquor Wort…

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મ્યુનિ.ફુડ વિભાગ એકશનમોડમાં , અમદાવાદમાંથી ૨૪૪ કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત | Municipal Foo…

મ્યુનિ.ફુડ વિભાગ એકશનમોડમાં , અમદાવાદમાંથી ૨૪૪ કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત | Municipal Foo…

હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી | Road accident near Haldharwas and Merida…

હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી | Road accident near Haldharwas and Merida…

અજાણ્યા વાહનની ટક્કરથી ગામડીના બાઈક ચાલકનું મોત | Village biker dies after being hit by unknown vehi…

અજાણ્યા વાહનની ટક્કરથી ગામડીના બાઈક ચાલકનું મોત | Village biker dies after being hit by unknown vehi…

છેલ્લા 3 મહિનાથી કઠોળ ખરીદીનું ટેન્ડર નહીં આપતા પી.એમ. પોષણ યોજના સંકટમાં | PM Poshan Yojana in cris…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
મ્યુનિ.ફુડ વિભાગ એકશનમોડમાં , અમદાવાદમાંથી ૨૪૪ કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત | Municipal Foo…
GUJARAT

        અમદાવાદ,મંગળવાર,7 એપ્રિલ,2026 અમદાવાદમાંથી રુપિયા ૬૭ હજારની કિંમતનો ૨૪૪ કિલોગ્રામશંકાસ્પદ પનીરનો જથ્થો કોર્પોરેશના ફુડ વિભાગ તરફથી સ્થગિત કરવામા...

Read more

હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી | Road accident near Haldharwas and Merida…

અજાણ્યા વાહનની ટક્કરથી ગામડીના બાઈક ચાલકનું મોત | Village biker dies after being hit by unknown vehi…

છેલ્લા 3 મહિનાથી કઠોળ ખરીદીનું ટેન્ડર નહીં આપતા પી.એમ. પોષણ યોજના સંકટમાં | PM Poshan Yojana in cris…

ટાણાના બે શખ્સને છેતરપિંડીના કેસમાં 3-3 વર્ષ કેદની સજા | Two men from Tana sentenced to 3 years in p…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In