• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, September 25, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનાની માસિક આયાત ઘટીને 25થી 30 ટન | Monthly gold imports fall to 25 30 tonnes

satyasamachar by satyasamachar
June 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનાની માસિક આયાત ઘટીને 25થી 30 ટન | Monthly gold imports fall to 25 30 tonnes
3
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

Load More

મુંબઈ : સોના  પરની આયાત ડયુટીમાં તાજેતરમાં સરકારે કરેલા વધારાના કારણે ઈચ્છિત પરિણામ મળ્યા છે. માસિક ધોરણે સોનાની આયાત અગાઉના સરરાશ ૭૦થી ૮૦ ટનની સરખામણીમાં નોંધપાત્ર ઘટીને ૨૫થી ૩૦ ટન થઈ ગઈ હોવાનું સરકારી વર્તુળોએ જણાવ્યું હતું. 

આ પરિવર્તનને કારણે સ્થાનિક બજારમાં જૂના સોનાના રિસાયક્લિંગમાં પણ વધારો થયો હોવાનું જાણવા મળે છે. સરકારે સોના અને ચાંદી પરની બેઝિક કસ્ટમ ડયુટી પાંચ ટકાથી વધારીને ૧૦ ટકા કરી, સાથે પાંચ ટકા કૃષિ માળખાગત સુવિધા અને વિકાસ ઉપકર (એઆઈડીસી) લાદી હતી. ૧૩, મે ૨૦૨૬થી અસરકારક આયાત ડયુટી ૬ ટકાથી વધારીને ૧૫ ટકા કરી હતી. આ ડયુટીમાં રેકોર્ડમાં સૌથી મોટો વધારો હતો અને જુલાઈ ૨૦૨૪માં  લાગુ કરાયેલા ઘટાડો રિવર્સ થઈ ગયો હતો.

આ પગલાંનો સરકારનો હેતુ વધુ પડતી આયાત રોકવા, દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઓછું કરવા અને  વેપાર ખાધને ઘટાડવાનો હતો. જ્યારે સોનાની આયાત ચાલુ ખાતાના બોજમાં નોંધપાત્ર ફાળો આપતી હતી. સોનાનો વિશ્વનો બીજો સૌથી મોટો ગ્રાહક ભારત છે. નાણાકીય વર્ષ ૨૦૨૬માં રેકોર્ડ ઉચ્ચ મૂલ્યોની આયાત કરે છે.

સૂત્રોનું  કહેવું છે કે, ઊંચી પડતરને કારણે નવી આયાતમાં નિરાશા જોવાઈ છે, જ્યારે ઝવેરીઓ અને ગ્રાહકો રિસાયકલ કરેલા સોનાનો વિકલ્પ પસંદ કરવા માટે પ્રોત્સાહિત થયા છે. નીતિ હેતુ મુજબ કાર્ય કરી રહી છે. આયાતના જથ્થામાં સ્પષ્ટ ઘટાડો અને જૂના ઝવેરાતના વિનિમય અને રિસાયક્લિંગમાં અનુરૂપ વધારો જોઈ  રહ્યા છે. વાણિજ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા વેપાર ડેટા અનુસાર, એપ્રિલ ૨૦૨૬માં સોનાની આયાત લગભગ ૫.૬૩ અબજ ડોલરની હતી, જે  ડયુટી વધારા પછી મે ૨૦૨૬માં ઘટીને લગભગ ૩.૪૨ અબજ ડોલર થઈ હતી.

ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશિયેટિવ (જીટીઆરઆઈ)ના એક રિપોર્ટ મુજબ, ડયુટી વધારા છતાં મે મહિનામાં સોનાની આયાત વાર્ષિક ધોરણે ૩૪ ટકા વધીને ૩.૪૨ અબજ ડોલર થઈ છે, જ્યારે એપ્રિલ-મે ૨૦૨૬ દરમિયાન સંચિત આયાત ૯.૦૪ અબજ ડોલરની રહી છે. જે ગયા વર્ષના સમાનગાળા કરતાં ૬૦.૧ ટકા વધુ છે. રિપોર્ટમાં જણાવાયું છે કેે, ડયુટી વધારાથી આયાતમાં વૃદ્વિની ગતિ ઓછી થઈ હોય એવું લાગે છે. પરંતુ માંગમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga…

મેડિકલ કોલેજના 6 સિનિયર તબીબોએ 13 જુનિયર ડોક્ટરોનું રેગિંગ કરતા ચકચાર | 6 senior doctors of Bhavnaga...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
અભિનય, ડાન્સ અને આકર્ષક સ્ક્રીન પ્રેઝન્સ સાથે નવરાત્રિમાં જોવા મળશે મેઘનાનો નવો અંદાજ
GUJARAT

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતી મનોરંજન જગતમાં પોતાની આગવી ઓળખ બનાવવા તરફ આગળ વધી રહેલી અભિનેત્રી અને ડાન્સર મેઘના સંઘાણી...

Read more

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં કિરણ ટ્રસ્ટ, અમદાવાદ દ્વારા સળંગ ૧૪મા વર્ષે નિઃશુલ્ક મેડિકલ અને વિસામા …

સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત નવનિર્મિત વાડજ ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી

ભાદરવી પૂનમના મેળામાં આદ્યશકિત જનરલ હોસ્પિટલ અંબાજીની અવિરત સેવાઓ

આરોગ્ય વિભાગ દ્વારા પદયાત્રીઓ અને દર્શનાર્થીઓ માટે ૨૪x૭ સઘન આરોગ્ય સેવાઓ કાર્યરત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In