• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, March 17, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert …

satyasamachar by satyasamachar
March 17, 2026
in GUJARAT
Reading Time: 3 mins read
A A
0
સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદના યલો એલર્ટથી ખેડૂતો ચિંતિત | Farmers worried over yellow alert …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર | india…

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

Load More

આગ
ફૂંકતા ઉનાળામાં માવઠાનું સંકટ

કમોસમી
માવઠા સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી ઃ ખેતરોમાં ઉભા પાકને નુક્સાનની
ભીતિ

સુરેન્દ્રનગર – ઉનાળાની શરુઆતથી
તાપમાનનો પારો ઉંચકાતાં કાળઝાળ ગરમીના માહોલમાં હવે કમોસમી માવઠાએ ચિંતા વધારી છે.
રાજ્યના ર૦ થી વધુ જિલ્લા પૈકી સુરેન્દ્રનગર જિલ્લામાં હિટવેવ વચ્ચે હવામાન વિભાગે
આગામી ૧૮થી ૨૧ માર્ચ દરમિયાન કમોસમી વરસાદનું યલો એલર્ટ આપતાં ખેડૂતો ચિંતિત બન્યા
છે. કમોસમી માવઠા સાથે ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી
છે જેથી કમોસમી વરસાદ અને પવન ફૂંકાય તો ખેતરોમાં ઉભા પાકને વ્યાપક નુક્સાન થવાની
ભીતિ છે.

અસહ્ય
ગરમી વચ્ચે કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આગામી ૩
દિવસ તાપમાનમાં ર થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સાથે વેસ્ટર્ન ડિસ્ટબન્સીના કારણે
વાતાવરણમાં પલ્ટો આવશે અને રાજ્યના ર૦થી વધુ જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસવાની
આગાહી કરવામાં આવી છે જેમાં ૧૯ માર્ચે જિલ્લામાં પણ હળવાથી મધ્યમ કમોસમી વરસાદને
લઈ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

જિલ્લામાં
હોળી-ધૂળેટીના તહેવારો પછી ખેતરોમાં ઉભા પાકની કાપણીનો ધમધમાટ શરુ થયો છે.
ખેતમજૂરોના અભાવે ઘઉં કાપણી વિલંબમાં પડી છે. તેવા સમયે જો માવઠું વરસે તો
ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો ઝુંટવાઈ જવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા ૧૮થી
૨૧ દિવસ સુધી કમોસમી વરસાદનું યલો એલર્ટ આપવામાં આવતાં ખેડૂતોના જીવ ફરી એકવાર
ઉચાટમાં આવી ગયા છે. હાલના સમયે ઉનાળુ વાવેતર પણ આગળ વધી રહ્યું છે જેમાં હાલના
વાવેતરને માવઠાથી કોઈ નુક્સાન જવાની શક્યતા નથી પરંતુ ખેતરોમાં ઉભા ઘઉં
, વરીયાળી સહિતના પાકોને
નુક્સાન થઈ શકે છે.

ક્યાં
વરસાદ પડશે
?

૧૮
માર્ચ ઃ રોજ કચ્છ
, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ,
મોરબી, જામનગર, દેવભૂમિ
દ્વારકા જિલ્લાના છૂટાછવાયા સ્થળે ગાજવીજ સાથે હળવાથી મધ્ય કમોસમી વરસાદને લઈને
યલો અલર્ટ જાહેર કર્યું છે.

૧૯
માર્ચ ઃ કચ્છ
, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર,
રાજકોટ, બોટાદ, દેવભૂમિ
દ્વારકા
, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ,
પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા,
વડોદરા, છોટા ઉદેપુર, ભરૃચ,
નર્મદા, સુરત, તાપી,
ડાંગ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ મેઘગર્જના સાથે માવઠાની આગાહી
છે. 

૨૦
માર્ચ ઃ રોજ કચ્છ
, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી,
મહીસાગર અને દાહોદ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા
કમોસમી વરસાદની આગાહી છે.

ભારે
પવન ફૂંકાવવાની શક્યતા

હવામાન
વિભાગની આગાહી અનુસાર ૧૯-૨૦ માર્ચ દરમિયાન કમોસમી માવઠાની સાથે આ જિલ્લાઓમાં ૪૦-૫૦
કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

પાક
રક્ષણ માટે સાવચેતી રાખવા તાકીદ

કાપણી
કરેલો પાક સલામત સ્થળે ખસેડવો અથવા શેડ નીચે રાખવો.

પાકને
પ્લાસ્ટિક કે તાડપત્રીથી ઢાંકી
,
ફરતે માટીનો પાળો બનાવવો જેથી પાણી અંદર ન જાય.

વરસાદી
માહોલમાં જંતુનાશક દવા છાંટવાનું કે ખાતર નાખવાનું ટાળવું.

વાવણી
માટેનું બિયારણ પલળે નહીં તે રીતે સુરક્ષિત રાખવું.

વરસાદની
આગાહી હોય ત્યારે પાક વેચવા લાવવાનું ટાળવું અથવા પૂરતી સુરક્ષા સાથે લાવવો.

વધુ
માહિતી માટે ગ્રામસેવક અથવા જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવો.

Next Post
ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…

ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર | india…

ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર | india…

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પહેલા અમેરિકામાં હિન્દુ મંદિરો પર થતાં હુમલા પર ધ્યાન આપો: USCIRF રિપોર્ટ પર ભારતનો જવાબ | India Rej…
GUJARAT

India Rejects USCIRF 2026 Report: ભારત અને અમેરિકા વચ્ચે ધાર્મિક સ્વતંત્રતાના મુદ્દે ફરી એકવાર તણાવ જોવા મળ્યો છે. ભારત સરકારે...

Read more

ઇસ્લામોફોબિયાની કાલ્પનિક વાર્તાઓ બનાવવામાં પડોશી દેશ માહેર: UNમાં ભારતનો પાકિસ્તાન પર પ્રહાર | india…

ભારતમાં આતંકવાદી કાવતરું: NIAએ 6 યુક્રેનિયન 1 અમેરિકન નાગરિકની કરી ધરપકડ | NIA Arrests 7 Foreign Nat…

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂની વૃંદાવન મુલાકાત: વાંદરાઓના ત્રાસને રોકવા તંત્રનો અનોખો પ્લાન | President…

ગુજરાત વિધાનસભા ખાતે ધારાસભ્યો અને પત્રકારો માટે એલોપથી- આયુર્વેદિક- હોમિયોપેથીક મેડિકલ કેમ્પનો શુભા…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In