• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, June 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત મનપા હવે મેલેરિયા સામે લડવા AI અને ક્લાઈમેટ ડેટાની મદદ લેશે, આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે સંશોધન | …

satyasamachar by satyasamachar
May 20, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત મનપા હવે મેલેરિયા સામે લડવા AI અને ક્લાઈમેટ ડેટાની મદદ લેશે, આંતરરાષ્ટ્રીય સ્તરે કરશે સંશોધન | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Load More

  • સુરતમાં મેલેરિયા નિયંત્રણ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સંશોધન
  • સુરત પાલિકા હવે મેલેરિયા સામે  AI અને ક્લાઇમેટ ડેટાની મદદ લેશે
  • NIH પ્રોજેક્ટની વાર્ષિક સમીક્ષા બેઠકમાં ‘હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ’ પર ભાર
  • ભેજ અને તાપમાન આધારે મેલેરિયા ફેલાવા ની આગાહી કરવાનો પ્રયાસ

Surat News: સુરતમાં આબોહવા પરિવર્તન, વધતું શહેરીકરણ અને ભેજયુક્ત હવામાન વચ્ચે મેલેરિયા જેવા મચ્છરજન્ય રોગો સામે લડવા હવે  આધુનિક ટેકનોલોજી અને આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સ (AI) નો સહારો લેવામાં આવી રહ્યો છે.  જેમાં હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ જેવી AI આધારિત ટેકનોલોજી દ્વારા શહેરના કયા વિસ્તારમાં મેલેરિયા નું જોખમ વધી શકે તેની સચોટ ઓળખ કરી વધુ અસરકારક કામગીરી હાથ ધરવા પર ભાર મૂક્યો હતો  આ સંશોધનના પરિણામો સફળ સાબિત થાય તો સુરત આબોહવા અને ટેકનોલોજીના સંકલનથી મેલેરિયા નિયંત્રણ માટે આધુનિક મોડલ બની શકે છે. 

શહેરી મેલેરિયા ટ્રાન્સમિશન માટે થર્મલ સ્યુટેબિલિટી રિફાઇનિંગ પ્રોજેક્ટ

સુરત શહેરમાં મેલેરિયાના ફેલાવાની અગાઉથી આગાહી કરી સમયસર નિયંત્રણ મેળવી શકાય તે હેતુથી  નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH) દ્વારા સુરત શહેરના હવામાનમાં રહેલા ભેજના સંદર્ભમાં ‘શહેરી મેલેરિયા ટ્રાન્સમિશન માટે થર્મલ સ્યુટેબિલિટી રિફાઇનિંગ નામના મહત્વકાંક્ષી પ્રોજેક્ટની કાર્યપ્રગતિનું મૂલ્યાંકન કરવા માટે એક વાર્ષિક સમીક્ષા બેઠક   મ્યુનિ. કમિશનર એમ. નાગરાજન ના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી   બેઠક દરમિયાન ઝડપથી વધી રહેલા શહેરીકરણ અને આબોહવા પરિવર્તન વચ્ચે મેલેરિયા જેવા રોગચાળાને નિયંત્રિત કરવા માટે આધુનિક ટેકનોલોજી અને વૈજ્ઞાનિક અભિગમની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

આ પણ વાંચો : જામનગર શહેરના 300 વર્ષ જૂના ઐતિહાસિક બાંધણીના ઉદ્યોગ ઉપર ભયંકર મંદીનું ગ્રહણ લાગ્યું

 હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ ટેકનોલોજીનો ઉપયોગ

બેઠકમાં હાઇપર લોકલ કલાયમેટ રિસ્ક એસેસમેન્ટ ટેકનોલોજી કેવી રીતે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં મેલેરિયાના જોખમને સચોટ રીતે ઓળખી શકે તે મુદ્દે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં કોર્નેલ યુનિવર્સિટી (અમેરિકા), આઈસીએમઆર – નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેલેરિયા રિસર્ચ, ઓક્લાહોમા યુનિવર્સિટી (અમેરિકા), ન્યૂ યોર્ક યુનિવર્સિટી (અમેરિકા), વન હેલ્થ ટ્રસ્ટ અને સુરત -અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નિષ્ણાતો અને અધિકારીઓ જોડાયા હતા. આંતરરાષ્ટ્રીય સ્તરની આ સંશોધન પ્રોજેક્ટમાં વૈજ્ઞાનિકો દ્વારા તાપમાન, ભેજ અને અન્ય આબોહવાકીય પરિબળો શહેરી વિસ્તારોમાં મેલેરિયા ટ્રાન્સમિશન કેવી રીતે અસર કરે છે તે અંગે સંશોધન કરવામાં આવી રહ્યું છે.

મેલેરિયાના જોખમની અગાઉથી આગાહી

પ્રોજેક્ટનો મુખ્ય હેતુ મેલેરિયાના જોખમની અગાઉથી આગાહી કરી જાહેર આરોગ્ય વિભાગને સમયસર એલર્ટ આપવાનો છે. જેના આધારે ચોક્કસ વિસ્તારમાં ફોગિંગ, દવાનો છંટકાવ, પાણી ભરાવાની સમસ્યા દૂર કરવી અને અન્ય નિયંત્રણાત્મક પગલાં વધુ અસરકારક રીતે લઈ શકાશે.   આ પ્રકારની AI આધારિત ટેકનોલોજી ભવિષ્યમાં માત્ર મેલેરિયા જ નહીં પરંતુ અન્ય મચ્છરજન્ય રોગચાળા સામે પણ મહત્વની સાબિત થઈ શકે છે. આ સંશોધનના પરિણામો સફળ સાબિત થાય તો સુરત દેશના એવા શહેરોમાં સામેલ થઈ શકે છે જ્યાં આબોહવા અને ટેકનોલોજીના સંકલનથી મેલેરિયા નિયંત્રણ માટે આધુનિક મોડલ વિકસાવવામાં આવ્યું હોય

Next Post
જામનગર શહેરના 300 વર્ષ જૂના ઐતિહાસિક બાંધણીના ઉદ્યોગ ઉપર ભયંકર મંદીનું ગ્રહણ લાગ્યું | jamnagar band…

જામનગર શહેરના 300 વર્ષ જૂના ઐતિહાસિક બાંધણીના ઉદ્યોગ ઉપર ભયંકર મંદીનું ગ્રહણ લાગ્યું | jamnagar band...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેડૂત આંદોલન મુદ્દે રાજકારણ: ટ્રેક્ટર રેલીમાં AAPએ છેલ્લી ઘડીએ જોડાઈને રાજકીય સ્ટંટ કર્યાનો કોંગ્રેસ…
GUJARAT

Gujarat Farmers Movement: ખેતરોમાં વીજ પોલ મુદ્દે ખેડૂતોએ શરૂ કરેલું આંદોલન હવે રાજકારણની અડફેટે ચડ્યું છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી...

Read more

ગુજરાતમાં શિક્ષકોનું રાજ્યવ્યાપી આંદોલન: જૂની પેન્શન યોજના અને TET/TAT મુક્તિની ઉગ્ર માંગ સાથે ધરણા …

‘આદિત્ય પટેલ’ બનીને યુવતીઓને ફસાવનાર કરીમ સામે વધુ એક ફરિયાદ: લગ્નના બહાને દુષ્કર્મ આચરી માંગી હતી ખ…

Explainer: સીમાંકન બિલ 2026, બંગાળ-તમિલનાડુના સમીકરણો બદલાતા મોદી સરકારનો 850 બેઠકોનો માસ્ટર પ્લાન |…

VIDEO : ‘મારો વીડિયો કાપતા નહીં, બીપ પણ ન મૂકતા’ સંજય રાઉતના બળવાખોર સાંસદોને અપશબ્દો | Sanjay Raut …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In