• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, June 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે | Big relief from SEBI: Companies will …

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સેબીની મોટી રાહત : કંપનીઓ IPO કદમાં 50% સુધી ફેરફાર કરી શકશે | Big relief from SEBI: Companies will …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

Load More

અમદાવાદ : સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી) એ આઈપીઓનું આયોજન કરતી કંપનીઓને મોટી રાહત આપી છે. તેઓ ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ (DRHP) ફરીથી સબમિટ કર્યા વિના, તેમના નવા ઇશ્યુનું કદ ૫૦% સુધી ઘટાડી શકશે. નિયમોમાં આ છૂટછાટ ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ સુધી અરજીઓ માટે ખુલતા આઈપીઓ પર લાગુ થશે. 

ઈન્વેસ્ટમેન્ટ બેન્કરોએ જણાવ્યું હતું કે આ પગલાથી મુશ્કેલ બજાર પરિસ્થિતિઓમાં પણ ઇશ્યુઅર્સને શેર વેચવામાં વધુ સુગમતા મળશે તેવી અપેક્ષા છે. વર્તમાન નિયમો હેઠળ, અંદાજિત નવા ઇશ્યુ કદમાં ૨૦% થી વધુ ફેરફાર માટે ઇશ્યુઅર્સને આઈપીઓ ડ્રાફ્ટ ફરીથી સબમિટ કરવો જરૂરી છે.

આ રાહત એસોસિએશન ઓફ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ ઓફ ઇન્ડિયાની વિનંતી પર આવી છે. એસોસિએશને પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવ અને રોકાણકારોની ઓછી ભાગીદારીને કારણે મૂડી એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓ પર પ્રકાશ પાડયો હતો. આ મહિનાની શરૂઆતમાં, સેબીએ પણ ડીઆરએચપી મંજૂરીઓની માન્યતા ૩૦ સપ્ટેમ્બર સુધી લંબાવી હતી.

ઇશ્યૂઅર્સને હવે ડીઆરએચપી ફરીથી સબમિટ કર્યા વિના ઇશ્યૂના કદમાં ૫૦% સુધી (વધારો કે ઘટાડો) ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે. આ મુક્તિ કેસ-બાય-કેસ આધારે બદલાશે, અને પૂર્વ નિયમનકારી મંજૂરી જરૂરી છે.

સેબીએ એવી શરત મૂકી છે કે ઇશ્યૂનો પ્રાથમિક ઉદ્દેશ યથાવત રહેવો જોઈએ. ઓફર ડોક્યુમેન્ટમાં તમામ જરૂરી ફેરફારોનો સમાવેશ કરવા માટે ઈન્વેસ્ટમેન્ટ બેન્કરો જવાબદાર રહેશે, જ્યારે ઇશ્યૂઅર્સને જાહેર પરિશિષ્ટ દ્વારા આ ફેરફારો જાહેર કરવાની જરૂર પડશે. ઇશ્યૂનું કદ બદલવા માંગતી કંપનીઓએ સૂચિત ફેરફારના કારણોની વિગતો આપતા સેબીને અરજી પણ સબમિટ કરવાની રહેશે. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov…

ગત નાણાં વર્ષમાં બેન્કિંગ ક્ષેત્રે ધિરાણમાં 16 ટકાથી વધુ વૃદ્ધિ | Banking sector credit growth of ov...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
બળિયાદેવ મંદિરે દર્શનાર્થીઓની ભીડ છતાં તંત્ર બેધ્યાન પોર યાત્રાધામમાં એક વર્ષથી પરિક્રમાની તૂટેલી સુ…
GUJARAT

વડોદરા, તા.18 વડોદરા તાલુકાના પોર ખાતેના પવિત્ર યાત્રાધામ બળિયાદેવ મંદિરની પરિક્રમાની સુરક્ષા દીવાલ તૂટી જવાની ઘટનાને એક વર્ષથી પણ વધુ...

Read more

નંદેસરીમાં ઘરમાં ઘૂસી યુવક પર ખૂની હુમલો,તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ સહિત પાચ હુમલાખોર ફરાર | Mur…

શ્રમજીવીનું મોત થવાની ઘટનામાં પોલીસ ગુનો દાખલ કરતી નથી | Police do not file a crime in the event of …

લગ્નની લાલચ આપી યુવતી પર બળાત્કાર ગુજારનાર યુવકની ધરપકડ | young man arrested in rape case

સીનિઅર સિટિઝનને બાઇક ચાલકે ટક્કર મારતા મોત | Senior citizen dies after being hit by a bike rider

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In