• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 4, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેન્સર અને નેનો ફર્ટિલાઈઝરની મદદથી ઓછા ખર્ચે ભીંડા અને કોબીનું બમણું ઉત્પાદન | more production of ca…

satyasamachar by satyasamachar
May 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેન્સર અને નેનો ફર્ટિલાઈઝરની મદદથી ઓછા ખર્ચે ભીંડા અને કોબીનું બમણું ઉત્પાદન | more production of ca…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

Load More

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના ત્રણ વિભાગના સંશોધકોની ટીમે સેન્સર ટેકનોલોજી, લેબોરેટરીમાં તૈયાર કરેલા નેનો ફર્ટિલાઈઝરની મદદથી ઓછા ખર્ચે  ભીંડા અને કોબીનું ઉત્પાદન બમણું કરવામાં સફળતા મેળવી છે.આ સંશોધન કૃષિ ક્ષેત્રે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

ઈન્ટરડિસિપ્લિનરી રિસર્ચના ભાગરુપે ફેકલ્ટીના ટેક્સટાઈલ કેમેસ્ટ્રી વિભાગના હેડ ડો.ભરત પટેલ તથા તેમના પીએચડી સ્ટુડન્ટ મુર્તૂઝા ચનીવાલા, ટેકસ્ટાઈલ એન્જિનિયરિંગ વિભાગના વરિષ્ઠ અધ્યાપક ડો.તસ્નીમ શેખ અને તેમના પીએચડી સ્ટુડન્ટ જાનકી પટેલ તથા રેમી( વોટર રિસોર્સીસ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ ઈન્સ્ટિટયુટ)ના હેડ ડો.ટી.એમ.વી.સૂર્યનારાયણ અને તેમના પીએચડી સ્ટુડન્ટ ઈનાયત શાહની ટીમે ત્રણ વર્ષ સુધી ઉપરોક્ત સંશોધન હાથ ધર્યું હતું.સંશોધકોએ જમીનના એક નાના હિસ્સામાં પરંપરાગત પધ્ધતિથી અને અન્ય હિસ્સામાં નવતર પધ્ધતિથી બે વખત કોબી અને ભીંડાનો પાક લીધો હતો.સંશોધકોનું કહેવું છે કે, જમીનમાં રહેલો ભેજ સુકાઈ ના જાય તે માટે જમીન પર શણને કવર તરીકે પાથર્યું હતું..તેની સાથે સાથે લેબોરેટરીમાં નેનો ફર્ટિલાઈઝરના ચાર કોમ્બિનેશન તૈયાર કરીને અલગ અલગ રીતે પ્રયોગ કર્યો હતો.આ પૈકી આયર્ન, કોપર, નાઈટ્રોજન, પોટાશ અને ફોસ્ફરસનું કોમ્બિનેશન સૌથી અસરકાર પુરવાર થયું હતું.સિંચાઈ માટે સેન્સર આધારિત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો.જેના કારણે ચોક્કસ સમયે ચોક્કસ માત્રામાં જ પાણી વાપરવાનું શક્ય બન્યુ હતું.ઓછા પાણીનો ઉપયોગ છતાં  કોબી અને ભીંડાનું બમણું ઉત્પાદન મળ્યું હતું.પરંપરાગ ખેતીમાં એક કોબીનું વજન ૭૦૦ થી ૮૦૦ ગ્રામ હતું તો અન્ય રીતે કરાયેલી ખેતીમાં દરેક કોબીનું સરેરાશ દોઢ કિલો વજન થતું હતું.

પાણીનો ઉપયોગ ૪૦ ટકા ઓછો

પરંપરાગત ખેતીમાં થાય છે તેના કરતા દસમા ભાગના ફર્ટિલાઈઝરનો ઉપયોગ

–નવતર પધ્ધતિથી થયેલી ખેતીમાં પાક લેવાનો સમય પણ ઘટયો છે.કોબીની ખેતી માટે બે મહિના લાગતા હોય છે.તેની જગ્યાએ ૪૫ દિવસમાં પાક લઈ શકાયો હતો.

–નેનો ફર્ટિલાઈઝરમાં સંશોધકોએ લીમડાનો ઉપયોગ કર્યો છે.અત્યારે નેનો યુરિયા ઉપલબ્ધ છે પણ સંશોધકોએ લેબોરેટરીમાં નેનો ફર્ટિલાઈઝરનું જે કોમ્બિનેશન બનાવ્યું છે તે બજારમાં ઉપલબ્ધ નથી.પરંપરાગત રીતે થતી ખેતીમાં જેટલું ખાતર વાપરવું પડે છે તેના કરતા માત્ર ૧૦મા ભાગના નેનો ફર્ટિલાઈઝરથી બમણું ઉત્પાદન શક્ય બન્યું હતું.ઓછા ફર્ટિલાઈઝરના ઉપયોગથી જમીનની ગુણવત્તા પણ ખરાબ થતી  નથી.

–નવીન ટેકનોલોજીના ભાગરુપે પહેલા સોફટવેરથી જમીનની ગુણવત્તાની તથા કેટલા પાણીની જરુર પડશે તેની ચકાસણી કરવામાં આવી હતી.સેન્સરના ઉપયોગથી ચોક્કસ સમયે જ ખેતી માટે પાણીનો ઉપયોગ કરાયો હતો.જેનાથી પરંપરાગત ખેતીના મુકાબલે ૪૦ ટકા જેટલું પાણી બચાવી શકાયું હતું.

— જ્યુટ એટલે કે શણ પાથરવાથી જમીનની અંદર રહેલા ભેજને જાળવી રાખવામાં મદદ મળી હતી.

બીજા શાકભાજી ઉગાડવા પણ શક્ય

લેબોરેટરીમાં ડેવલપ કરવામાં આવેલા નેનો ફર્ટિલાઈઝરનું જે કોમ્બિનેશન વધારે અસરકારક પૂરવાર થયું છે તેની પેટન્ટ લેવા માટે પણ સંશોધકોએ કવાયત શરુ કરી છે.ઉપરાંત તેમનું કહેવું છે કે, અન્ય પ્રકારના શાકભાજી ઉગાડવા માટે પણ આ પધ્ધતિ થોડા ફેરફાર સાથે લાગુ કરવી શક્ય છે.

પોષક તત્વોનું પ્રમાણ પણ વધારે 

નવીન પધ્ધતિથી ઉગાડવામાં આવેલી કોબીનું સંશોધકોએ લેબોરેટરીમાં પરીક્ષણ કરાવ્યું હતું અને તેમાં પોષક તત્વો પણ વધારે જોવા મળ્યા હતા.જેમ કે તેમાં પ્રોટીનનું પ્રમાણ પરંપરાગત રીતે ઉગેલી કોબી કરતા દોઢ ગણું વધારે હોવાનું સામે આવ્યું હતું.

Next Post
GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga…

GUJCTOC ના ગુનામાં જામીન પર છૂટી રિક્ષાચાલકને ધમકી આપનાર કાસમઆલા ગેંગનો સાગરીત પકડાયો | Kasamaala ga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર
GUJARAT

પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર

પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર, ટીએમ, કમાન્ડર કોસ્ટ ગાર્ડ રિજન...

Read more

રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન

૧૩૩મી વખત રક્તદાન કરનાર સેવાભાવી ઉદ્યોગકાર પ્રવિણ ગાબાણી અને રેડક્રોસના સુમિત ઠક્કરનું સન્માન

ભાવનગરમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય વયોશ્રી યોજના અંતર્ગત નિઃશુલ્ક સા…

Manoj Bajpayee Launches Uttar Da Puttar Trailer, Introducing a Quirky Tale of Faith and Fate

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In