• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, July 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…

satyasamachar by satyasamachar
May 31, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સૌરાષ્ટ્રમાં ખનીજચોરીના કેસો બમણાં થયા, વસૂલાત રૂ. 8.52 કરોડને પાર | Mineral theft cases double in S…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

Load More

રાજકોટ ઝોન ફ્લાઈંગ સ્ક્વોડ એક વર્ષમાં 388 સ્થળે ત્રાટકી : ગેરકાયદે માઈનિંગના કેસોમાં 5 ગણો ઉછાળો, વર્ષભરમાં 340 ઓવરલોડ અને બિનઅધિકૃત વાહનો ઝડપાયા, દંડનીય વસૂલાતમાં 106 ટકાનો વધારો

રાજકોટ, : સૌરાષ્ટ્રમાં રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને જામનગર સહિતના જિલ્લાઓમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદે ખનીજ પ્રવૃત્તિ આચરતા તત્ત્વો સામે ખાણ ખનીજ વિભાગની રાજકોટ ઝોન ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા એક વર્ષથી બમણી તવાઈ સાથે લાલ આંખ કરવામાં આવી છે. વર્ષ 2024-25 ની સરખામણીમાં વર્ષ 2025-26માં સઘન ચેકિંગ ઝુંબેશને કારણે ગેરકાયદે ખનીજ ખનન, વહન અને સંગ્રહના કેસોની સંખ્યા તેમજ વસૂલાતની રકમમાં બમણાથી પણ વધુનો ધરખમ વધારો નોંધાયો છે. જેમાં ખનીજચોરીના કેસ 187 થી વધીને 388 અને દંડની વસૂલાત રૂ. 4.13 કરોડથી વધી રૂ. 8.52 કરોડ થઈ છે. 

સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે રાજકોટ, જૂનાગઢ, મોરબી, દ્વારકા, જામનગર, પોરબંદર જિલ્લામાં વધુ ખનીજચોરી થાય છે. જેમાં ભાદર સહિતની નદીઓમાંથી રેતીચોરીને બાંધકામ ઉદ્યોગમાં અને બ્લેક ટ્રેપ ખનન કરીને ક્રશર પ્લાન્ટ્સ, રોડ કન્સ્ટ્રક્શનમાં ઉપયોગ થાય છે. લાઈમસ્ટોન કાઢીને સિમેન્ટ ફેક્ટરી અને કેમિકલ ઈન્સ્ટ્રીઝમાં વપરાય છે. ઉપલેટા પંથકમાંથી ચોક ખનીજનો પાવડર અને ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ થાય છે. સાદી માટી-મોરમનો ઇંટોના ભઠ્ઠા અને નેશનલ હાઇવે ફિલિંગમાં ગેરકાયદે ઉપયોગ થાય છે.

રાજકોટ ઝોન ફ્લાઈંગ સ્ક્વોડ દ્વારા વર્ષ 2024- 25 દરમિયાન ત્રણેય કેટેગરી ખનન, વહન અને સંગ્રહમાં કુલ 187 કેસ નોંધીને રૂ. 413.44 લાખની વસૂલાત કરવામાં આવી હતી. જ્યારે ચાલુ વર્ષે એટલે કે વર્ષ 2025-26માં આ કામગીરી વધુ વેગવંતી બની છે. આ વર્ષમાં કુલ કેસોની સંખ્યા વધીને 388 પર પહોંચી ગઈ છે અને તેનાથી થયેલી કુલ દંડનીય વસૂલાત રૂ. 852.68 લાખ જેવી માતબર રકમ પર પહોંચી છે. આમ, મહેસૂલી આવકમાં 106% નો સીધો ઉછાળો જોવા મળ્યો છે. 

રાજકોટ ઝોન ખાણ ખનીજ વિભાગના નાયબ નિયામક જણાવ્યું કે, આગામી દિવસોમાં પણ ખનીજચોરો સામેની ડ્રાઈવ વધુ કડક બનાવવામાં આવશે. આધુનિક ટેકનોલોજી, ડ્રોન સર્વેલન્સ અને સરપ્રાઈઝ ચેકિંગના કારણે જ એક વર્ષમાં આટલી મોટી સફળતા મળી છે. હવે ખાણ ખનીજ વિભાગ દ્વારા વ્હીકલ ટ્રેકિંગ સિસ્ટમ અને તમામ લીઝ પર સીસીટીવી કેમેરા ફરજિયાત કરવાની પ્રક્રિયા શરૂ કરી છે, જેથી રોયલ્ટી ચોરીના આંકડાઓને શૂન્ય પર લાવી શકાશે.

Next Post
જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee…

જૂનાગઢ મનપા ક્ષેત્રમાં પ્લાસ્ટિકના સ્પીડબ્રેકર લગાવવામાં પણ કૌભાંડ | Scam in installing plastic spee...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર
GUJARAT

સાવરકુંડલા માટે સોનાનો સૂરજ: સુખનેરા ડેમમાં પધાર્યા નર્મદા મૈયાના નીર

સાવરકુંડલાની જીવાદોરી સમાન નાવલી નાની સિંચાઈ યોજના (સુખનેરા ડેમ) માં લોકપ્રિય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા ‘સૌની યોજના’ અંતર્ગત નર્મદાના નીરના...

Read more

“સરદાર સાહેબની ભવ્ય પ્રતિમા અને સરદાર ચોકનું નિર્માણ મારા જાહેરજીવનની શ્રેષ્ઠ તક” – ધારાસભ્ય મહેશ કસ…

ભાવનગરમાં ભગવાન જગન્નાથજીની ૪૧મી રથયાત્રા

ત્રિવેણી કલ્યાણ એજ્યુકેશન ટ્રસ્ટમાં શાળાકીય રમતો અને કલા મહાકુંભની તૈયારીઓનો શુભ પ્રારંભ

रोरिंग स्टार श्रीमुरली का अब तक का सबसे ज़बरदस्त अवतार! ‘PARAAK’ टीज़र का धमाकेदार एक्शन इंटरनेट पर …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In