• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, October 2, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…

satyasamachar by satyasamachar
April 29, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સોના ચાંદી બજારમાં ‘અમંગળવાર’, ચાંદીમાં 7,000 તો સોનામાં 2,500 રૂપિયાનો કડાકો, જાણો લેટેસ્ટ રેટ | go…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

Load More

Gold Silver Crash: આજે મંગળવારે સોના અને ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો જોવા મળ્યો છે. ભારતીય કોમોડિટી માર્કેટ(MCX)માં સોના અને ચાંદીના ભાવ ઝડપથી ગગડ્યા છે. સાંજના કારોબાર દરમિયાન ચાંદી અંદાજે 7000 રૂપિયા ઘટી ગઈ હતી. તેવી જ રીતે, 10 ગ્રામ સોનાના ફ્યુચર રેટમાં પણ ઘટાડો થયો છે. કોમોડિટી માર્કેટમાં સોના-ચાંદીના ભાવમાં આ ઘટાડો ઈરાન-અમેરિકા તણાવ અને હોર્મુઝ ખોલવાની ચર્ચા વચ્ચે આવ્યો છે. તેથી એવા સંકેત દેખાઈ રહ્યા છે કે ગ્લોબલ માર્કેટમાં કંઈક તો ‘ખિચડી રંધાઈ’ રહી છે.

ચાંદી 6900થી વધુ તો સોનું 2500થી વધુ તૂટયું

મંગળવારની રાત્રે અંદાજે 8 વાગ્ય આસપાસ કોમોડિટી માર્કેટ MCX પર 3 જુલાઈ ફ્યુચર માટે 1 કિલો ચાંદીની કિંમત 2.40 લાખ રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી, જે 6900 રૂપિયાથી વધુ અથવા 3 ટકાનો ઘટાડો છે. તેવી જ રીતે, 5 જૂન ફ્યુચર માટે સોનાનો ભાવ પણ 1.70 ટકા અથવા 2500 રૂપિયા તૂટીને 1.49 લાખ રૂપિયા પર આવી ગયો છે.

કેમ થયો મોટો ઘટાડો?

ડોલરમાં તેજી જોવા મળી છે, જેના કારણે કોમોડિટી માર્કેટમાં કિંમતી ધાતુઓના ભાવ ઘટ્યા છે. રૂપિયો ડોલરની સરખામણીમાં 94.5 ની ઉપર પહોંચી ગયો છે. તેવી જ રીતે, બ્રેન્ટ ક્રૂડ ઓઈલમાં પણ અંદાજે 3 ટકાની તેજી જોવા મળી રહી છે, જે હોર્મુઝ પર વધતા તણાવનો સંકેત આપી રહ્યો છે. જો કે રિપોર્ટ્સ અને ડોનાલ્ડ ટ્રમ્પનો દાવો છે કે ઈરાને યુદ્ધ રોકવા અને હોર્મુઝ ખોલવાનો પ્રસ્તાવ આપ્યો છે. આ દાવો ત્યારે કરવામાં આવી રહ્યો છે જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે બીજા તબક્કાની શાંતિ વાતચીત હજુ સુધી થઈ શકી નથી.

અમેરિકા અને ઈરાન સતત સમુદ્રમાં તાકાત વધારી રહ્યા છે

બીજી તરફ કેટલાક અહેવાલો એવો પણ દાવો કરી રહ્યા છે કે અમેરિકા અને ઈરાન સમુદ્રમાં પોતાની તાકાત વધારી રહ્યા છે, જે તણાવનો સંકેત આપી રહ્યો છે. સાથે જ એશિયાઈ, ભારતીય અને અમેરિકન શેરબજારમાં વ્યાપક સ્તરે ઘટાડો જોવા મળી રહ્યો છે.

ઇન્ટરનેશનલ ગોલ્ડ-સિલ્વરના રેટ

આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો આવ્યો છે. સોનું 2.30 ટકા અથવા 108 ડોલર પ્રતિ ઔંસ ઘટીને 4586 ડોલર પ્રતિ ઔંસ પર આવી ચૂક્યું છે. જ્યારે ચાંદીની વાત કરીએ તો, તે 3.20 ટકા અથવા 2.5 ડોલર તૂટીને 72.6 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઈ છે.

આ પણ વાંચો: હોર્મુઝ સ્ટ્રેટ બંધ, UAEએ OPEC અને OPEC પ્લસમાંથી બહાર નીકળવાની કરી જાહેરાત, ભારતને થઈ શકે ફાયદો

રેકોર્ડ હાઈથી કેટલું સસ્તું થયું સોના ચાંદી?

MCX મુજબ, ગોલ્ડનું રેકોર્ડ હાઈ લેવલ 2.02 લાખ રૂપિયા છે, જે હવે 53 હજાર રૂપિયા ઘટીને 1.49 લાખ રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ચૂક્યું છે. તેવી જ રીતે, ચાંદીનું લાઈફટાઈમ હાઈ લેવલ 4.20 લાખ રૂપિયા છે, જે હવે પોણા બે લાખ રૂપિયા સસ્તી થઈને 2.40 લાખ રૂપિયા પર આવી ગઈ છે.

Next Post
ચૂંટણીનું વેરઝેર, બે યુવાનોને લાકડી ફટકારી 4  ઈસમે જાસા ધમકી આપી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મહત્ત પદનો અભિષેક અને સ્વીકાર તે તપ છે: મોરારિબાપુ લોકભારતી યુનિવર્સિટીમાં દીક્ષાંત સમારોહનું આયોજન …
GUJARAT

વેળાવદર ( તખુભાઈ સાંડસુર દ્વારા)ભાવનગર જિલ્લાની ગ્રામ વિદ્યાપીઠ અને હવે લોકભારતી યુનિવર્સિટી ફોર રૂલર ઈનોવેશનના નામથી જે યુનિવર્સિટીનો દરજ્જો ધરાવે...

Read more

ગાંધી જયંતીના દિવસે પણ વલભીપુરમાં સ્વચ્છતાના દાવાની પોલ ખૂલી!

જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાની મુલાકાત લેતા મંત્રી દર્શનાબેન વાઘેલા

ભારતીય સેનાની બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા વિશ્વ હૃદય દિવસની ઉજવણી કરાઈ

એનટીડીએનટી વિદ્યાર્થીઓની સ્કોલરશિપ મુદ્દે CMને રજૂઆત

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In