• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સુરેન્દ્રનગર જિલ્લામાં 2જા દિવસે પેટ્રોલ પંપો પર વહેલી સવારથી વાહનોની લાંબી લાઇનો | Long queues of v…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

Load More

પેટ્રોલ-ડીઝલનો
બફર સ્ટોક છે
, સરકારના દાવા વચ્ચે વરવી વાસ્તિવક્તા

સુરેન્દ્રનગર
અને અમદાવાદ ગ્રામ્ય પંથકમાં અડધાથી વધુ પેટ્રોલ પંપ ઉપર બપોર બાદ પેટ્રોલ-ડીઝલનો સ્ટોક
ખુટયો ઃ ચાલુ પંપ પર બે કલાકનું વેઇટિંગ

અમદાવાદ – 
મિડલ ઈસ્ટના દેશોમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે
સુરેન્દ્રનગર અને અમદવાદ ગ્રામ્ય પંથકમાં સ્પષ્ટ વર્તાઈ રહી છે. રશિયાથી ઈંધણ
ખરીદવા અમેરિકાએ મંજૂરી આપી અને એલ.પી.જી. ભરેલા વાહનો ગુજરાતના બંદરે આવી
પહોંચ્યાના અહેવાલો અને ઈંધણના પર્યાપ્ત સ્ટોકના ભારપૂર્વક દાવા વચ્ચે
પેટ્રોલ-ડીઝલની તંગીની અફવાના પગલે સોમવારે સુરેન્દ્રનગર જિલ્લામાં અને અમદાવાદ
ગ્રામ્ય વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે
, પેટ્રોલ-ડીઝલનનો
પુરતો જથ્થો હોવાના સરકારના દાવા વચ્ચે બીજા દિવસે પણ વાસ્તિવિક્તા જુદી જોવા મળી
હતી. મંગળવારના રોજ પણ મોટાભાગના શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી
લાઇનો લાગી હતી. મોટાભાગના પેટ્રોલ પંપ પરનો સ્ટોકના બોર્ડ લાગ્યા હતા.

સુરેન્દ્રનગર
શહેરમાં મંગળવારના રોજ મુખ્ય પાંચથી વધુ પેટ્રોલ પંપો પર અને માંડલ પંથકમાં
‘નો સ્ટોક‘ ના બોર્ડ સાથે તાળા લાગી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં પૂરતો જથ્થો
હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે
, પરંતુ વાસ્તવિકતામાં વાહન
ચાલકોને કલાકો સુધી લાઈનોમાં ઊભા રહેવા છતાં ઈંધણ મળી રહ્યું નથી.

શહેરના
ગેબનશાપીર સર્કલ
, બોળા ચલાવ પાસેનો નાયરા પંપ, વઢવાણ રોડ સ્થિત આઈઓસી
અને બસ સ્ટેન્ડ નજીકનો બીપીસીએલ પંપ બંધ રહેતા વાહન ચાલકોની ચિંતામાં વધારો થયો
છે. જે પંપો ચાલુ છે ત્યાં ૨ કલાકથી વધુનું વેઈટિંગ જોવા મળી રહ્યું છે. ખેડૂતોને
ટ્રેક્ટર માટે માત્ર ૧૦ લિટર ડિઝલ આપવાનો નિર્ણય કરાતા ખેતીકામ પર અસર પડી છે
,
તો બીજી તરફ ડિઝલથી ચાલતી ભઠ્ઠીઓ અને કારખાનાના યંત્રો પણ થંભી ગયા
છે.

ધોળકા-બાવળા
હાઇળે પર આવેલા સિંધરેજ ગામ નજીકના પેટ્રોલ પંપ પર ગત મોડી રાત સુધી ઘરાકી જોવા
મળી હતી. ધોળકા
, બાવળા, બગોગરામાં અનેક પેટ્રોલ પંપ બંધ રહ્યાં હતા.
વિરમગામ શહેરમાં અને પોપટ ચોકડી પરના પેટ્રોલ પંપ પર બીજા દિવસે પણ વાહનો ચાલકોની
લાંબી લાઇનો લાગી હતી. માંડલના પેટ્રોલ પંપ ઉપર મંગળવારે બપોર થતાં જ પેટ્રોલ-ડીઝલ
ખુટી પડયું હતું. આડશો મુકીને સંચાલકોએ પંપ બંધ કરવા પડયાં હતા.

પેટ્રોલ
પંપ સંચાલકોએ ઘરનો નિયમ બનાવી ઓનલાઇન પેમેન્ટ બંધ કર્યું

એક
તરફ સરકાર ઓનલાઇન પેમેન્ટને પ્રોસત્સાહન આપે છે બીજી તરફ પેટ્રોલ પંપ સંચાલકોએ
ઘરનો નિયમ બનાવી ઓનલાઇન પેમેન્ટ સ્વિકારવાનું બંધ કરી દેતા વાહન ચાલકો કફોડી
સ્થિતિમાં મુકાયા હતા.  તો કેટલાક પંપ પર
માત્ર રૃ.૧૦૦ કે ૨૦૦નું જ પેટ્રોલ મળશે તેવા નિયમો બનાવ્યા હતા.

સરકાર,પોલીસ,પ્રશાસન ઉંઘે છે?

અફવા
કેમ ફેલાઈ
, ફિલ્ડ વર્ક ન થયું

સોમવારે
સવારથી જ પેટ્રોલ-ડીઝલની તંગીની વાત કે જેને સરકારે સ્પષ્ટ શબ્દોમાં જુઠી અફવા કહી
છે તે કેમ ફેલાઈ ગઈ અને તેનું સમયસર ખંડન કેમ ન થયું તે સવાલ જાગ્યો છે.  અફવા ખોટી હોવાના દાવા સાથે પંપો ઉપર પહોંચીને લોકોને
વાસ્તવિકતાથી અવગત કરાવવા સાથે વ્યવસ્થા જાળવવા પોલીસ
, પૂરવઠા તંત્રના સ્ટાફને
તૈનાત કરી પંપના જથ્થાની સ્થળ ઉપર ચકાસણી સાથે પુરતું ફિલ્ડ વર્ક જોવા મળતું ન્હોતું.  આથી લોકો સોશ્યલ મિડીયા
, તેથી
વિશેષ કર્ણોપકર્ણ વાતો સાંભળીને પંપ પર ધસતા રહ્યા હતા. અફવાખોર શોધીને પગલા લેવાયા
ન્હોતા.

Next Post
ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v…

ધોળકાના ઈંગોલી ગામમાં ફાયરિંગ પ્રકરણમાં 8 શખ્સ ઝડપાયા | 8 people arrested in firing case in Ingoli v...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ
GUJARAT

રાજકોટમાં 3.2નો ધરતીકંપ, મવડી-વાવડી પાસે કેન્દ્રબિંદુ

અમરેલી અને મહુવા પંથકમાં પણ ફરી તીવ્ર ભૂકંપો ચાલુ માસમાં ગુજરાતમાં 12 પૈકી 8 ભૂકંપો સૌરાષ્ટ્રમાં : જૂલાઈ-2020માં રાજકોટ નજીક...

Read more

ધ્રાંગધ્રામાં સેવા-સદન સામે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી લોકોને હાલાકી | People are suffering due to inc…

એક માસમાં મ્યુ. ફંડો દ્વારા રૂ. 35,600 કરોડના સરકારી બોન્ડનું થયેલું વેચાણ | Government bonds worth …

નડિયાદ મહાનગરપાલિકા હસ્તકના સંતરામ નિલયમ કોમ્પ્લેક્સમાં ભાડાપટ્ટો પૂર્ણ થયો હોવા છતાં તંત્ર મૌન | De…

વર્તમાન નાણાં વર્ષમાં યુપીઆઈ મારફત વ્યવહારની સંખ્યા 240 અબજ પહોંચશે | The number of transactions thr…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In