• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, April 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતની મિલેનિયમ માર્કેટમાં ભીષણ આગ: ધુમાડાના ગોટેગોટાથી રિંગ રોડ પર અફરાતફરી | surat millennium mark…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | …

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…

વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: મહિલા અનામત બિલ મુદ્દે PM મોદીનું નિવ…

Load More

Surat News : ટેક્સટાઈલ સિટી સુરત ફરી એકવાર આગની લપેટમાં આવ્યું છે. આજે બપોરે શહેરના વ્યસ્ત ગણાતા રિંગ રોડ વિસ્તારમાં કમેલા દરવાજા પાસે આવેલી પ્રખ્યાત મિલેનિયમ માર્કેટ-1 માં ભીષણ આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, જોતજોતામાં ધુમાડાના કાળા ગોટા આકાશમાં છવાઈ ગયા હતા અને આખું માર્કેટ ધુમાડાથી ભરાઈ ગયું હતું.

દુકાન નંબર 69-71 થી શરૂ થઈ તબાહી

પ્રાપ્ત માહિતી અનુસાર, માર્કેટના પહેલા માળે આવેલી વૈષ્ણવી ક્રિએશન નામની એક દુકાનમાં અચાનક આગ લાગી હતી. કાપડનો જથ્થો હોવાને કારણે આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું અને જોતજોતામાં આસપાસની 3 દુકાનોમાં આ આગ ફેલાઇ ગઇ હતી. વેપારીઓ અને શ્રમિકો જીવ બચાવવા બહાર દોડી આવ્યા હતા, જ્યારે કેટલાક વેપારીઓ જીવના જોખમે પોતાનો કિંમતી માલ બચાવતા જોવા મળ્યા હતા.

બ્રિગેડ કોલ જાહેર ટ્રાફિક વચ્ચે પોલીસનો ગ્રીન કોરિડોર

આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગે તાત્કાલિક બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો. સાત અલગ-અલગ ફાયર સ્ટેશનની 14 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે રવાના થઈ હતી. રિંગ રોડ પર ટ્રાફિકની ગંભીર સમસ્યા હોવાથી, ફાયરની ગાડીઓ સમયસર પહોંચી શકે તે માટે પોલીસે ખાસ ગ્રીન કોરિડોર આપ્યો હતો.

આ પણ વાંચો : તોઈબાના આતંકી હાફિઝ સઈદના ‘રાઈટ હેન્ડ’ને પાકિસ્તાનમાં અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારી

ચીફ ફાયર ઓફિસરનું નિવેદન

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું કે, બપોરે 12:48 વાગ્યે કોલ મળતા જ ટીમ રવાના કરાઈ હતી. માર્કેટમાં ધુમાડો વધુ હોવાથી કામગીરીમાં મુશ્કેલી પડી હતી, પરંતુ હવે આગ સંપૂર્ણપણે કાબૂમાં છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

આર્થિક નુકસાનની ભીતિ

પ્રાથમિક તપાસમાં આગનું કારણ શોર્ટ સર્કિટ હોવાનું મનાઈ રહ્યું છે. જોકે, આ દુર્ઘટનામાં લાખો રૂપિયાનું કાપડ બળીને ખાખ થઈ ગયું હોવાથી વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

Next Post
જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્…

જામનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાને સમય મર્યાદા બાદ ચિત્ર સ્પષ્...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | …

ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | …

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…

વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: મહિલા અનામત બિલ મુદ્દે PM મોદીનું નિવ…

વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: મહિલા અનામત બિલ મુદ્દે PM મોદીનું નિવ…

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
ચાંદખેડા ઢોસા કાંડ: FSL રિપોર્ટ આવ્યા બાદ પણ રહસ્ય અકબંધ, માતા-પિતાના નવા દાવાથી પોલીસ ચકરાવે ચઢી | …
GUJARAT

Chandkheda Dosa Case Update: અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ખીરું ખાધા બાદ બે માસૂમ બાળકીઓના શંકાસ્પદ મોતની ઘટનામાં પોલીસ તપાસ તેજ બની છે....

Read more

વડોદરાના સયાજીબાગ ઝૂમાં 40 વર્ષ બાદ સફેદ વાઘના બચ્ચાનો જન્મ, બેના મોત પણ એક સુરક્ષિત | White Tigress…

વિપક્ષે નારીશક્તિનો હક છિનવ્યો, ગામડે-ગામડે લઈ જઈશું આ મુદ્દો: મહિલા અનામત બિલ મુદ્દે PM મોદીનું નિવ…

ભાડે આપેલી કાર વેચી મારી, વડોદરાના શખ્સ સામે ગુનો નોંધાયો | Crime registered against Vadodara man fo…

આજે રાત્રે 8.30 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, શું જાહેરાત થશે તે અંગે સસ્પેન્સ | Prime Minist…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In