• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 2 mins read
A A
0
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત, 4 નગરપાલિકાની સામાન્ય ચૂંટણી જાહેર | General elections…
8
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

સ્થાનિક
સ્વરાજની ચૂંંટણીની વૈતરણી પાર કરવા રાજકીય ધમધમાટ શરૃ

૨૬
એપ્રિલે મતદાન ઃ થાનગઢ પાલિકાના વોર્ડ નંબર ચારની ખાલી પડેલી એક બેઠકની પેટા
ચૂંટણી યોજાશે ઃ જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા લાગુ

નવરચિત
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રથમ ચૂંટણી યોજાશે

સુરેન્દ્રનગર – 
સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત, ૧૦ તાલુકા
પંચાયત
, ચાર નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણી તેમજ થાનગઢ નગરપાલિકાના
વોર્ડ નંબર ચારમાં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંંટણી યોજવાનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી
આયોગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ૧લી એપ્રિલથી જ જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચારસંહિતાની
અમલવારી શરૃ થઈ જતાં સરકારી કર્મચારીઓ અને અધિકારીઓની બદલીઓ અને રજા ઉપર રોક લાગી છે.
જાહેર થયેલા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર છઠ્ઠી એપ્રિલથી ઉમેદવારી પત્રો ભરવાનું શરૃ
થશે અને ૧૫મી એપ્રિલે નામાકંનપત્રો પરત ખેંચી શકાશે. તા.૨૬-૪-૨૦૨૬ના રોજ મતદાન બાદ
૨૮મી એપ્રિલે મતગણતરી કરવામાં આવનાર છે. જિલ્લામાં સ્થાનિક  સ્વરાજની ચૂંટણીઓની વૈતરણી પાર કરવા માટે રાજકીય
ધમધમાટ શરૃ થઈ ચુક્યો છે.

સુરેન્દ્રનગર
જિલ્લામાં આગામી તા.૨૬મી એપ્રિલના રોજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની સામાન્ય ચૂંંટણી
યોજાનાર છે. જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો ઉપરાંત (૧) દસાડા (૨) ધ્રાંગધ્રા (૩) ચુડા (૪)
લખતર (૫) લીંબડી (૬) વઢવાણ (૭) ચોટીલા (૮) સાયલા (૯) મુળી (૧૦) થાનગઢ તાલુકા પંચાયત
તેમજ (૧) લીંબડી – બી વર્ગ (૨) ધ્રાંગધ્રા – અ વર્ગ (૩) પાટડી – ડી વર્ગ (૪) ચોટીલા
બી વર્ગની  નગરપાલિકાની સામાન્ય ચૂંંટણીની સાથે
થાનગઢ નગરપાલિકાના વોર્ડ નંબર-૪માં ખાલી પડેલી એક બેઠકની પેટા ચૂંટણી ઉપરાંત નવરચિત
સુરેન્દ્રનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૩ વોર્ડની બાવન બેઠકો માટેની પ્રથમ ચૂંંટણી
આગામી તા.૨૬-૪-૨૦૨૬ના રોજ યોજાશે.

ચૂંંટણી
પંચ દ્વારા જાહેર કરેલા ચૂંટણીના કાર્યક્રમ અનુસાર
, સુરેન્દ્રનગર જિલ્લામાં સ્વરાજયની ચૂંટણી
અંગે આજથી આચારસંહિતાનો અમલ શરૃ થયો છે. છઠ્ઠી એપ્રિલના રોજ જાહેરનામું પ્રસિધ્ધ
થતાં જ જિલ્લા પંચાયત
, મહાનગરપાલિકા, ૧૦
તાલુકા પંચાયતો
, થાનગઢ પાલિકાની પેટાચૂંટણી સહિત ૬
નગરપાલિકાઓમાચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો તા.૧૧-૪-૨૦૨૬ સુધી પોતાના નામાકંન ભરી
શકશે. ત્યારબાદ ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા પછી નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ
તા.૧૫-૪-૨૦૨૬ નક્કી કરાઈ છે. જયારે તા.૨૬મી એપ્રિલના રોજ જિલ્લામાં સ્થાનિક સ્વરાજયની
સંસ્થાઓની ચૂંટણી માટે મતદાન યોજાશે અને તા.૨૮મી એપ્રિલના રોજ મતગણતરી કરવામાં
આવનાર છે. જિલ્લામાં સ્થાનિક  સ્વરાજ્યની
ચૂંટણીઓ જાહેર થતાં જ ચૂંટણી લડવા ઈચ્છુકોએ પોતાના પક્ષની ટિકીટ મેળવવા ગોડફાધરો
થકી લોબીંગ શરૃ કરી દીધું છે. જયારે
, સુરેન્દ્રનગર જિલ્લા વહિવટી
તંત્ર દ્વારા શાંતિપૂર્ણ અને તટસ્થ ચૂંટણી સંપન્ન થાય તે માટેની સંપૂર્ણ તૈયારીઓ
કરી છે.

ચૂંંટણીનો
જાહેર કરાયેલો કાર્યક્રમ

ચુંટણી
જાહેર           તા.૦૧-૦૪-૨૦૨૬

જાહેરનામું
પ્રસિધ્ધ થશે તા.૦૬-૦૪-૨૦૨૬

ઉમેદવારીની
છેલ્લી તારીખ     તા.૧૧-૦૪-૨૦૨૬

નામાંકન
પત્રોની ચકાસણી      તા.૧૩-૦૪-૨૦૨૬

ઉમેદવારી
પરત ખેંચવાની અંતિમ       તા.૧૫-૦૪-૨૦૨૬

મતદાન                        તા.૨૬-૦૪-૨૦૨૬

મતગણતરી            તા.૨૮-૦૪-૨૦૨૬

Next Post
માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું ‘સૂર્યતિલક’ | ‘Suryatilak’ done on the forehead of Shri Kh…

માંડલના શ્રી ખંભલાય માતાજીના લલાટ પર થયું 'સૂર્યતિલક' | 'Suryatilak' done on the forehead of Shri Kh...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In