• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…

satyasamachar by satyasamachar
February 3, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્ટેટ હાઈ-વે ઉપર સામટા 11 સિંહ આવી ચડતાં વાહનો થંભાવાયા | Vehicles stopped as 11 lions appeared on t…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

Load More

સાવજોની શાહી સવારી નિહાળી રાહદારીઓ મંત્રમુગ્ધઃ ધારીના મીઠાપુર ગામે લગ્ન પ્રસંગ બાદ ખાલી મંડપમાં દીપડાની લટારના ફૂટેજ વાયરલ

અમરેલી, : ધારી ગીર વનવિભાગ હેઠળના વિસ્તારમાં આજે દિવસના સમયે 11  જેટલા સિંહોનું એક વિશાળ ટોળું જંગલ વિસ્તારમાંથી નીકળીને રોડ ક્રોસ કરવા માટે સ્ટેટ હાઈવે પર આવી પહોંચ્યું હતું. સામાન્ય રીતે આ હાઈવે પર દિવસ દરમિયાન વાહનોની સતત અવરજવર રહેતી હોય છે. જોકે, વનવિભાગના કર્મચારીઓ આ બાબતે સતર્ક હતા.

છતડિયા નજીક જ્યારે સિંહોનું આ ટોળું રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે ફરજ પરના વનકર્મીઓએ સમયસૂચકતા વાપરીને હાઈવેની બંને બાજુનો વાહનવ્યવહાર થંભાવી દીધો હતો. જ્યાં સુધી તમામ 11  સિંહો સલામત રીતે રોડ ક્રોસ ન કરી ગયા ત્યાં સુધી વનકર્મીઓ ત્યાં ખડેપગે રહ્યા હતા અને સિંહોને રક્ષણ પૂરું પાડયું હતું. 11 સિંહો શાંતિથી એક પછી એક રોડ ક્રોસ કરતા હોવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

જયારે અન્ય એક ઘટનામાં ધારી ગીર પંથકના મીઠાપુર નક્કી ગામે એક  લગ્ન પ્રસંગનું તમામ કામકાજ પૂર્ણ થઈ ગયું હતું અને મંડપ ખાલી હતો, ત્યારે રાત્રિના સુમારે એક કદાવર દીપડો શિકારની શોધમાં ગામમાં ચડી આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, શણગારેલા મંડપની વચ્ચે દીપડો નિરાંતે આંટાફેરા કરી રહ્યો છે. જાણે તે કોઈ મહેમાન હોય તેમ મંડપમાં ફરી રહ્યો હતો. આ દ્રશ્યો સામે આવતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.

આ ઘટના બાદ ગ્રામજનોએ વન વિભાગ પાસે માંગ કરી છે કે ગામમાં દીપડાના આંટાફેરા વધી ગયા હોવાથી તાત્કાલિક પાંજરું મૂકીને દીપડાને પકડવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને

Next Post
સેક્ટર-૩૦ના વિસ્તારમાં રહેણાંક હેતુના કાચા-પાકા દબાણ તોડાયાં | Unfinished residential buildings in S…

સેક્ટર-૩૦ના વિસ્તારમાં રહેણાંક હેતુના કાચા-પાકા દબાણ તોડાયાં | Unfinished residential buildings in S...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
નિફટી 24000 સપાટી કુદાવી : સેન્સેક્સ 347 પોઈન્ટ ઉછળીને 77155 | Nifty breaks 24000 level: Sensex jump…
GUJARAT

મુંબઈ : ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્વના અંત માટે સમજૂતી થઈ ગયાના પોઝિટીવ ડેવલપમેન્ટ સામે ઈઝરાયેલ આ સમજૂતીથી નારાજ હોવાનું...

Read more

ક્રૂડ આંચકા પચાવી ઉંચકાયું : સોના ચાંદીમાં પીછેહટ: પ્લેટીનમ પણ રૂ.૩૦૦૦ તૂટયું | Crude rises after di…

એપ્રિલ-મે માસમાં કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડની નિકાસમાં 8 ટકાનો વધારો | Exports of agriculture and proces…

ભારતમાં વિદેશી રોકાણ પ્રવાહ વધારવા FCNR(બી), NRE થાપણો પરના વ્યાજ દરોની ટોચ મર્યાદા ઉઠાવતું RBI | RB…

જેમ્સ-જવેલરીની નિકાસ મે મહિનામાં 2.49 ટકા ઘટીને 205 કરોડ ડોલર | Gems and jewellery exports fall 2 49…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In