• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, March 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું | Bomb checks conducted at Saur…

satyasamachar by satyasamachar
March 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં બોમ્બ અંગે ચેકિંગ કરાયું | Bomb checks conducted at Saur…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

Load More

બાર દિવસ બાદ ફરીથી

આ વખતે સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસને ધમકીનો મેઇલ મળતાં તકેદારીના ભાગરૂપે પોલીસે ચેકિંગ કર્યું

રાજકોટ: રાજકોટ સહિત સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને ફરીથી બોમ્બથી ઉડાડવાની ધમકી મળતાં પોલીસે એન્ટી સબોટેજ ચેકિંગ કર્યું હતું. પરંતુ એકપણ સ્થળેથી કાંઇ શંકાસ્પદ નહીં મળતા ધારણા મુજબ જ ધમકી પોકળ પૂરવાર થઇ હતી. ૧૨ દિવસ પહેલા પણ આ રીતે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળી હતી.

ગઇ તા. ૨૭મી ફેબુ્રઆરીએ અમદાવાદની રિજનલ પાસપોર્ટ ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી મળતા તકેદારીના ભાગરૂપે સૌરાષ્ટ્રભરની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પોલીસે ચેકિંગ કર્યું હતું. હવે સુરતની રિજનલ પાસપોર્ટ ઓફિસને આ પ્રકારની ધમકી મળતાં તકેદારીના ભાગરૂપે ફરીથી સૌરાષ્ટ્રની પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસમાં પોલીસે ચેકિગ કર્યું હતું.

રાજકોટના ગોંડલ રોડ પર આવેલી પાસપોર્ટ ઓફિસ અને હરિહર ચોકમાં આવેલી હેડ પોસ્ટ ઓફિસમાં એ ડિવિઝન પોલીસ સાથે એસઓજી, ક્રાઇમ બ્રાંચની ટીમો પહોંચી હતી. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને સ્નાઇફર ડોગની મદદથી બંને કચેરીનો ખૂણેખૂણો અને આસપાસનો વિસ્તાર ચકાસ્યો હતો. પરંતુ કાંઇ શંકાસ્પદ મળ્યું ન હતું.

જૂનાગઢ એસઓજી, બોમ્બ-ડોગ સ્ક્વોડ, ફાયર બ્રિગેડ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગાંધીગ્રામ ચોકમાં આવેલી પોસ્ટ ઓફિસે પહોંચી પોસ્ટ ઓફિસ ખાલી કરાવી તપાસ કરી હતી. કર્મચારીઓ અને અરજદારોએ પોતાનું કામ પડતું મુકી બહાર નીકળી જવું પડયું હતું. દોઢ-બે કલાક સુધી સમગ્ર પોસ્ટ ઓફિસમાં તપાસ બાદ કંઈ મળી આવ્યું ન હતું આથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો. સમગ્ર રાજ્યમાં અવાર-નવાર આવી રીતે ધમકી આપી દોડધામ કરાવનાર શખ્સ હજુ સુધી પકડાયો નથી ત્યારે પોલીસની સાયબર ક્ષેત્ર અંગેની ક્ષમતા સામે અનેક સવાલો ઉઠયા છે.

અમરેલીની પોસ્ટ ઓફિસમાં જ પાસપોર્ટ સેવા કેન્દ્ર કાર્યરત છે. જ્યાં પણ પોલીસે કચેરી ખાલી કરાવી ચેકિંગ કર્યું હતું. પોલીસના ધાડેધાડા જોઇ ગ્રાહકો અને કર્મચારીઓમાં ગભરાટ જોવા મળ્યો હતો. કલાકો સુધી ચેકિંગ બાદ કાંઇ પણ વાંધાજનક કે શંકાસ્પદ વસ્તુ મળી ન હતી. 

જામનગરની ચાંદી બજારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પોલીસે ચેકિંગ કર્યું હતું. પરંતુ કશું વાંધાજનક નહીં મળતા હાશકારો અનુભવ્યો હતો. પાર્સલોમાં બોમ્બ મૂકાયો હોવાની ધમકી અપાઇ હોવાથી તમામ પાર્સલો પણ પોલીસે ચેક કર્યા હતાં. પોસ્ટ ઓફિસ ખાલી કરાવ્યા બાદ પોલીસે ચેકિંગ કર્યું હતું. જેને કારણે અરજદારોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

મોરબીના પરાબજારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ સ્થાનિક પોલીસે ધસી જઇ કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢી ચેકિંગ કર્યું હતું. પરંતુ કાંઇ પણ વાંધાજનક વસ્તુ મળી ન હતી.

Next Post
દેશમાં LPGની અછત, હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ | LPG shortage in the country hotel restaurant industry …

દેશમાં LPGની અછત, હોટેલ-રેસ્ટોરાં ઉદ્યોગ ઠપ | LPG shortage in the country hotel restaurant industry ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

12 Things You Didn’t See During The 2017 Golden Globes

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
ગારિયાધાર અને બાલાપર ગામના શખ્સોને એક-એક વર્ષ કેદની સજા | People from Gariyadhar and Balapar village…
GUJARAT

– ચેક બાઉન્સના કેસમાં ગારિયાધાર અને મહુવા કોર્ટનો ચુકાદો – બન્ને શખ્સને કોર્ટે દંડ ફટકાર્યો, રકમ ન ચૂકવે તો વધુ...

Read more

જાન્યુઆરીમાં મુખ્ય કેન્દ્રીય માળખાગત પ્રોજેક્ટ્સના ખર્ચમાં 16%નો વધારો | Expenditure on major centra…

ધ્રાંગધ્રા હાઈવે પર મહિલાની હત્યા કરનાર શખ્સના રિમાન્ડ મંજૂર | Remand of man who killed woman on Dhr…

ટેરિફની જેમ યુદ્વના નામે વિશ્વને ડોલાવતા ટ્રમ્પ : પ્રત્યાઘાતી ચાલે સેન્સેક્સ 640 પોઈન્ટ વધ્યો | Trum…

રીંઝા ગામેથી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો નકલી ડૉક્ટર ઝડપાયો | Fake doctor caught tampering with pe…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In