• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

satyasamachar by satyasamachar
May 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

Load More

પડધરી પંથકમાં છ દિવસ પહેલાં થયેલી હત્યામાં ખુલાસો

હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓને મદદગારી કરનાર શખ્સો અંગે તપાસ, અમુકની પૂછપરછ

રાજકોટ: પડધરી પંથકમાં તરૂણી પર દૂષ્કર્મ ગુજાર્યા બાદ તેના સંબંધી યુવરાજસિંહની  હત્યામાં ધરપકડ કરાયેલા બે આરોપીઓ મહેન્દ્રસિંહ જાડેજા અને યશપાલસિંહ જાડેજાને મદદગારી કરનાર આરોપી પૃથ્વીરાજસિંહ હર્ષદસિંહ જાડેજા (ઉ.વ.ર૯, રહે. ખાખડાબેલા, તા. પડધરી)ની પડધરી પોલીસે ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ પર મેળવી તપાસ જારી રાખી છે. 

પોલીસ તપાસમાં એવુ ખુલ્યું છે કે આરોપી પૃથ્વીરાજસિંહે જ હત્યામાં સંડોવાયેલા બંને આરોપીઓને મૃતકની કારના નંબર આપ્યા હતા. જેના આધારે તેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પૃથ્વીરાજસિંહ અગાઉ પકડાયેલા આરોપી મહેન્દ્રસિંહનો કૌટુંબિક ભાઈ છે. આ કેસમાં બીજા કયા કયા આરોપીઓએ મદદગારી કરી હતી તે અંગે પોલીસે તપાસ જારી રાખી છે. 

મદદગારીમાં વધુ આરોપીઓની સંડોવણી ખુલે તેવી શકયતા નકારાતી નથી. હાલ કેટલાક શખ્સોની પોલીસે પુછપરછ જારી રાખી છે. આરોપીઓએ હત્યામાં ગાંધીધામના કાના આહિરની બ્રેઝા કારનો ઉપયોગ કર્યો હતો. જે કાર અન્ય એક શખ્સને વચ્ચે રાખી મેળવાઈ હતી. જેથી તે શખ્સ અને કાના આહિરની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે. 

આરોપીઓએ ફરાર રહ્યાના સમય દરમિયાન કોની-કોની પાસેથી પૈસા મંગાવ્યા હતા તે મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને એવી માહિતી પણ મળી છે કે આરોપીઓને દૂષ્કર્મ-પોકસોના કેસમાં સજા પડે તેવો અંદેશો હતો. આ સ્થિતિમાં કોઈપણ ભોગે સમાધાન કરવા માગતા હતા. પરંતુ યુવરાજસિંહ સમાધાન કરતા ન હોવાથી આખરે તેની હત્યા કરી નાખી હતી. 

Next Post
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ગાંધીનગર લોકસભાનું વર્ચસ્વ છવાયું, અમદાવાદના મેયર તરીકે હિતેશ બારોટ,ડેપ્યુટી મેયર અંજુબેન શાહ | Gand…
GUJARAT

અમદાવાદ,મંગળવાર,26મે,2026 અમદાવાદના મેયર તરીકે થલતેજના કોર્પોરેટર હિતેશ બારોટ તથા ડેપ્યુટી મેયર તરીકે સાબરમતીના અંજુબેનશાહની વરણી કરવામા આવી છે. કોર્પોરેશનની પરંપરા મુજબ...

Read more

હત્યાનો ભોગ બનનારની કારના નંબર આપનાર શખ્સની ધરપકડ | Man arrested for giving murder victim’s car numb…

રાજકોટમાં ડ્રગ્સ વેંચવા હવે પેડલરો દ્વારા સોશિયલ મીડિયાનો ઉપયોગ | Peddlers now use social media to s…

મેયર તરીકે કોઈ સવલત લઈશ નહીં , મેયર બંગલે રહેવા નહીં જઉ, પોતાની ઈ કાર વાપરીશ, હિતેશ બારોટ | I will n…

રાજકોટમાં બે માસ બાદ એક જ વિસ્તારમાં ફરી 3.0નો ધરતીકંપ | Another 3 0 magnitude earthquake hits the s…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In