• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતમાં ‘ડુમસ સી-ફેસ’ હવે બનશે કચરા મુક્ત : ગંદકી કરનારા સામે આકરા પગલાં લેવાશે | ‘Dumas Sea Face’ i…
4
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

Surat Dumas Sea Face Project : સુરત પાલિકાના ડ્રીમ પ્રોજેક્ટ બનેલો ડુમસ સી-ફેસ શરૂ થતાં જ સ્વચ્છતા મુદ્દે વિવાદોમાં આવી ગયો છે. ખાસ કરીને વીકએન્ડ દરમિયાન મોટી સંખ્યામાં લોકો અહીં ફરવા પહોંચે છે, પરંતુ ત્યારબાદ વિસ્તાર કચરાના ઢગલામાં ફેરવાઈ જતો હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. સ્વચ્છતામાં દેશમાં આગવી ઓળખ ધરાવતી સુરત પાલિકા માટે આ સ્થિતિ હવે પડકારરૂપ બની ગઈ છે.

166 કરોડના ખર્ચે વિકસાવવામાં આવેલ આ પ્રોજેક્ટમાં પ્રથમ જ વીકએન્ડ બાદ પાલિકાએ અંદાજે 300 કિલો કચરો ઉઠાવ્યો હતો. સતત વધતી ગંદકીના કારણે પ્રોજેક્ટની જાળવણી મુશ્કેલ બની રહી છે. લોકો ફરવા આવે છે, પરંતુ કચરાનો યોગ્ય નિકાલ કર્યા વગર ફેંકી જતા હોવાથી સમગ્ર વિસ્તારની સ્વચ્છતા બગડી રહી છે.

આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પાલિકાએ હવે ડુમસ સી-ફેસને ‘કચરા મુક્ત વિસ્તાર’ જાહેર કરવાની તૈયારી હાથ ધરી છે. ગંદકી ફેલાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવા માટે સ્પષ્ટ આયોજન કરવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ કચરો ફેંકતા પકડાશે તો તેની સામે દંડ સહિત વહીવટી ખર્ચ વસૂલવામાં આવશે.

સાથે સાથે હવે ટેકનોલોજીનો સહારો પણ લેવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં હાઈ-ડેફિનેશન સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે, જેનુ મોનીટરીંગ પાલિકાના આઈસીસીસી સેન્ટર પરથી કરવામાં આવશે. કેમેરાની મદદથી કચરો ફેંકતા લોકોને ઓળખીને તેમના સામે તરત જ કાર્યવાહી કરવામાં આવશે.

આ ઉપરાંત સ્થળ પર 20 થી 30 જેટલા માર્શલની નિમણૂક કરવામાં આવશે, જે લોકોમાં જાગૃતિ ફેલાવવાની સાથે કચરો ફેંકતા રોકશે. પાલિકાનો દાવો છે કે આ કડક પગલાં બાદ ડુમસ સી-ફેસને સ્વચ્છ અને સુવ્યવસ્થિત બનાવવામાં સફળતા મળશે.

વીક એન્ડમાં વિવિધ એન.જી.ઓ. સફાઈ અભિયાન કરશે

ડુમસ સી ફેસ પ્રોજેક્ટમાં થતી ગંદકી અટકાવવા માટે પાલિકા દ્વારા ડુમસ સી ફેસના અલગ-અલગ ઝોનની જવાબદારી વિવિધ એન.જી.ઓ.ને કરવામાં આવશે. એન.જી.ઓ. કે વિદ્યાર્થીઓ દ્વારા મુલાકાતીઓને સ્વચ્છતાના પાઠ ભણાવવામાં આવશે અને વિવિધ લોકજાગૃતિના પ્રયાસ કરવામાં આવશે. જેમાં આ વિસ્તારમાં મોટી સ્કીમ મુકી તેના પર સ્વચ્છતાના સંદેશા સાથે I Support Litter-Free Dumas થીમ આધારિત સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવશે. 

એન્ટ્રી પોઇન્ટ પર જ પ્રતિબંધિત પ્લાસ્ટિકની તપાસ કરાશે

સુરત પાલિકાના નેચર પાર્કની જેમ જ ડુમસ સી ફેસ વિસ્તાર કચરા ફ્રી સાથે પ્લાસ્ટિક ફ્રી બનાવવાની કવાયત શરૂ થઈ છે. જેના ભાગરુપે મુલાકાતીઓ પાસેથી પ્રતિબંધિત પ્લાસ્ટિક લઈ લેવામાં આવશે. જેમની પાસે પ્રતિબંધિત પ્લાસ્ટિક મળશે તે જપ્ત કરવા સાથે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવશે. 

Next Post
LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી… 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R…

LPG, ATMથી લઈને પાન કાર્ડ સુધી... 1 એપ્રિલથી થશે 6 મોટા ફેરફાર, સીધા તમારા ખિસ્સા પર થશે અસર | New R...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In