• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, September 29, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…

satyasamachar by satyasamachar
June 7, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ.2200, ચાંદીમાં 11000નું ગાબડું : બંધ બજારે ડોલર 95 પાર | 2200 rupees in gold 11000 rupees…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. પરંતુ બંધ બજારે સોના- ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો જોવા મળ્યો હતો. નવી માગ ધીમી હતી. સામે વિશ્વબજાર તૂટતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓમાં સેલીંગ વધ્યું હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા.

કરન્સીમાં બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ આજે આંચકા પચાવી ફરી ઉછળી રૂ.૯૫ની સપાટી કુદાવી ગયાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પીછેહટ દેખાઈ હતી. 

દરમિયાન વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ વધી ૧૦૦નીસપાટી વટાવી જતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના સમાચાર હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦૦ ઘટી ૯૯૫ના રૂ.૧૫૬૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૭૦૦૦ રહ્યા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦૦ તૂટી રૂ.૨૫૦૦૦૦ રહ્યા હતા.

વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશના ૪૪૬૫થી ૪૪૬૬ ડોલરવાળા ગબડી નીચામાં ભાવ ૪૩૧૧ થઈ છેલ્લે ભાવ સપ્તાહના અંતે ૪૩૨૮થી૪૩૨૯ ડોલર રહ્યાના નિર્દેશો હતા.  વિશ્વબજારના જાણકારોના જણાવ્યા મુજબ અમેરિકામાં જોબગ્રોથનો ડેટા અપેક્ષાથી નોંધપાત્ર ઉંચો આવતાં ત્યાં આગળ ઉપર હવે વ્યાજ દરમાં વૃધ્ધિ થવાની શક્યતા વધતાં ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ૦.૬૬ ટકા વધી ઉંચામાં ૧૦૦.૧૧ થઈ ૧૦૦.૦૭ રહેતાં બે મહિનાની ટોચ દેખાઈ હતી.

દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૨૨૦૦ ઘટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૫૧૪૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૦૦ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૧૧ હજાર તૂટી રૂ.૨૪૬૦૦૦૦ બોલાયા હતા. વિશ્વબજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૭૨.૭૨થી ૭૨.૭૩ વાળા ગબડી નીચામાં ભાવ ૬૭.૫૭ ડોલર થઈ છેલ્લે ભાવ ૬૭.૮૩થી ૬૭.૮૪ ડોલર રહ્યા હતા.

 પ્લેટીનમના ભાવ ૧૭૮૧ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ  ૧૨૨૭ ડોલર રહ્યા હતા. આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૪.૯૫ વાળા ઉછળી રૂ.૯૫.૩૫થી ૯૫.૪૦ બોલાયા હતા. વૈશ્વિક શેરબજારો શુક્રવારે તૂટયાના સમાચાર હતા. દરમિાયન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં પણ ઘટાડો દેખાયો હતો.

 બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૯૫.૨૦થી ઘટી ૯૨.૬૭ થઈ ૯૩.૦૯ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૯૩.૩૦ વાળા નીચામાં ૮૯.૬૯ થઈ ૯૦.૫૪ ડોલર રહ્યા હતા. નવી માગ ધીમી હતી. ઈરાન તથા અમેરિકા વચ્ચે યુધ્ધ સમજૂતી થાય છે કે નહિં તેના પર બજારની નજર રહી હતી. દરમિયાન, અમેરિકાના નેવલ બ્લોકેડના કારણે ઈરાનના ઓઈલ રેવેન્યુને આશરે છ અબજ ડોલરના ફટકો પડયાના સમાચાર મળ્ય હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s…

વેચવાલીના દબાણથી બિટકોઈને 60000 ડોલરની સપાટી પણ ગુમાવી | Bitcoin also lost the 60 000 level due to s...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In