• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, June 23, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…

satyasamachar by satyasamachar
February 9, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: ‘અભય’ અને ‘શ્રી’ બન્યા સરથાણા નેચર પાર્કના નવા સભ્યો, આજથી શહેરીજનો નિહાળી શકશે આ જોડી | Surat…
10
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

Load More

Surat Sarthana Nature Park: સુરતના વન્યજીવ પ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા છે. સરથાણા સ્થિત ડો. શ્યામાપ્રસાદ મુખરજી ઝૂલોજીકલ ગાર્ડન (નેચર પાર્ક)માં ઓડિશાના ભુવનેશ્વરથી લાવવામાં આવેલી વાઘ-વાઘણની જોડીને આજે (નવમી ફેબ્રુઆરી) ડિસ્પ્લે માટે ખુલ્લી મૂકવામાં આવશે. જોકે, મુલાકાતીઓ તેમને ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થયા બાદ જ નજીકથી નિહાળી શકશે.

વાઘ-વાઘણની જોડીએ 1675 કિ.મી.ની લાંબી મુસાફરી કરી

મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકા સંચાલિત નેચર પાર્કમાં ‘એનિમલ એક્ષચેન્જ સ્કીમ’ હેઠળ ભુવનેશ્વરના પ્રસિદ્ધ નંદનકાનન ઝુઓલોજીકલ ગાર્ડનમાંથી વાઘ-વાઘણની જોડી લાવવામાં આવી છે. જેમાં વાઘનું નામ ‘અભય’ અને વાઘણનું નામ ‘શ્રી’ છે. આ જોડીએ ભુવનેશ્વરથી સુરત સુધીનું આશરે 1675 કિલોમીટરનું અંતર 48 કલાકની મુસાફરીમાં કાપ્યું છે.

આ પણ વાંચો: સુરત એરપોર્ટ પર મોટી કાર્યવાહી: બેંગકોકથી આવેલી ફ્લાઇટની સીટ નીચેથી ગાંજો ઝડપાયો, ચારની ધરપકડ

શા માટે રાખવામાં આવે છે પ્રાણીઓને ક્વોરન્ટાઇન?

સામાન્ય રીતે ‘ક્વોરન્ટાઇન’ શબ્દ કોરોના કાળમાં મનુષ્યો માટે પ્રચલિત થયો હતો, પરંતુ પ્રાણી સંગ્રહાલયના નિયમો મુજબ જ્યારે કોઈ પ્રાણીને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં લાવવામાં આવે ત્યારે તેને વાતાવરણ સાથે અનુકૂળ થવા માટે ક્વોરન્ટાઇન રાખવા અનિવાર્ય છે.

નેચર પાર્કના અધિકારી હિના પટેલે જણાવ્યું હતું કે, ‘ભુવનેશ્વર અને સુરતના વાતાવરણમાં ઘણો તફાવત છે. લાંબી મુસાફરીના થાક બાદ પ્રાણીઓ સુરતના વાતાવરણ સાથે એડજસ્ટ થાય અને તેમના સ્વાસ્થ્યનું અવલોકન કરી શકાય તે માટે 45 દિવસનો ક્વોરન્ટાઇન પિરિયડ રાખવામાં આવે છે.’

મુલાકાતીઓ ક્યારે નિહાળી શકશે?

આજે આ જોડીને ડિસ્પ્લે એરિયામાં લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. અત્યારે તેમને ખાસ ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. આ ક્વોરન્ટાઇન પિરિયડ પૂર્ણ થતાની સાથે જ નેચર પાર્કમાં આવતા સહેલાણીઓ માટે વાઘની આ શાહી જોડી આકર્ષણનું કેન્દ્ર બનશે.

ઉલ્લેખનીય છે કે,લુપ્ત થતી જતી વન્યજીવોની પ્રજાતિઓ પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે અને પર્યાવરણનું મહત્ત્વ સમજાય તે હેતુથી સુરત ઝૂમાં આ નવા મહેમાનોનું આગમન કરવામાં આવ્યું છે.

Next Post
‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D…

‘ગુજરાત સહિત દેશભરમાં લાગુ કરો SOP’ ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટનો કડક આદેશ | Supreme Court on D...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘તેનો પગ લપસી ગયો હતો…’ મંગેતરને 350 ફૂટ ઊંડી ખીણમાં ધકેલીને રચ્યું નાટક, લગ્ન માટે જયપુરમાં મહેલ …
GUJARAT

Pune Lohagad Fort Murder Case : ઇન્દોરના બહુચર્ચિત સોનમ રઘુવંશી કેસની ગૂંજ હજુ શાંત થઈ નથી, ત્યાં મહારાષ્ટ્રના પૂણે જિલ્લાના લોહગઢ...

Read more

NEET કૌભાંડમાં મોટો ખુલાસો: નકલી વિદ્યાર્થીને બેસાડવા 40 લાખની ડીલ કર્યાની સોલ્વરની કબૂલાત | NEET Re…

ખુરશી જોખમમાં મુકાયા બાદ મમતા બેનરજી એક્શન મોડમાં, કાવતરાખોર 8 બળવાખોર નેતા TMCમાંથી આઉટ | TMC Rift:…

નાસાએ ડરાવ્યા! પ્રશાંત મહાસાગરમાં ખતરનાક ‘અલ નીનો’ સક્રિય, ભારત પર મોટું સંકટ | NASA Satellite Warns…

ચોમાસામાં અકસ્માતો રોકવા AMC સક્રિય, જોખમી સ્થળો અને ડાયવર્ઝન પર ટ્રાફિક માર્શલ તહેનાત કરાશે | AMC t…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In