• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, March 8, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…

satyasamachar by satyasamachar
February 10, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગરમાં 24 હજારથી વધુ ખોટા નામે ફોર્મ નં.7 ભરાયાનો કોંગ્રેસનો આક્ષેપ | Congress alleges that…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

Load More

કોંગ્રેસે
બસ સ્ટેન્ડથી કલેક્ટર કચેરી સુધી રેલી યોજી રજૂઆત કરી

ભાજપ
સરકાર અને ચૂંટણી પંચની મીલીભગતથી કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારમાં ફોર્મ નં.૦૭
ભરી દીધા હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર – 
ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ
(સર)ની કામગીરી હાથ ધર્યા બાદ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરી યાદીમાં સુધારા
,
નામ ઉમેરવા, રદ કરવા માટે પણ પ્રક્રિયા હાથ
ધરવામાં આવી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની તમામ ૦૫ વિધાનસભા દસાડા
, વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી અને
ચોટીલા તાલુકામાં મોટા પ્રમાણમાં અલગ અલગ વ્યક્તિઓના નામથી મતદારોના નામ રદ કરવા
માટે ફોર્મ નંબર ૦૭ ભરી દેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

આ
મામલે રાજ્યભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને ઈરાદાપૂર્વક
ભાજપ સરકાર દ્વારા ચૂંટણી પંચ અને સ્થાનિક તંત્ર સાથે મીલીભગત થી કોંગ્રેસના
પ્રભાવવાળા વિસ્તારમાં મતદારોના નામ જ રદ કરવા માટે અરજી કરી હોવાનો આક્ષેપ
કરવામાં આવ્યો છે. જેમાં જિલ્લામાં કુલ ૨૪
,૦૦૦ જેટલા ફોર્મ નંબર ૦૭ ભરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો
છે.

આ
મામલે જિલ્લા કોંગ્રેસે શહેરના મુખ્ય બસ સ્ટેન્ડ ખાતે સભા યોજી જિલ્લા કલેક્ટર
સુધી પદયાત્રા અને રેલી યોજી જિલ્લા ક્લેક્ટર તેમજ એસ.પી. કચેરી ખાતે આવેદનપત્ર
પાઠવી ઉગ્ર રજુઆત કરી હતી અને મતદારોના નામ રદ કરવા માટે ફોર્મ ભરનાર તમામ
વ્યક્તિઓ સામે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવે
, ફોર્મ ક્યાં પ્રિન્ટ
કરવામાં આવ્યા
, સોફટવેરની તપાસ, ફોર્મ
નંબર ૦૭ કોણ જમા કરાવી ગયું
?, ફોર્મ ભરેલ મતદારોના નામ રદ
કરવાને બદલે યથાવત રાખવામાં આવે તેવી માંગ સાથે ધરણા યોજી ઉગ્ર વિરોધ કર્યોે હતો.
તેમજ આ મામલે સરકાર દ્વારા આગામી ૦૩ દિવસમાં યોગ્ય ઉકેલ નહી આવે તો ૧૩ ફેબુ્રઆરીના
રોજ રસ્તા રોકો
, ચક્કાજામ સહિતના કાર્યક્રમો આપવાની ચીમકી પણ
ઉચ્ચારી હતી. આ તકે જિલ્લા કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Next Post
સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after…

સોના-ચાંદીનાં ભાવમાં આરંભિક તેજી પછી ઉછાળા ઉભરા જેવા નિવડયા | Gold and silver prices rebounded after...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હવે ‘AI’ સુપર બોસ, અધિકારીઓ પર રાખશે ચાંપતી નજર | AI to Monitor AMC…
GUJARAT

AI to Monitor AMC Officials: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોની નળ, ગટર અને રસ્તા સહિતની 160થી વધુ પ્રકારની અલગ અલગ...

Read more

ભાવવધારા વચ્ચે કોમર્શિયલ ગેસનો સપ્લાય અટકાવાતા હજારો કારખાનાઓ પર તોળાતું સંકટ | rajkot industrial ga…

ઈરાન યુદ્ધ વચ્ચે 52000 ભારતીયોની વતન વાપસી, વિદેશ મંત્રાલયે એડવાઈઝરી જાહેર કરી | india evacuates 520…

યુદ્ધ વચ્ચે પણ સોના-ચાંદીમાં કડાકો કેમ? ચાંદી હાઈ લેવલથી ₹1.51 લાખ તો સોનું 31000થી વધુ સસ્તું | Gol…

ઈરાન યુદ્ધ વચ્ચે LPG સિલિન્ડર બુકિંગના નિયમ બદલાયા, જાણો હવે કેટલા દિવસમાં થશે બુક | LPG Booking Rul…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In