• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, September 28, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોનામાં રૂ. 5000, ચાંદીમાં રૂ.13 હજારનો કડાકો: ક્રૂડના ભાવ ફરી વધી 93 ડોલર પાર | In gold Rs 5000 Rs …

satyasamachar by satyasamachar
June 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોનામાં રૂ. 5000, ચાંદીમાં રૂ.13 હજારનો કડાકો: ક્રૂડના ભાવ ફરી વધી 93 ડોલર પાર | In gold Rs 5000 Rs …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Load More

મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તીવ્ર કડાકો બોલાતા  ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા. વિશ્વ બજાર તૂટતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરી હોવાનું બજારના જાણકારો જણાવી રહ્યા હતા. સરકારે કિંમતી ધાતુઓની ઈમ્પોર્ટ ડયુટી તાજેતરમાં વધારી હતી એ પૂર્વે જે બજાર ભાવ હતા તે બજાર ભાવ હવે ફરી પાછા જોવા મળ્યા હોવાનું જાણકારોએ જણાવ્યું હતું. દરમિયાન વૈશ્વિક સોનાના ભાવ ગબડી ઔંસના ૪૨૦૦ ડોલરની અંદર ઉતરી ગયાના સમાચાર હતા. 

વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના અમદાવાદ બજારમાં રૂ.૫૦૦૦ તૂટયા હતા. જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૮૦૦૦ ગબડયા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ૪૩૪૩ વાળા નીચામાં ભાવ ૪૧૫૨ થઈ ૪૧૫૪થી ૪૧૫૫ ડોલર રહ્યા હતા. ફંડોનું સેલીંગ વધ્યું હતું.  દરમિયાન, સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ પણ ઔંસના ૬૮.૫૮થી ઘટી નીચામાં ભાવ ૬૩.૪૩ થઈ ૬૩.૯૭થી ૬૩.૯૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં આજે ચાંદીના ભાવ તૂટી રૂ.૨૩૫૦૦૦ રહ્યા હતા જ્યારે સોનાના ભાવ તૂટી ૯૯૫ના રૂ.૧૫૧૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૫૨૦૦૦ રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ ફરી ઉછળ્યા હતા. અમેરિકા તથા ઈરાન વચ્ચે ફરી તંગદીલી વધ્યાના વાવડ હતા. બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના વધી ઉંચામાં ૯૩.૪૭ થઈ ૯૩.૨૩ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ વ ધી ૯૦.૪૨ થઈ ૯૦.૧૯ ડોલર રહ્યા હતા. અમેરિકામાં ક્રૂડનો સ્ટોક ૯૧થી ૯૨ લાખ બેરલ્સ ઘટયાના સમાચાર હતા.  ત્યાં બે મહિનામાં ક્રૂડનો સ્ટોક ૪૪૦ લાખ બેરલ્સ ઘટયો હોવાનું  અમેરિકન  પેટ્રોલિયમ ઈન્સ્ટીટયુટે જણાવ્યું હતું.

દરમિયાન, સુએઝ કેનલ ઓથોરિટી દ્વારા કેનલમાંથી પસાર થતા જહાજો માટે ટ્રાન્ઝીટ ફી ૧૫ જુલાઈથી વધારવાનો નિર્ણય કર્યાના સમાચાર મળ્યા હતા.  સરચાર્જ વધારવામાં આવ્યાના સમાચાર હતા.

દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ રૂ.૫૦૦૦ તૂટી જીએસટી વગર ભાવ ૯૯૫ના રૂ.૧૪૬૫૫૭ રહ્યા હતા. જ્યારે ૯૯૯ના ભાવ રૂ.૧૪૭૧૪૬ રહ્યા હતા.  મુંબઈ ચાંદીના ભાવ આજે રૂ.૧૩ હજાર તૂટી  રૂ.૨૩૩૨૮૩ જીએસટી વગર રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.

દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૧૭૭૫ વાળા ઘટી નીચામાં ભાવ ૧૬૫૬ થઈ ૧૬૭૦થી ૧૬૭૧ ડોલર રહ્યા હતા. જ્યારે પેલેડીયમના ભાવ ઔંસના ૧૨૪૩ વાળા નીચામાં ભાવ ૧૧૯૪ થઈ ૧૨૨૪થી ૧૨૨૫ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૨૯ ટકા તૂટયા હતા.  મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ નીચામાં રૂ.૫૭૩૭૬ થઈ રૂ.૫૯૯૯૯ રહ્યા હતા. 

Tags: GANDHINAGAR METRO NEWS

Next Post
સેન્સેક્સ 64 પોઈન્ટ વધીને 73983 | Sensex rises 64 points to 73983

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગુજરાત ગોપાલક સમાજના ઇતિહાસમાં સૌથી મોટો રબારી -ભરવાડ સમાજનો સંયુક્ત ગૌરવ સમારોહ પાટણ જિલ્લાના ઝીલીઆ…
GUJARAT

તારીખ ૨૦/૦૯/૨૦૨૬ ના રોજ ગાંધી આશ્રમ ઝીલીઆ મુકામે પદ્મશ્રી માલજીભાઈ દેસાઈ અને ડૉ. અલ્પેશ દેસાઈ મોયદ ના સંયુક્ત ઉપક્રમે ડૉ....

Read more

નવરાત્રિમાં ઝૂમવા માટે થઈ જાઓ તૈયાર, સનશાઇન મ્યુઝિકે ડ્રોપ કર્યું ‘શામાં સે સવેરા’ મ્યુઝિક ટ્રેક!

ગણપતિ બાપ્પાની કૃપાથી સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરોગી જીવનનો આશીર્વાદ વરસે” – આરોગ્ય મંત્રી શ્ર…

Amruta Fadnavis, Ajay Devgn, Ashwini Bhide, Mangal Prabhat Lodha and Ameet Satam Grace Divyaj Founda…

रज़ा मुराद ने रुशिराजसिंह के जन्मदिन पर दी शुभकामनाएँ, तेजेंद्रसिंह जडेजाकी अनोखी पहल की जमकर सराहना

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In