• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, April 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…

satyasamachar by satyasamachar
March 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું | surat gi…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…

Load More

Surat News : સુરતના સ્વામિનારાયણ મંદિરના વોશરૂમમાં બે કૉલેજિયન યુવતીની આત્મહત્યા મુદ્દે હવે ટેસ્લાના સીઈઓ અને Xના માલિક ઈલોન મસ્કે પણ પ્રતિક્રિયા આપી છે. આ કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીઓએ આત્મહત્યા કરવા માટે ChatGPTનો સહારો લીધો હતો. આ મુદ્દે પ્રતિક્રિયા આપતાં મસ્કે એક જ શબ્દ લખ્યો છે, ‘Yikes’. આ શબ્દનો અર્થ ‘ભયાનક’ કે ‘આઘાતજનક’ થાય છે.

શું હતી સુરતની એ ઘટના?

સુરતમાં 6 માર્ચ, શુક્રવારના રોજ 18થી 20 વર્ષની વયની બે યુવતી ગુમ થઈ હતી. બંને કૉલેજ જવા નીકળી હતી પરંતુ મોડે સુધી ઘરે પરત ન ફરતા પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો. પોલીસે મોબાઇલ લોકેશન ટ્રેક કરતાં જાણવા મળ્યું કે, બંને સુરતના સ્વામિનારાયણ મંદિરમાં છે. મંદિરના સીસીટીવી ફૂટેજ તપાસતા બંને વોશરૂમમાં જતી જોવા મળી હતી, જ્યાંથી તેમના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસને ઘટના સ્થળેથી એનેસ્થેટિક ડ્રગ્સની બોટલો અને સિરીંજ મળી આવી હતી.

સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું 2 - image

શું હતી સમગ્ર ઘટના? સુરતના ડીંડોલીમાં સ્વામિનારાયણ મંદિરના બાથરૂમમાંથી બે વિદ્યાર્થિનીના મૃતદેહ મળતાં ચકચાર

મોબાઇલ સર્ચ હિસ્ટ્રીમાં થયો ખુલાસો

આ અંગે સુરત પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે, અમે યુવતીઓના મોબાઇલ અનલોક કર્યા, ત્યારે તેમની ચેટજીપીટી સર્ચ હિસ્ટ્રીમાં આત્મહત્યા માટે કઈ દવાનો ઉપયોગ કરી શકાય તે અંગેની વિગતો મળી હતી. એટલું જ નહીં, તેમની ગેલેરીમાં એક ન્યૂઝ રિપોર્ટનો સ્ક્રીનશોટ પણ હતો, જેમાં એક મહિલાએ એનેસ્થેટિક ઇન્જેક્શન દ્વારા જીવ આપ્યો હોવાનું લખ્યું હતું. 

મસ્ક ઓપનએઆઇના આકરા ટીકાકાર 

ઈલોન મસ્ક લાંબા સમયથી ચેટજીપીટીની પેરેન્ટ કંપની OpenAIના ટીકાકાર છે. મસ્ક ઘણીવાર તેમની માલિકીના એઆઇ ચેટબોટ ‘Grok’ને ચેટજીપીટી કરતાં વધુ સારું અને સુરક્ષિત ગણાવે છે. અગાઉ પણ તેમણે આક્ષેપ કર્યો હતો કે, ઓપનએઆઇ નફો કમાવવાના ચક્કરમાં નૈતિકતા ભૂલી રહ્યું છે. આ ઘટના બાદ મસ્કે કટાક્ષ કરતાં કહ્યું હતું કે, ગ્રોકના કારણે કોઈએ આત્મહત્યા નથી કરી, પરંતુ ચેટજીપીટીના કારણે આવું થઈ રહ્યું છે.

સુરતમાં બે યુવતીના સામૂહિક આત્મહત્યા કેસમાં મસ્કનું રિએક્શન, જાણો ChatGPT વિશે શું કહ્યું 3 - image
Next Post
અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય…

અમદાવાદ: નવરંગપુરામાં ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, ઈ-મેઇલ મળતાં જ બિલ્ડિંગ ખાલી કરાવાય...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…

દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…

રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 13 વર્ષ સુધી કોમામાં રહ્યા બાદ હરીશ રાણાએ દુનિયાને અલવિદા કહ્યું, ઈચ્છામૃત્યુની મંજૂરી બાદ AIIMSમાં …

    0 shares
    Share 0 Tweet 0
દોઢ અબજના ફ્રોડના કેસની તપાસ અન્ય એજન્સીને સોંપાઇ તેવી શક્યતા | another investigation agency will st…
GUJARAT

અમદાવાદ,રવિવાર અમદાવાદમાં આવેલી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંકમાંથી લોન અપાવવાનું કહીને તેમના નામે મ્યૂલ એકાઉન્ટ ખોલીને તેમાં છેતરપિંડીના દોઢ અબજ જેટલા નાણાંની...

Read more

એક જ પરિવારના ત્રણ સભ્યોએ વૃદ્ધનીે માથામાં પાઇપના ફટકા મારી હત્યા કરી | gayakwad haveli police nabbe…

રાજકોટ: જસદણના આલણ સાગર તળાવમાં ન્હાવા પડેલા ચાર કિશોરોના ડૂબતાં મોત, પંથક શોકમગ્ન | Rajkot News Fou…

‘મને પણ મળી હતી ઓફર, પણ મેં દગો ના કર્યો…’, AAP સાંસદનો ચોંકાવનારો દાવો, 7 સાંસદોના પક્ષપલટા અંગે …

પકોડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ : ગિરિડીહમાં 18 બાળકો સહિત 20 લોકો બીમાર, એકનું મોત | Giridih Food Poiso…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In