• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા | 9 dams in Saurashtra turned …

satyasamachar by satyasamachar
April 16, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સૌરાષ્ટ્રના 9 ડેમો મેદાનમાં ફેરવાયા : રાજ્યના 30 ડેમો 90 ટકા ખાલી થયા | 9 dams in Saurashtra turned …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

Load More

રાજ્યના સ્ટોરેજમાં એક માસમાં 58,675 MCFT ઘટાડો  : ઉત્તર ગુજરાત અને કચ્છ-સૌરાષ્ટ્રમાં જીવંત જળરાશિ 50 ટકાથી ઓછી, 30 ડેમોમાં 70 ટકાથી વધુ સહિત રાજ્યમાં સરેરાશ 63.93 ટકા સંગ્રહ 

રાજકોટ, : ઉનાળામાં લૂ વર્ષા અને બફારા વચ્ચે રાજ્યભરમાં જળમાંગમાં અને જળવપરાશમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં 9 ડેમો મેદાન બની ગયા છે અર્થાત્ 99થી 100 ટકા ખાલી છે જે તમામ ડેમ સૌરાષ્ટ્રના છે. જ્યારે આ સહિત કૂલ 30 ડેમોમાં માત્ર 10 ટકા જ પાણી બચ્યું છે અર્થાત્ 90 ટકા ખાલી છે અને આ પૈકીના 29 ડેમ પણ સૌરાષ્ટ્રના છે.

રાજ્યમાં ઝોન વાઈઝ ચિત્ર મૂજબ ઉત્તર ગુજરાતના 15 ડેમો, સૌરાષ્ટ્રના 141 અને કચ્છના 20 ડેમોમાં સરેરાશ જીવંત જળરાશિ 50 ટકા કરતા પણ ઓછી છે. ખાસ કરીને કચ્છમાં માત્ર 33 ટકા, સૌરાષ્ટ્રમાં 46.57 ટકા પાણી છે. 

ગત એક માસમાં રાજ્યના નર્મદા ડેમ સહિત કૂલ 206 જળાશયોનો જળસંગ્રહ 6,28,904 MCFTમાં 58,675નો ઘટાડો થઈને આજે 5,70,230 MCFT પાણી રહ્યું છે જે કૂલ સંગ્રહક્ષમતાના 63.93 ટકા છે. સર્વાધિક 141 ડેમો સૌરાષ્ટ્રમાં આવેલા છે જેમાં જળસંગ્રહ એક માસમાં 6660 MCFT ઘટીને આજે 44,707 MCFT રહ્યો છે. જો કે ગત વર્ષની સાપેક્ષે તે 7800 MCFT વધારે છે. આમ, રાજ્યમાં જેટલા ડેમો ખાલી થવાની તૈયારીમાં છે એટલા જ 30 ડેમો એવા છે જેમાં આજની સ્થિતિએ 70 ટકાથી વધુ જળસંગ્રહ છે. 

માત્ર એક ડેમ 100 ટકા ભરેલો પણ પાણી પીવાલાયક જ નથી! 

રાજકોટ, : ગુજરાતમાં 3 જળાશયો 100  ટકા ફૂલ ભરાયેલા છે પરંતુ, તેમાં ચુડા તા.ના વંસલ અને તલોદ તાલુકાના જવનપુરા ડેમ તો સાવ નાના 3- 4 MCFTથી ઓછી ક્ષમતાના છે જ્યારે ઉલ્લેખનીય એકમાત્ર ડેમ રાજકોટનો આજી-2 ડેમ છે જે કૂલ 22.09 મિલિયન ક્યુબીક મીટરની ક્ષમતાનો 100 ટકા ભરેલો છે પરંતુ, પીવાના પાણી માટે તે જરાય કામનો નથી, કારણ કે આ ડેમમાં રાજકોટની ગટરનું પાણી ટ્રીટ થઈને જાય છે. 

Next Post
મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong…

મોરબી ભાજપમાં 16 બળવાખોરો યથાવત્ : કોંગ્રેસની એક પેનલ તૂટી | 16 rebels remain in Morbi BJP: One Cong...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ચાંદીની કિંમતમાં એકઝાટકે 6300થી વધુનો કડાકો, સોનું પણ 1829 રૂપિયા તૂટ્યું, રોકાણકારો નિરાશ | Gold an…
GUJARAT

Silver and Gold Price : આજે કોમોડિટી માર્કેટમાં રોકાણકારો માટે એક ચિંતાજનક દિવસ રહ્યો છે, જેમાં કિંમતી ધાતુઓના ભાવમાં નોંધપાત્ર...

Read more

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In