• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, May 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…

satyasamachar by satyasamachar
May 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરત: લિંબાયતમાં 17 વર્ષીય કિશોરની હત્યા કરનાર આરોપી ‘હાફ એન્કાઉન્ટર’ બાદ ઝડપાયો | Surat Limbayat Ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

Load More

Surat Limbayat Case: સુરતના લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે કિશોરની હત્યા કરી ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગાર રાહુલ જોગીને પકડવા ગયેલી પોલીસ પર હુમલો થતા, પોલીસે સ્વબચાવમાં ફાયરિંગ કર્યું હતું. આ ‘હાફ એન્કાઉન્ટર’માં આરોપીના પગમાં ગોળી વાગતા તે ફસડાઈ પડ્યો હતો. પોલીસે આરોપીને દબોચી લઈ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે.

શું હતી સમગ્ર ઘટના?

મળતી માહિતી અનુસાર, ગત 10મી મેની રાત્રિએ લિંબાયત વિસ્તારમાં 17 વર્ષીય અનુરાગ ઉર્ફે રાજ પવાર પોતાના મિત્ર સાથે બાઈક પર જઈ રહ્યો હતો. ગણેશ નગર પાસે આરોપી રાહુલ જોગીની બાઈક સાથે ટક્કર થતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા રાહુલે ચપ્પુના ઘા અનુરાગની છાતીમાં ઝીંકી દીધા હતા, જેમાં કિશોરનું કરુણ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: વલસાડમાં ગરીબી-લાચારી સામે હારેલા પરિવારે સામૂહિક ‘ઈચ્છા મૃત્યુ’ ની માગ કરી, કલેક્ટરને લખ્યો પત્ર

પોલીસ પર હુમલો અને વળતું ફાયરિંગ

હત્યા બાદ ફરાર આરોપી મીઠીખાડી વિસ્તારમાં છુપાયો હોવાની બાતમી મળતા લિંબાયત પી.આઈ. ડી.ડી. ચૌહાણની ટીમ વહેલી સવારે દરોડો પાડવા પહોંચી હતી. ધરપકડથી બચવા રાહુલે પોલીસ કોન્સ્ટેબલ મુકેશ બાગુલ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. પરિસ્થિતિ વણસતા પી.આઈ. ચૌહાણે પોતાની સર્વિસ રિવોલ્વરથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી આરોપીના જમણા પગમાં વાગતા તે નીચે પડી ગયો હતો અને પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. હાલમાં ઈજાગ્રસ્ત કોન્સ્ટેબલ મુકેશ બાગુલ ગોધાદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કોણ છે રાહુલ જોગી? 

28 વર્ષીય રાહુલકુમાર સંજયનાથ જોગી શહેર પોલીસ માટે માથાનો દુ:ખાવો બન્યો છે. તેની સામે લૂંટ, ચેઈન સ્નેચિંગ, અને મારામારી સહિત અત્યાર સુધીમાં 17 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તેની ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે અત્યાર સુધીમાં 3 વખત પાસા હેઠળ જેલભેગો કરવામાં આવ્યો છે. હાલમાં તેની સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

હોસ્પિટલમાં આરોપીના સૂર બદલાયા

જ્યારે પોલીસ આરોપીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવી ત્યારે ગોળી વાગવાના દર્દથી તે કણસી રહ્યો હતો. જે રીઢો ગુનેગાર નિર્દોષની હત્યા કરતા ખચકાયો નહોતો, તે હોસ્પિટલના બિછાને ‘હવે ફરી આવું નહીં કરું’ કહી બુમો પાડી રહ્યો હતો. લિંબાયત પોલીસે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે કાયદો હાથમાં લેનારા તત્વો સામે કડક હાથે કામ લેવામાં આવશે. આ ઘટનાથી લિંબાયત વિસ્તારના અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

Next Post
શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari…

શુભેન્દુ અધિકારીના PAની હત્યા મામલે યુપી-બિહારથી 3 શંકાસ્પદની ધરપકડ, STF એક્શનમાં | Suvendu Adhikari...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
રાખડી બાંધનાર યુવતીને લગ્ન માટે દબાણ કરી ગાર્ડનમાં માર મારનાર સમીમ ખાનની ધોલાઇ | man who forced girl…
GUJARAT

Vadodara : વડોદરાના ગોત્રી વિસ્તારમાં એક હિન્દુ યુવતીને લગ્ન માટે દબાણ કરી માર મારનાર સમીમ ખાન નામના યુવકને લોકોએ ટીપી...

Read more

મનાલી ફરવા ગયેલા ભાવનગરના સિંધી પરિવારને નડ્યો ગોઝારો અકસ્માત, 5 લોકોનાં મોત | 5 of a Gujarati Famil…

ગ્રેજ્યુએશન બાદ નોકરી ના મળે એટલે રજનીશ ભાર્ગવ કિન્નર ગુરુમા બન્યો, યુવતીઓને બ્લેકમેઇલ કરી લાખો પડાવ…

આણંદમાં તારાપુર નજીક હાઈવે પર મરણચીસો ગુંજી, ટ્રક-ટેમ્પોની ટક્કર થતાં 4ના કમકમાટીભર્યા મોત | Fatal H…

ગુજરાતમાં 23,934 લોકોના આકસ્મિક મોત, NCRBના રિપોર્ટમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા | gujarat acciden…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In