• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…

satyasamachar by satyasamachar
April 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ.4000, ચાંદીમાં 6000ની તેજી: ડોલર તૂટીને 93.30 બોલાયો | Gold rises by Rs 4000 silver by Rs…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવ ઝડપી ઉછળ્યા હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે ઈંપોર્ટ કોસ્ટ ઉંચી ગઈ હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. અમેરિકા તથા ઈરાન યુદ્ધ સમાપ્ત થશે એવી આશા ઊભી થતાં વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સમાં પીછેહટ સામે વૈશ્વિક સોનામાં તેજી આવી હતી. 

 વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૪૦૦૦ તથા ચાંદીના ભાવ કિલોના રૂ.૬૦૦૦ ઉછળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંસના ૪૫૭૨થી વધી ૪૭૬૨ થઈ ૪૭૫૮થી ૪૭૫૯ ડોલર રહ્યા હતા. ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ ઉંચામાં ૯૯.૮૮ તથા નીચામાં ૯૯.૪૧ થઈ ૯૯.૪૬ રહ્યાના નિર્દેશો હતા.

કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ રૂ.૯૩.૯૫ વાળા નીચામાં ભાવ રૂ.૯૩.૩૦ થઈ રૂ.૯૩.૪૪થી ૯૩.૪૫ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંસના ૭૧.૨૫ વાળા વધી ઉંચામાં ભાવ ૭૫.૬૨ થઈ ૭૫.૨૭થી ૭૫.૨૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના  ભાવ વધી રૂ.૨૩૮૦૦૦ તથા સોનાના ભાવ વધી ૯૯૫ના રૂ.૧૫૪૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૫૦૦૦ રહ્યા હતા. 

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૯૮૭ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ  ૧૪૯૪ ડોલર રહ્યા હતા. દરમિયાન, યુદ્ધ સમાપ્તીની આશા વચ્ચે વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ઝડપી ગબડયા હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ  બેરલના ૧૧૪.૮૬ વાળા નીચામાં ૯૮.૩૫ થઈ ૧૦૧.૪૧ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૧૦૧.૩૬થી ઘટી ૯૬.૫૦ થઈ ૯૮.૬૩ ડોલર રહ્યા હતા. 

મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૪૬૮૦૦ વાળા રૂ.૧૫૦૨૪૯ તથા ૯૯૯ના રૂ.૧૪૭૪૦૦ વાળા રૂ.૧૫૦૮૫૩ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૩૫૦૦૦ વાળા રૂ.૨૩૯૮૩૬ રહ્યા હતા. મુંબઈ બજારમાં આજે પ્લેટીનમના ભાવ વધી ૬૪ હજાર પાર કરી રૂ.૬૪૬૯૭ રહ્યા હતા.

દરમિયાન રૂપિયાને પીઠબળ આપવા તથા ડોલરમાં સટ્ટારૂપી એકટીવીટીને કાબુમાં રાખવા તાજેતરમાં રિઝર્વ બેન્ક દ્વારા વિવિધ પગલાંઓ જાહેર થયા છે. આના પગલે બેન્કીંગ ક્ષેત્રે લગભરાટ વધતાં બેન્કોએ આર્બીટ્રેજ ટ્રેડમાંથી નિકળી જવાનો વ્યુહ અપનાવ્યાના  સંકેતો મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આના પગલે તાજેતરમાં ડોલરના ભાવમાં ચાલુ બજારે ઉંચા ભાવ નીચા ભાવ વચ્ચેનો તફાવત વધતાં ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો હતો. બેન્કોએ આર્બીટ્રેજ ટ્રેડમાંથી આશરે ૧૦ અબજ ડોલરની પોઝીશન હળવી કર્યાના અંદાજ બેન્કીંગ જાણકારો દર્શાવી રહ્યા હતા.

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two…

બે વર્ષના તળીયેથી તેજી : સેન્સેક્સનો 2017 પોઈન્ટનો ઉછાળો અંતે 1187 પોઈન્ટ નીવડયો | Recovery from two...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…
GUJARAT

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી થઈ ગયાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે ઈઝરાયેલ આ સમજૂતીથી નારાજ હોવાનું...

Read more

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In