• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, April 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે | National Conference on Indian Knowledge T…

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

Load More

Gujarat Local Body Elections 2026: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનાં ઉમેદવારો હવે પરંપરાગત સભાઓ અને રેલીઓ સાથોસાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો પણ વ્યાપક ઉપયોગ કરી રહ્યા છે. ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યુ-ટયુબ જેવા માધ્યમો ચૂંટણી પ્રચાર માટે મુખ્ય હથિયાર બની રહ્યાં હોવાથી કન્ટેન્ટ ક્રિએટર્સ અને ડિજિટલ માર્કેટિંગવાળાઓને કમાણીની સીઝન ખૂલી છે.

ફિલ્મી સ્ટાઈલવાળા વીડિયોથી મતદારોને આકર્ષવાની મથામણ

સોશિયલ મીડિયા દ્વારા પ્રચાર વધુ ઝડપથી અને ઓછી કિંમતમાં મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે છે. તેમાં ઘણાં લોકો કોમેન્ટ્સ અને મેસેજ દ્વારા સીધો પ્રતિસાદ પણ આપે છે, જેનાથી ઉમેદવાર લોકમિજાજ જાણી શકે છે. રાજકોટ-સૌરાષ્ટ્રના યુવાનોમાં પણ આ પ્રકારનો પ્રચાર લોકપ્રિય બન્યો છે. ઘણાં યુવાનો ઉમેદવારોના વીડિયો શેર કરે કરે છે અને તેમના અભિપ્રાય પણ જાહેર કરે છે. કેટલાંક ઉમેદવારો દ્વારા દસ દિવસ પ્રચાર માટે કોન્ટ્રાક્ટ રાખવામાં આવ્યો છે, જેમાં રોજના 2થી 5 હજાર રૂપિયા ચાર્જ લેતા કેમેરામેન ઉમેદવારની સાથે અલગ-અલગ વિસ્તારોમાં ફરીને બેથી ત્રણ કલાકનો વીડિયો શૂટ કરે છે. 

ઉમેદવારની લોકો સાથેની મુલાકાત, હારતોરા સહિત જુદા-જુદા કોન્સેપ્ટ અને કન્ટેઇન મુજબ સારા શોટ મિક્સ કરવામાં આવે છે અને 10 સેકેન્ડ આસપાસના વીડિયોમાં ફિલ્મનાં ગીતો અને ડાયલોગ મુકવામાં આવે છે. રોજ દિવસ દરમિયાન એ અલગ-અલગ રીલ્સ ઇન્સ્ટાગ્રામ અથવા ફેસબુકમાં અપલોડ કરાતી રહેશે.

આ પણ વાંચો: ધોમધખતા તાપ વચ્ચે ત્રણ દિવસ ગુજરાતના 9 જિલ્લામાં પડી શકે કમોસમી વરસાદ, જાણો આગાહી

વોર્ડવાઈઝ મતદારોના ડેટાવાળો સોફ્ટવેર વેંચાતો લઈને ભાડૂતી માણસો દ્વારા કરાવાતા કોલ-મેસેજ

ઉમેદવારો જુદી-જુદી કંપનીઓ પાસેથી એક પ્રકારને સોફ્ટવેર ખરીદ કરે છે. આ સોફ્ટવેર 70 હજાર રૂપિયાથી વધુની કિંમતનો હોય છે, જેમાં વોર્ડ પ્રમાણે મતદારોના ફોન નંબર સહિતનો ડેટા હોય છે. ત્યારબાદ દરેક વોર્ડમાં દસથી વધુ માણસોને બેસાડીને વોર્ડના મતદારોના મોબાઈલ નંબર પર કોલ, એસ.એમ.એસ, વ્હોટસ એપ મેસેજ અને પ્રચારાત્મક વીડિયો મોકલાવવામાં આવે છે. આ માણસોને કલાક મુજબનું મહેનતાણું તેમજ જમવાનું, ચા-નાસ્તો સહિતનો ખર્ચ ઉમેદવાર ચૂકવે છે. આ પ્રચાર મતદાનના આગલા દિવસ સુધી ચાલે છે. 

ડિજિટલ પ્રચારમાં જેટલી ‘રીચ’ એટલો વધુ ખર્ચ

ઉમેદવારો દ્વારા ડિજિટલ માર્કેટીંગવાળા સાથે દસ દિવસ માટે કોન્ટ્રાક્ટ રાખવામાં આવે છે, જે માટે 25 હજારથી 1.50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થાય છે. એક દિવસના 500 રૂપિયામાં 2થી 3 હજાર લોકો સુધી, 1 હજાર રૂપિયામાં 6થી 7 હજાર લોકો સુધી તેમજ 5 હજાર રૂપિયામાં 50થી 60 હજાર લોકો સુધી રીલ્સ વાઈરલ થાય છે. કેટલાક ઉમેદવારો આખાં કેમ્પેઈન માટે 2 લાખથી 10 લાખ રૂપિયા કે તેથી વધુ પણ ખર્ચે છે. ખાસ કરીને તેઓ પ્રોફેશનલ ટીમ રાખે છે. 

ભદ્ર લોકો સુધી વાત પહોંચાડવાનો ભાવ ઊંચો

ઉમેદવારનો વિસ્તાર મોટો હોય છે. એ પૈકી અમુક રીચ વિસ્તારમાં પ્રચાર કરવા માટે પ્રોફેશનલ ટીમ રાખીને વધુ રીચ અને ટાર્ગેટેડ ઓડિયન્સ વીડિયો તેમજ રીલ્સ બનાવી પ્રચાર કરાય છે. કેમ્પેઈનમાં કેમેરામેન અને તેની ટીમને દોઢ લાખથી વધુ મહેનતાણુ ચૂકવાઈ રહ્યું છે.

Next Post
આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે | National Conference on Indian Knowledge T…

આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે | National Conference on Indian Knowledge T…

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
આજે ભારતીય જ્ઞાન પરંપરા વિષયક રાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે | National Conference on Indian Knowledge T…
GUJARAT

સરદાર પટેલ એજયુકેશનલ ઈન્સ્ટીટયુટ દ્વારા આયોજન દેશભરના અધ્યાપકો, સંશોધન વિદ્વાનો અને રિસર્ચ સ્કોલર્સ દ્વારા સંશોધન પેપર્સ રજુ કરાશે ભાવનગર –...

Read more

ધંધુકામાં ભરવાડ યુવકની હત્યા બાદ ભારેલો અગ્ની | Heavy fire breaks out after killing of shepherd boy …

ભાવનગર શહેરમાં જુદાં-જુદાં સ્થળે આગના 4 બનાવો બન્યા | 4 fire incidents occurred at different places …

આજથી ભાવનગરમાં 3 દિવસ માવઠાંની આગાહી | Heavy rain forecast for 3 days in Bhavnagar from today

સ્થાનિક ચૂંટણીમાં રેલી કરતાં રીલ્સની ચર્ચા વધુ! ઉમેદવારો લાખો ખર્ચવા તૈયાર, વૉટર્સના ડેટા પર પણ નજર …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In