• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 26, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

satyasamachar by satyasamachar
March 26, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

Load More

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલા ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા 160 ફૂટ વર્ટિકલ રેબીટ કુવા ગાળીને ગેરકાયદે કોલસાનું ખનન કરવામાં આવ્યું હતું. ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદે ગાળેલા કોલસાના કુવાઓમાં ખતરનાક વિસ્ફોટક કરતાં હોવાથી આસપાસના ઘરો, સ્કુલો, આંગણવાડી, વિજળીના થાંભલાઓ સહિત સરકારી-ખાનગી મિલકતોમાં તીરાડો પાડી નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે. આમ, ખનન પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો આદેશ આપ્યો છે.

19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી તડીપારનો નાયબ કલેક્ટરનો હુકમ

મળતી માહિતી મુજબ, સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ મૂળી અને ચોટીલા પંથકમાં કોઇપણ પ્રકારની ગાઇડલાઇનનું પાલન કર્યા વિના ગેરકાયદે રીતે વિસ્ફોટક કરીને કોલસાના આશરે 160 ફૂટ વર્ટીકલ રેબીટ હોલ બનાવીને તેની અંદર જે જગ્યાએ કોલસાના લેઅર શરૂ થાય ત્યાં ‘સુ૫ર પાવર 90’ તેમજ જીલેટીક વિસ્ફોટકના ઉ૫યોગથી હોરીઝન્ટલ સુરંગો ગાળીને ખનન કરવામાં આવતું હતું. જેમાં આરોપીઓ સુરંગોમાં મીની ટ્રેકટર લઈ જઈને પરપ્રાંતીય મજૂરો અને સ્થાનિક મજૂરોના જીવ જોખમમાં મૂકી લાંબાગાળાથી ગેરકાયદે રીતે કોલસાનું ખનન કરવામાં આવતું હતું. 

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર 2 - image

ગેરકાયદે ખનન કરતી વખતે વિસ્ફોટક કરતાં હોવાથી ૫ર્યાવરણ સહિત આપસાના વિસ્તારોમાં ભારે અસર પડી રહી હતી. ખનીજ માફિયાઓ રાત્ર દિવસ મોટા પ્રમાણમાં કોલસાનું ખનન, વહન કરી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનુ નુકશાન કરતા હતા. ખનીજ માફિયાઓ દ્વારા સુરક્ષાના કોઇ૫ણ નિયમોનુ પાલન કર્યા ગેરકાયદે ખનન કરતાં મજૂરો, સ્થાનિકો અને વન્યપ્રાણીઓ તેમજ ૫શુઓની જીંદગી જોખમમાં મૂકી હતી.  

મજૂરોના જીવને ગંભીર જોખમ 

ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓમાં મજૂરોને કોઈપણ સુરક્ષા સાધનો વગર કામ પર મૂકવામાં આવતા હતા. તેમજ ખાણોમાં ધસારો થવાનો ઊંચો ખતરો રહેતો હતો અને ઓક્સિજનની અછત, ઝેરી વાયુઓ અને દુર્ઘટનાની ગંભીર શક્યતા રહેલી હતી. તેમજ વિસ્ફોટકના કારણે ભેખડો ૫ડવાના કારણે મજૂરોના જીવને ગંભીર જોખમ ઊભું થતું હતું. તેમજ ખનીજ માફિયાઓ દ્વારા વિસ્ફોટક પદાર્થોનો આડેધડ અને બિનઅધિકૃત ઉપયોગ કરીને ખનન કરવામાં આવતું હતું. સમગ્ર મામલે વહીવટીતંત્રએ દરોડા પાડ્યા હતા. 

આ પણ વાંચો: સુરેન્દ્રનગર: ફૂલગ્રામમાં નજીવી બાબતે આધેડની હત્યા, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો

ખનીજ ચોરી મામલે ગત 25 માર્ચ, 2026ના રોજ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા  એચ.ટી. મકવાણાએ કુલ 19 ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી જિલ્લાની હદમાંથી તડીપાર કરવાનો હુકમ કર્યો હતો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
સુરેન્દ્રનગર: ખનીજ માફિયાઓ સામે આખરે તંત્ર જાગ્યું, 19 ભૂમાફિયાઓને ત્રણ જિલ્લામાંથી કરાયા તડીપાર | 1…
GUJARAT

Surendranagar News : સુરેન્દ્રનગરના ચોટીલા ડિવિઝન હેઠળના ચોટીલા, મુળી તાલુકામાં ખનીજ માફિયાઓ દ્વારા 160 ફૂટ વર્ટિકલ રેબીટ કુવા ગાળીને ગેરકાયદે...

Read more

આવતીકાલથી શરૂ થશે માધવપુર ઘેડનો મેળો: શું તમે તેની આસપાસ આવેલા 25 પૌરાણિક સ્થળો વિશે જાણો છો? | Madh…

અમરેલીમાં 3 મહિના પહેલા બનાવેલો 150 મીટર સીસી રોડ તોડવો પડ્યો, ટેસ્ટિંગમાં પોલ ખુલી | Newly Built CC…

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા મુદ્દે કેન્દ્રની સ્પષ્ટતા, ભારત પાસે 60 દિવસનો સ્ટોક, ગભરાશો નહીં | India …

15 વાર લૂંટનો પ્રયાસ અને ખોવાયેલી ચાવીનું રહસ્ય! 48 વર્ષ બાદ ખૂલ્યો જગન્નાથ મંદિરનો ‘રત્ન ભંડાર’ | j…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In