• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી | Road accident near Haldharwas and Merida…

satyasamachar by satyasamachar
April 8, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હલધરવાસ અને મરીડા નજીક માર્ગ અકસ્માત, 4 લોકોને ઇજા પહોંચી | Road accident near Haldharwas and Merida…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

Load More

– ખેડા જિલ્લામાં વધુ બે અકસ્માતના બનાવ

– બંને અકસ્માત મુદ્દે જે-તિ વિસ્તારની પોલીસ દ્વારા ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ

નડિયાદ : મહેમદાવાદ તાલુકાના હલધરવાસ તેમજ મરીડા રોડ ઉપર સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોને ઈજા થઈ હતી. આ બનાવ અંગે જે-તે વિસ્તારની પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

મહેમદાવાદ તાલુકાના સરસવણી ગામે રહેતા રણજીતભાઈ પ્રતાપભાઈ સોઢા પરમાર તેમના કાકાના દીકરા શૈલેન્દ્ર જીગરભાઈ સોઢા પરમારને મોટરસાયકલ પર બેસાડી મસાણી માતાના મંદિરે દર્શન કરવા ગયા હતા. જ્યાંથી તેઓ પરત આવી રહ્યા હતા ત્યારે હલધરવાસ સરસવણી રોડ પર પસાર થતા હતા ત્યારે સામેથી ટ્રેક્ટરની ઓવરટેક કરી આવતી એક્ટિવા અથડાતા બાઈક ચાલક રણજીતસિંહ સોઢા પરમાર તેમજ તેમના કાકાના દીકરા શૈલેન્દ્ર સોઢા પરમારને ઈજા થઈ હતી. આ ઉપરાંત અકસ્માત સર્જનાર એક્ટિવા ચાલક મહેશભાઈ રમેશભાઈ ડાભી (રહે. ભરકુંડા)ને પણ ઇજા થઈ હતી. આ બનાવ અંગે રણજીતભાઈ પ્રતાપભાઈ સોઢા પરમારની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. 

જ્યારે અકસ્માતના બીજા બનાવમાં નડિયાદ તાલુકાના હાથજની જૂની મુવાડીમાં રહેતા અર્જુનભાઈ કાંતિભાઈ સોલંકી તા.૧ એપ્રિલની સવારે મોટરસાયકલ લઇ નડિયાદ મલારપુરા નોકરી પર જતા હતા. આ દરમિયાન મરીડા રોડ ઉપર આગળ જતી મોટરસાયકલએ સાઈડ લાઈટ બતાવ્યા વગર ટર્ન મારતા મોટરસાયકલ પાછળ તેમની બાઈક અથડાતા બાઇક ચાલક અર્જુનસિંહ કાંતિભાઈ સોલંકીને ઇજા થઈ હતી. આ બનાવ અંગે અર્જુનભાઈ કાંતિભાઈ સોલંકીની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે બાઈક ચાલક પ્રવીણભાઈ અરવિંદભાઈ તળપદા સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

Next Post
મ્યુનિ.ફુડ વિભાગ એકશનમોડમાં , અમદાવાદમાંથી ૨૪૪ કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત | Municipal Foo…

મ્યુનિ.ફુડ વિભાગ એકશનમોડમાં , અમદાવાદમાંથી ૨૪૪ કિ.ગ્રા. શંકાસ્પદ પનીરનો જથ્થો સ્થગિત | Municipal Foo...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…

300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…

300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મુંબઇના સપ્લાયર સાથે વડોદરાના ચાર કેમિકલ વેપારીની 2.48 કરોડની ઠગાઇ | Four chemical traders from Vado…
GUJARAT

વડોદરાઃ મુંબઇના કેમિકલના એક વેપારી સાથે વડોદરાના ચાર વેપારીઓએ માલ મંગાવી રૃ.૨.૪૮ કરોડ નહિ ચૂકવતાં ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ નોંધાઇ...

Read more

300 કરોડની ટેન્સાઇલ સ્ટીલ જમીન કાંડમાં ડાયરેક્ટર સહિત 5 પકડાયાઃબિલ્ડર ભાવેશ અમીન અને અમિત શાહ ફરાર |…

ખેડૂતોની હાલાકી વધી, ટેકાના ભાવે ખરીદી ઘટાડયા બાદ હવે જનરેટર માટે ડીઝલ લઇ જવા પર પ્રતિબંધ | Farmers …

ગાડી રિપેર કરતા સમયે પાછળથી આવતી ટ્રક અથડાતા યુવકનું મોત | Young man dies after being hit by truck c…

રાવપુરાનો બૂટલેગર દારૃ ભરેલી કાર સાથે પકડાયો | Bootlegger from Raopura caught with a car full of liq…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In