• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, May 1, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું | Tender for smart city

satyasamachar by satyasamachar
May 1, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સૌથી ઓછી રકમનું ટેન્ડર ભરનારને ચાતરી જવા રિટેન્ડર કરવામાં આવ્યું | Tender for smart city
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting

મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…

Load More

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,ગુરૃવાર

અમદાવાદ શહેરની સ્માર્ટ સિટીની કચેરીને મેનપાવર સપ્લાય કરવાના ટેન્ડરમાં પહેલીવારમાં જ ચાર ટેન્ડરરમાંથી એલ-૧ થનારને ટેન્ડરનું એલોટમેન્ટ ન કરીને રિટેન્ડર કરવામાં આવ્યું હતું. તેમ જ રિટેન્ડર કરતાં પહેલા પ્રીબિડ મિટિંગ કરીને પહેલીવારના ચારેય ટેન્ડરરના ભાવ જાહેર કરી દઈને બીજીવાર ટેન્ડર ભરનારાઓને સમગ્ર ટેન્ડરનો આગોતરો અંદાજ આપી દેવામાં આવ્યો હતો. પહેલીવારમાં ટેન્ડર ભરનારે  માહિ એન્ટર પ્રાઈસે પહેલી વારમાં પાંચ ટકાનો સર્વિસ ચાર્જ ભર્યો હતો. પરંતુ રિટેન્ડર થતાં માહિ એન્ટરપ્રાઈસ નામની કંપનીએ બીજીવારમાં ઝીરો સર્વિસ ચાર્જ લખીને એલ-૧ બનીને ટેન્ડર મેળવી લીધું હતું.સામાન્ય રીતે સર્વિસ ચાર્જ થકી જ ટેન્ડર ભરનારી કંપનીને નફો થતો હોય છે. ટેન્ડર માહિ એન્ટરપ્રાઈસેને મળી જતાં એલોટ પણ કરી દેવામાં આવ્યુંહતં. આણ માહિ એન્ટરપ્રાઈસને જ ફરીવાર ટેન્ડર મળે તે હેતુથી જ રિટેન્ડર કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. માહિ એન્ટરપ્રાઈસને જ ટેન્ર મળે તે હેતુથી પ્રી બિડ મિટિંગમાં ે પહેલીવારના ટેન્ડરમાં જુદી જુદી કંપનીઓએ ભરેલા તમામ ચાર્જ જાહેર કરી દીધા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

ઓગસ્ટ ૨૦૨૫માં બહાર પહેલીવાર બહાર પાડવામાં આવેલા ટેન્ડરમાં સર્કલ  એલ-૧ થનાર સર્કલ નામની કંપની એલ-૧ થઈ તે પછી તેેને કામ જ ન સોંપવાના ઈરાદાથી ટેન્ડર એલોટ કર્યું નહોતું. પહેલીવાર ઓગસ્ટ ૨૦૨૫ના ટેન્ડર ન મેળવી શકેલી માહિ એન્ટરપ્રાઈસ નામની કંપનીને જ ટેન્ડર મળે તે હેતુથી જ રિટેન્ડર કરાવવામાં આવ્યં હોવાનું માનવામાં આવે છે. પહેલીવારના ટેન્ડરની વિગતો પ્રી બિડ મિટિંગમાં જાહેર કરતી વેળાએ બે ટકા ઊંચા ભાવ ભરવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં અધિકારીઓ સાથે મળી ગયેલી માહિ એન્ટર પ્રાઈસે શૂન્ય ટકા સર્વિસ ચાર્જ ભરીને પહેલીવારના ટેન્ડરમાં ભરેલા ભાવ કરતાં પાંચ ટકા ઓછો ભાવ ભર્યા હતા. પરિણામે માર્ચ ૨૦૨૬માં બહાર પાડેલા બીજાવારના ટેન્ડર ખોલવામાં આવ્યા ત્યારે માહિ એન્ટરપ્રાઈસ એલ-૧ બની જતાં તેને ટેન્ડર આપી દેવામાં આવ્યું હતું. 

હવે અન્ય ટેન્ડરર્સ સવાલ કરી રહ્યા છે કે શૂન્ય સર્વિસ ચાર્જ  હોવાથી માહિ એન્ટરપ્રાઈસને નફો કરવાનો કોઈ વિશેષ અવકાશ રહેતો જ ન હોવાથી તેની સેવાની ગુણવત્તા નબળી રહી શકે છે. માહિ એન્ટરપ્રાઈસ છેલ્લા સાત આઠ વર્ષથી સેા આપતી હોવાથી તેને જ ટેન્ડર મળે તેવો આગ્રહ સ્માર્ટ સિટીના કેટલાક અધિકારીઓ રાખતા હોવાનું પણ જાણવા મળીરહ્યું છે. નફો લીધા વિના વિશાળ મકાનની સાફસફાઈનું કામ કરવાની જવાબદારી લીધી હોવાથી કામમાં વેઠ ઉતરી જવાની દહેશત પણ સેવવામાં આવી રહી છે. મોટા મકાનના સંડાસ બાથરૃમ, લોબી અને પગથિયા સાફ કરવા માટે દિવસનો માત્ર એક જલિટર એસિડ વાપરશે. પરિણામે સફાઈની ગુણવત્તા પમ કથળી જવાની શક્યતા રહેલી છે. 

પહેલીવાર ચાર કંપનીઓએ ટેન્ડર ભર્યાહતા. જ્યારે બીજીવાર પાંચ કંપનીઓએ ટેન્ડર ભર્યા હતા. પહેલીવારના ટેન્ડરમાં પ્રી બિડ મિટિંગ પણ કરવામાં આવી નહોતી. બીજીવારના ટેન્ડરમાં પ્રી બિડ મિટંગ પણ કરવામાં આવી હતી. 

Next Post
ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…

મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting

મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting

મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…

મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…

તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
‘પ.બંગાળમાં ભાજપ જીતશે તો હું…’ ચૂંટણી પરિણામ અગાઉ કદાવર નેતાની મોટી જાહેરાત | Pappu Yadav vs Giri…
GUJARAT

Pappu Yadav Statement : પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ હવે પરિણામોને લઈને રાજકીય નિવેદનબાજી તેજ...

Read more

મત નહી આપ્યાની દાઝે પાલિતાણા યુવકને માર્યો | Palitana youth beaten for not voting

મ્યુનિસિપલ તંત્રે હાથ અધ્ધર કર્યા, નાગરિકોએ ખાણી-પીણીના એકમની ગુણવત્તા જાતે જ ચકાસવી પડશે | The muni…

તળાજા નગરપાલિકાનું બિલ્ડીંગ ગામથી 3 કિમી દૂર બનાવવા હિલચાલ | Movement to build Talaja Municipality b…

ક્રુડની આગ, રૂપિયાના પતને રોકાણકારોની મૂડીનું ધોવાણ : સેન્સેક્સ 583 પોઈન્ટ ગબડીને 76913 | Crude oil …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In