• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Monday, June 15, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્ટેટ લેવલના બેડમિન્ટન ખેલાડીની હત્યા, પ્રેમ પ્રકરણમાં છોકરીના પરિજનોએ 3 દિવસ ટોર્ચર કર્યાનો દાવો | …

satyasamachar by satyasamachar
May 23, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્ટેટ લેવલના બેડમિન્ટન ખેલાડીની હત્યા, પ્રેમ પ્રકરણમાં છોકરીના પરિજનોએ 3 દિવસ ટોર્ચર કર્યાનો દાવો | …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

Load More

Faridabad player murder: હરિયાણાના ફરીદાબાદમાં પ્રેમપ્રકરણમાં એક આશાસ્પદ રમતવીરની ક્રૂર હત્યાનો મામલો સામે આવ્યો છે. અહીં સગીર પ્રેમિકાના પરિવારે કથિત રીતે સ્ટેટ લેવલના બેડમિન્ટન ખેલાડીનું અપહરણ કરી ત્રણ દિવસ સુધી ગોંધી રાખ્યો હતો અને બેરહેમીથી માર માર્યો હતો. ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરાયેલા આ યુવકે સારવાર દરમિયાન દમ તોડી દીધો છે. પોલીસે આ કેસમાં ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.

મામાના ઘરે આવતી છોકરી સાથે બંધાયા હતા પ્રેમસંબંધો

મૃતક યુવકની ઓળખ 21 વર્ષીય મોનુ તરીકે થઈ છે, જે ભિવાડીના સૈદપુર ગામનો રહેવાસી હતો. તેના પિતા ભીમ સિંહ ડ્રાઈવિંગ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. મોનુ ભણવામાં તેજસ્વી હતો અને તાજેતરમાં જ તેણે 70 ટકા માર્ક્સ સાથે ધોરણ 12ની પરીક્ષા પાસ કરી હતી. આ ઉપરાંત તે એક સારો રમતવીર પણ હતો. તેણે સ્કૂલ તરફથી સ્ટેટ લેવલ પર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષાએ ઘણા મેડલ પણ જીત્યા હતા. ફરીદાબાદના તિગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારની રહેવાસી એક સગીરા સૈદપુર ગામમાં તેના મામાના ઘરે આવતી-જતી હતી, તે દરમિયાન મોનુ અને સગીરા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો.

એપ્રિલ મહિનામાં નોંધાઈ હતી છોકરીને ભગાડી જવાની ફરિયાદ

પોલીસ પ્રવક્તા યશપાલના જણાવ્યા અનુસાર, ગત એપ્રિલ મહિનામાં મોનુ આ સગીરાને ભગાડી ગયો હતો, જેને પગલે છોકરીના પિતાએ તિગાંવ પોલીસ સ્ટેશનમાં તેની સામે ફરિયાદ નોંધાવી હતી. આ મામલે કાર્યવાહી કરીને પોલીસે સગીરાને તો તેના ઘરેથી હેમખેમ શોધી કાઢી હતી, પરંતુ મોનુ પોલીસની પકડથી બચવા માટે સતત નાસતો ફરતો હતો.

આ પણ વાંચો: કર્ણાટકમાં ટ્રકે કારનો બુકડો બોલાવતા 5ના મોત, ઉત્તર પ્રદેશમાં ડમ્પરે ઊંઘમાં 4 લોકોને કચડ્યાં

કાકા નરેન્દ્રએ લગાવ્યા ગંભીર આક્ષેપો

મૃતકના કાકા નરેન્દ્રના જણાવ્યા અનુસાર, 17 મેના રોજ મોનુ એવું કહીને ઘરેથી નીકળ્યો હતો કે તે તિગાંવ પોલીસ સ્ટેશનમાં પોલીસ તપાસમાં સામેલ થવા માટે જઈ રહ્યો છે. પરંતુ ત્યાં પહોંચે તે પહેલા જ છોકરીના પરિવારના સભ્યોએ રસ્તામાંથી તેનું અપહરણ કરી લીધું હતું. આરોપ છે કે છોકરીના પરિવારે મોનુને કોઈ અજાણી જગ્યાએ બંધક બનાવી દીધો હતો અને સતત ત્રણ દિવસ સુધી તેને ભયાનક શારીરિક ટોર્ચર કરીને ઢોર માર માર્યો હતો.

સારવાર દરમિયાન તોડ્યો દમ, પોલીસે શરૂ કરી તપાસ

20 મેના રોજ પોલીસનો ફોન આવ્યો કે મોનુ ગંભીર હાલતમાં છોકરીના ઘર બહારથી મળ્યો છે અને તેને હોસ્પિટલ લઈ જવાય છે. આ સાંભળી પરિવારજનો પહોંચ્યા અને તેને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો, જ્યાં બે દિવસની સારવાર બાદ તેનું મોત નીપજ્યું. આ મામલે પોલીસે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી બે આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે.

Next Post
છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ | Chhota Udepu…

છોટા ઉદેપુર તાલુકા પંચાયત ચૂંટણીમાં ભારે હોબાળો: ‘આપ’ના 3 સભ્યોનું અપહરણ થયાના આક્ષેપ | Chhota Udepu...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
છોટા ઉદેપુર: કવાંટ-નસવાડી સ્ટેટ હાઈવે પરના અનેક બસ સ્ટોપ જર્જરિત, નવા બનાવવા સ્થાનિકોની માગ | chhota…
GUJARAT

Chhota Udepur News: છોટા ઉદેપુર-કવાંટ-નસવાડી સ્ટેટ હાઇવે માર્ગ પર આવેલા અનેક બસ સ્ટેશનો જર્જરિત અને ખંડેર અવસ્થામાં જોવા મળી રહ્યા...

Read more

સયાજીગંજના પરશુરામ ભઠ્ઠામાં ડ્રેનેજના પાણી માર્ગ પર ફરી વળ્યા | Drainage water overflowed onto the r…

વિશ્વામિત્રી કાંઠે ચાલતી કામગીરી સામે એનજીઓનો વિરોધ

નવાપુરામાં નજીવી બાબતે યુવકને ચાકુના ઘા મારી દીધા | Youth stabbed to death over trivial matter in Na…

MPમાં ટ્રેનમાં આગ લાગવાની અફવાથી મુસાફરો કૂદ્યા, સામેથી કાળ બનીને આવી બીજી ટ્રેન; 4ના મોત | mp moren…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In