• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, April 16, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં તેજીની આગેકૂચ: મુંબઈ ચાંદી રૂ.અઢી લાખ: ક્રૂડ ઘટયા પછી ફરી વધ્યું | Bullish trend in gold : M…

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં તેજીની આગેકૂચ: મુંબઈ ચાંદી રૂ.અઢી લાખ: ક્રૂડ ઘટયા પછી ફરી વધ્યું | Bullish trend in gold : M…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

Load More

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર તેજી બતાવતા હતા. વિશ્વ બજાર વધતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ ઉંચકાઈ હોવાનુ બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા યુદ્ધમાં શાંતિની મંત્રણાઓ ફરી શરૂ થશે એવા સમાચાર આવી રહ્યા હતા. આના પગલે ફંડોની નવી વેચવાલી સોનામાં ઘટતાં વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૭૭૪થી વધી ૪૮૭૧ થઈ ૪૮૧૪થી ૪૮૧૫ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાનાભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૧૫૦૦ વધ્યા હતા જ્યારે ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ ઉંચકાયા હતા.  વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના  ભાવ ઔંસના ૭૭.૫૬ વાળા વધી ઉંચામાં ભાવ ૮૧.૦૦ થઈ ૭૮.૯૬થી ૭૮.૯૭ ડોલર રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઘટયા પછી ફરી વધ્યા હતા. યુદ્ધ શાંતિ મંત્રણાના સંકેતો વચ્ચે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધુ ૬૧ લાખ બેરલ્સ વધ્યો હોવાનું અમેરિકન પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.  ત્યાં આ પૂર્વે સ્ટોક ૩૭થી ૩૮ લાખ બેરલ્સ વધ્યો  હતો. વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૯.૧૭ વાળા નીચામાં ભાવ ૯૩.૯૩ તથા ઉંચામાં ભાવ ૯૬.૯૦ થઈ ૯૫.૮૧ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૯૭.૩૦ વાળા નીચામાં ૮૬.૯૬ તથા ઉંચામાં ૯૩.૩૦ થઈ ૯૨.૩૦ ડોલર રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૨૦૦થી ૧૩૦૦ વધુ વધ્યા હતા. જ્યારે ચાંદીના ભાવ મુંબઈ બજારમાં આજે વધુ રૂ.૩૦૦૦ વધ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૨૨૦૦ વધ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૮૬ વાળા વધી ૨૧૫૦ થઈ ૨૧૦૫થી ૨૧૦૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૫૮૩ વાળા વધી ૧૬૦૯ થઈ ૧૫૮૮થી ૧૫૮૯ ડોલર રહ્યા હતા. 

 વૈશ્વિક કોપરના ભાવ આજે નજીવી વૃદ્ધી બતાવતા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના વધી રૂ.૧૫૨૩૩૭ થઈ રૂ.૧૫૨૨૫૩ રહ્યા હતા.  જ્યારે ૯૯૯ના ભાવ વધી રૂ.૧૫૨૯૪૯ થઈ રૂ.૧૫૨૮૬૫ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ  કિલોના જીએસટી વગર ઉંચામાં રૂ.૨૫૦૮૫૫ થઈ રૂ.૨૪૯૦૧૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

 મુંબઈ બુલિયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના વધી રૂ.૬૮૯૦૮ થઈ રૂ.૬૮૮૬૬ રહ્યા હતા. દરમિયાન, ભારતમાંથી જેમ એન્ડ જ્વેલરીની નિકાસ માર્ચમાં આશરે ૩૪થી ૩૫ ટકા ઘટી હોવાના વાવડ મળ્યા હતા. વોર ઈફેકટ વચ્ચે માર્ચમાં આવી નિકાસ ઘટી ૧.૭૮ અબજ ડોલર થઈ હતી. જો કે સામે આયાત ૧૭ ટકા વધી હોવાનું પણ જાણકારો જણાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
ફોરેન ફંડોની શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી : સેન્સેક્સ 1264 પોઈન્ટ ઉછળીને 78111 | Sensex jumps 1264…

ફોરેન ફંડોની શેરોમાં સાર્વત્રિક તોફાની તેજી : સેન્સેક્સ 1264 પોઈન્ટ ઉછળીને 78111 | Sensex jumps 1264...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
સાવધાન! પારો 40 ડિગ્રીને પાર જશે, ગુજરાત સહિત 12 રાજ્યોમાં ‘લૂ’નું એલર્ટ; અહીં થશે વરસાદ | IMD Heatw…
GUJARAT

Gujarat Weather Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં કોઈ સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન હોવાને કારણે દેશભરમાં તાપમાનમાં ઝડપથી વધારો...

Read more

ધારૃકા ગામે ચોર હોવાની શંકાએ યુવકો પર હુમલો | Youths attacked on suspicion of being thieves in Dharu…

કુંભારવાડામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો, 2 લોકોને ઇજા | Stone pelting between 2 groups in Kumbharwada 2 …

ઘોઘામાં ક્રિકેટ મેચ પર ઓનલાઇન સટ્ટો રમાડતો શખ્સ ઝડપાયો | Man caught betting online on cricket matche…

ચૂંટણી સંગ્રામ – માંડવા નાંખવા માટે ઉમેદવારોએ પરવાનગી લેવી પડશે | Election campaign Candidates will …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In