• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ.2000નો ઘટાડો : ચાંદી રૂ.5000ગબડી: પ્લેટીનમમાં પણ તેજી | Gold drops by Rs 2000: Silver dro…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે  સોના- ચાંદીના ભાવમાં વિશ્વબજાર પાછળ ઝડપી ઘટાડો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. વિશ્વબજાર તૂટતાં તથા ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં દેશના ઝવેરીબજારોમાં આજે વેચનારા વધુ તથા લેનારા ઓછા જેવી સ્થિતિ જોવા મળી હતી. વિશ્વબજારમાં સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. ઘરઆંગણે આજે અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ તૂટયા હતા.

 વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૫૧૮૨થી ૫૧૮૩ વાળા તૂટી નીચામાં ભાવ ૫૧૫૫ થઈ ૫૧૬૯થી ૫૧૭૦ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંશના ૯૦.૫૯ વાળા ગબડી નીચામાં ભાવ ૮૫.૯૫ થઈ ૮૬.૧૮થી ૮૬.૧૯ ડોલર રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ બજારમાં સોનાના ભાવ તૂટી ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૬૨૨૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૨૫૦૦ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૨૬૦૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, મુંબઈ કરન્સી બજારમાં રૂપિયા સામે ડોલરના ભાવમાં ઘટાડો જોવા  મળ્યો હતો. ડોલરના ભાવ રૂ.૯૦.૯૬ વાળા આજે ઘટી ૯૦.૮૧ થઈ રૂ.૯૦.૯૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ડોલરનો ગ્લોબલ ઈન્ડેકસ આજે નીચામાં ૯૭.૪૯ થયા પછી ઉંચામાં ૯૭.૭૨ થઈ ૯૭.૬૯ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ  ૨૨૬૬ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૭૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૪૮ ટકા માઈનસમાં ટ્રેડ થઈ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૧૦૦૦ ઘટયા હતા. જ્યારે ચાંંદીના ભાવ રૂ.૫૦૦૦ તૂટયા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૫૭૩૮૯ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૫૮૦૨૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૬૦૬૬૭ રહ્યા હતા. 

મુંબઈ બુલીયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઉંચામાં રૂ.૭૦૫૧૦ થઈ રૂ.૬૯૭૩૮ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઝડપી નીચા ઉતર્યા હતા. બ્રેન્ટ  ક્રૂડના ભાવ બેરલના ૭૧.૧૧થી ઘટી ૬૯.૫૯ થઈ ૬૯.૯૬ ડોલર રહ્યા હતા.  મુંબઈ કરન્સી બજારમાં પાઉન્ડ ભાવ રૂ.૧૨૨.૯૯ તથા યુરોના રૂ.૧૦૭.૨૩ રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સેન્સેક્સ 27 પોઈન્ટ ઘટયો : નિફટી 14 પોઈન્ટવધ્યો | Sensex falls 27 points: Nifty rises 14 points

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડલિંગ સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કાર્ય માટે આવતીકાલથી ટ્રાફિક અને પાવર બ્લોક...

Read more

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In