
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં ઝડપી ઘટાડો આગળ વધ્યો હતો. નવી માગ ધીમી રહી હતી. વિશ્વ બજાર તૂટતાં તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ઉંચકાતાં કિંમતી ધાતુઓની ઈંમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હતી તથા તેના પગલે ઝવેરી બજારોમાં ભાવ આજે દબાણ હેઠળ જોવા મળ્યા હોવાનું બજારના સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦૦ તૂટયા હતા.
<a href="
<p>The post સોનામાં રૂ.2500નો તથા ચાંદીમાં રૂ.7000નો ઘટાડો: ક્રૂડતેલમાં પીછેહટ first appeared on gandhinagarmetro.com.</p>














