સ્મિત ફાઉન્ડેશન દ્વારા દર વર્ષેની જે આ વર્ષે પણ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં નાના બાળકો સાથે હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવી. તેમજ બાળકોને ખજુર-ધાણી અને ચોકલેટ આપવામાં આવી હતી સાથે સાથે બાળકોએ ગુલાલ અને પાણીથી ધૂળેટી રમી હતી અહી કેમિકલ યુક્ત રંગનો ઉપયોગ ન કરવા માટે બાળકોને પ્રેરિત કર્યા હતા.