• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, August 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…

satyasamachar by satyasamachar
February 12, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર ‘ઘીના કમળ’ ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત | Ma…
5
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

Load More

Mahashivratri 2026 : સુરત સહિત સમગ્ર વિશ્વમાં શિવરાત્રિ દરમિયાન ઘીના કમળ ચઢાવવાનો મહિમા સદીઓથી ચાલતો આવ્યો છે અને હવે શિવરાત્રિ નજીક આવી રહી છે તેમ-તેમ સુરતમાં ઘીના કમળ બનાવનારા કલાકારો સૌથી વ્યસ્ત જોવા મળે છે. શિવજીને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાની કળા ઘણી જ મુશ્કેલ છે તેથી આવા કલાકારોની સંખ્યા ઓછી છે અને કમળની સંખ્યા વધુ હોવાથી આવા કલાકારોની ડિમાન્ડ સતત વધી રહી છે. 

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 2 - image

શહેરમાં આવા નિષ્ણાત કલાકારોની સંખ્યા ઓછી છે, જ્યારે માગ દિવસેને દિવસે વધી રહી છે. ખાસ કરીને મોટા શિવ મંદિરોમાં વિશાળ આકારના કમળની માગ રહેતી હોવાથી કલાકારોને સતત ઓર્ડર મળતા રહે છે. ઘણા પરિવારોમાં પેઢી દર પેઢી આ કળા જીવંત રાખવામાં આવી છે.

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 3 - image

સુરતના કલાકારે શું કહ્યું?

સુરતના પાલનપોર વિસ્તારમાં ઘીના કમળ બનાવવાનું કામ કરતા સુરેશ કોરપે કહે છે કે, “શિવરાત્રિમાં મહાદેવજીને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાની કળા સરળ નથી. પ્રથમ તબક્કામાં શુદ્ધ ઘીને ધીમા તાપે ગરમ કરવામાં આવે છે. ત્યારબાદ તેને તાંબા કે પિત્તળના વાસણમાં ઠારવા માટે મુકી દેવામાં આવે છે. રાત્રિ દરમિયાન ઘી સંપૂર્ણપણે થીજી જાય છે. બીજે દિવસે તે થીજી ગયેલા ઘીને ખાસ માપ અને કળાથી કાપીને કમળનો આકાર આપવામાં આવે છે. એક નાની ભૂલ પણ આખું કમળ બગાડી શકે છે, તેથી આ કામ માટે વર્ષોનો અનુભવ જરૂરી છે.”

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 4 - image

આ પણ વાંચો: આ વર્ષે મહાશિવરાત્રિએ 12 કલાક સુધી ભદ્રાનો ઓછાયો! જાણો શિવલિંગ પર જળાભિષેકનું શુભ મુહૂર્ત

આ ઘીના કમળ પર પેઈન્ટિંગ સૌથી મુશ્કેલ ભાગ છે, આ કલરમાં ઘી પણ ઉમેરવામાં આવે છે. જેના કારણે લાંબા સમય સુધી કમળ પર પેઈન્ટિંગ જોવા મળે છે. છેલ્લા 20 વર્ષથી ઘીના કમળ બનાવવાનું કામ કરે છે. જોકે છેલ્લા ઘણાં સમયથી ઘીની ક્વોલિટીમાં સમસ્યા આવી રહી છે, તેથી કમળ બનાવવા ઘીમાં થોડું મીણ ઉમેરવું પડી રહ્યું છે. 

આ ઉપરાંત જે રૂમમાં ઘી બનાવવામા આવે છે તે રૂમનો પંખો સતત ચાલુ રાખવો પડે છે અને વધુ ગરમી ન આવે તેની કાળજી પણ રાખવી પડે છે.

સુરત: મહાશિવરાત્રિએ શિવલિંગ પર 'ઘીના કમળ' ચઢાવવાનો અનોખો મહિમા, ભારે માગને કારણે કલાકારો વ્યસ્ત 5 - image

Next Post
બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters …

બાવળામાં કિન્નર સમાજે 11 જરૂરિયાતમંદ દીકરીઓને પરણાવી, કરિયાવર સાથે સાસરે વળાવી | 11 needy daughters ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ …
GUJARAT

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત ટીમના સન્માન સમારોહનું આયોજન અટલધારા કાર્યાલય ખાતે કરવામાં આવ્યું હતું....

Read more

Dangal TV Brings Hamari Bhabhi Number 1 from 31st August every Monday to Saturday, at 9.30 PM

ABHISHEK BACHCHAN SIGNALS THE START OF ETPL: “HERE WE GO! EUROPEAN T20 LEAGUE.

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં સંસ્કૃત ગૌરવયાત્રા સાથે સંસ્કૃત સપ્તાહની ભવ્ય આરંભ

ધારી તાલુકામાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણના સંદેશ સાથે 77મા તાલુકા કક્ષાના વન મહોત્સવની ઉજવણી દ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In