• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Tuesday, October 6, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…

satyasamachar by satyasamachar
April 30, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હવે બાકી આવકવેરા સામે રિફંડની રકમ સીધી જ એડજસ્ટ કરી લેવાશે | income tax refund to be adjusted agains…
1
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Load More

જૂના વર્ષના રિફંડને એડજસ્ટ કરવામં તકલીફ પડતી હોવાથી છેલ્લી ઘડીએ નવા સુધારા કર્યા

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર

નવા ફાઈનાન્સ એક્ટ ૨૦૨૬માં કરવામાં આવેલી નવી જોગવાઈને પરિણામે કરદાતાના બાકી વેરાની રકમ સામે રિફંડની રકમ સીધી એડજસ્ટ જ કરી લેવામાં આવશે. આમ સરકારે બાકી વેરો ભરાય તેની રાહ જોવી પડશે નહિ અને રિફંડની રકમ પરત ખાતામાં જમા કરાવનાની જફામાંથી આવકવેરા કચેરીને મુક્તિ મળી જશે. નવા ઇન્કમટેક્સ એક્ટ ૨૦૨૫ હેઠળ આ જોગવાઈ દાખલ કરવૈામાં આવી છે. તેનો અમલ પહેલી એપ્રિલ ૨૦૨૬થી શરૃ કરી દેવામાં આવ્યો છે.

ફાઇનાન્સ એક્ટ ૧૯૬૧ અને નવા ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ અનુસાર પહેલી એપ્રિલ ૨૦૨૬થી ટેક્સ રિફંડ સંબંધિત નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે. ટેક્સ કન્સલ્ટન્ટનું કહેવું છે કે આવકવેરા ધારા ૧૯૬૧ની જોગવાઈ હેઠળ કરદાતાઓ જૂના કોઈ વર્ષનો આવકવેરો ભરવાનો બાકી હોય અને તેને નામે બાકી ડિમાન્ડ હોય તો તેવા કિસ્સામાં તેની નવા વર્ષની રિફંડની રકમને બાકી રકમ સામે એડજસ્ટ કરી લેવામાં આવે છે.

આવકવેરા ધારો ૨૦૨૫ તૈયાર કરવામાં આવ્યો અને સંસદમાં રજૂ કરવામાં આવ્યો તેમાં લખવામાં આવ્યું હતું કે નવા વર્ષની ટેક્સ રિફંડની રકમને આવકવેરા ધારા ૨૦૨૫માં કરવામાં આવેલી જોગવાઈ પ્રમાણે એડજસ્ટ કરવામાં આવશે. બીજીતરફ નવી જોગવાઈ પ્રમાણે ૨૦૨૧-૨૨ કે ૨૦૨૨-૨૩ના વર્ષની ડિમાન્ડને એડજસ્ટ કરવી મુશ્કેલ બની જતી હતી. તેમ કરવાથી જૂની ડિમાન્ડને એડજસ્ટ કરી શકાય તે માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. 

આમ જૂના અને નવા ટેક્સ હેઠળ એડજસ્ટમેન્ટ કરવામાં માટે બે અલગ અલગ રીતે રિફંડ કરવાની જવાબદારી આવતી હોવાથી ૨૦૨૫-૨૬ના વર્ષનું બજેટ સંસદમાંથી પસાર કરાવતી વખતે એટલે કે છેલ્લી ઘડીએ તેમાં નવા સુધારાઓ કરવામાં આવ્યા હતા. જોકે રિફંડની રકમ પર પહેલાની માફક જ છ ટકાના દરે વ્યાજ આપવામાં આવશે.

જોકે ટેક્સ રિફંડ અથવા બાકી રકમ પર મળતું વ્યાજ નવા ઇન્કમ ટેક્સ એક્ટ ૨૦૨૫ મુજબ ગણવામાં આવશે, ભલે તે વ્યાજ અગાઉના વર્ષનું એટલે કે ૨૦૨૫-૨૬ અથવા તે પહેલાંના વરસોનું હોય તો પણ તેની ગણતરી ૨૦૨૫ના નિયમ મુજબ જ કરવામાં આવશે. આમ જૂના કાયદા મુજબ નહીં પરંતુ નવા કાયદા મુજબ વ્યાજની ગણતરી થશે.

નવી જોગવાઈને પરિણામે આવકવેરાની સિસ્ટમ વધુ સરળ અને એકરૃપ બનશે. જૂના અને નવા કાયદા વચ્ચેના ગૂંચવણ ઘટી જશે. 

Next Post
ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi…

ઇરાન યુદ્ધ વચ્ચે પહેલી વખત એલએનજી ટેન્કર ભારત આવ્યું | For the first time LNG tanker arrives in Indi...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

23 Celebrity Tweets You Missed From The Golden Globes

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Recent News

Youtube

  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
Dev Negi, Bollywood’s Reigning King of Party Anthems, Turns Up the Energy with “Thummak Thummak” fro…
GUJARAT

Singer Dev Negi lends his high energy vocals to “Thummak Thummak,” the latest track from the upcoming film The Vvaan,...

Read more

Zayed & Malaika Khan Host a Glamorous Birthday Soirée for Lucky Morani at The Gated Community

Manndakini Bora brings a powerful musical rendition of Aigiri Nandini, with music by Javed Hussain

Biba Singh Reaches the Pre-Finale of Voice of Doctors, Turning Her Childhood Singing Dream Into Real…

Ravindra Jadeja Recreates Emraan Hashmi’s Viral Hook Step From Afsaana Banaaya Aapne, Choreographed …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In