• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, August 12, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…

satyasamachar by satyasamachar
March 25, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સે-૨૪ના બગીચામાં ગાંજાનું વેચાણ કરતા સગીર સહિત ત્રણ ઝડપાયા | Three including a minor arrested for se…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

Load More

ગાંધીનગરમાં એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સનો દરોડો

એક શખ્સ ભાગી જવામાં સફળ ઃ જથ્થો પૂરો પાડનાર બેની શોધખોળ ઃ ૨૨ હજારનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગાંધીનગર :  ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં આવેલા બગીચામાં ગાંજાનું
વેચાણ થતું હોવાની બાતમીના પગલે એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ દ્વારા ગઈકાલે
રાત્રે દરોડો પાડવામાં આવ્યો હતો અને સેક્ટર ૨૪ના સગીર સહિત ત્રણ શખ્સોને ઝડપી લઇ
૧૩૩ ગ્રામ ગાંજો અને રોકડ સહિતનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. જ્યારે અન્ય ત્રણ
શખ્સોની શોધખોળ શરૃ કરવામાં આવી છે.

ગાંધીનગર શહેર તેમજ જિલ્લામાં નસીલા પદાર્થોનું વેચાણ ધીરે
ધીરે વધી રહ્યું છે ત્યારે ગાંધીનગર શહેરના સેક્ટર ૨૪માં નશીલા પદાર્થોનું વેચાણ
થતું હોવાની ચોક્કસ બાતમીના આધારે એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સએ દરોડો પાડયો
હતો. સોમવારની રાત્રે કરવામાં આવેલી આ કાર્યવાહીમાં પોલીસને બાપા સીતારામ આશ્રમની
મઢુલી સામે આવેલા બગીચામાંથી ઇલેક્ટ્રિક ઓફિસની પાછળ ગાંજાનું વેચાણ કરતા શખ્સો
મળી આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૧૩૩ ગ્રામ ગાંજો
, ૩ મોબાઈલ ફોન, ૧,૨૩૦ રોકડા, આધાર કાર્ડ અને
ગાંજો પીવા તેમજ પેકિંગ કરવા માટે વપરાતી સામગ્રી મળી કુલ ૨૨
,૮૮૦નો મુદ્દામાલ
કબજે કર્યો છે. એફએસએલના અધિકારીએ ચકાસણી કરતા ગાંજો હોવાની પુષ્ટિ કરી હતી. આ
દરોડા દરમિયાન પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે
, જેમાં સેક્ટર ૨૪ના મનીષ નરશીભાઇ વાઘેલા, રોનક ઉર્ફે અઠ્ઠો
શંકરભાઇ રાવળ અને કાયદાના સંઘર્ષમાં આવેલ એક કિશોરનો સમાવેશ થાય છે  તો પોલીસને જોતા જ પ્રકાશ ઉર્ફે પકો બાબુજી
રાણા નામનો શખ્સ નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે
આવ્યું છે કે તેઓ આ જથ્થો વડનગરના પ્રકાશ સુરેશજી ઠાકોર અને સેક્ટર-૨૪માં રહેતા
ભાવેશ રમેશભાઇ સોલંકી પાસેથી લાવતા હતા
.
પકડાયેલા શખ્સો ગાંજાની નાની પડીકીઓ બનાવીને છૂટક વેચાણ કરતા હોવાની કબૂલાત
કરી છે.

Next Post
સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox…

સાંકરદા-ભાદરવારોડ પર આવેલ રાણીયા ગામની સીમમાં ખેતરમાં ઝેરી કેમિકલ રાત્રે ઠલવાતા રોષ | Outrage as tox...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look
GUJARAT

8 Hairstyles Inspired by Sreeleela That Can Elevate Any Look

When it comes to experimenting with fashion and beauty, Sreeleela knows how to keep things interesting. From elegant traditional looks...

Read more

ટીંબીમાં ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો

વૃદ્ધ મહિલાઓને ટાર્ગેટ કરી સોનાના દાગીના ઝૂંટવતી ટોળકી ઝડપાઈ

સુરત :- નવી સિવિલ ડોક્ટર આપઘાત મામલો ….

અંબાજીમાં ‘સિનર્જિયા ભારતમ–2026’ની આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ, 6 દેશો અને 12 રાજ્યોના શિક્ષણવિદો એક મ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In