• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Sunday, June 14, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…

satyasamachar by satyasamachar
April 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હાઇકોર્ટે રાહુલ સામે ફરિયાદનો આદેશ આપ્યાના બીજા જ દિવસે સ્ટે મુક્યો | The High Court stayed the case…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

Load More

– આરોપીને સાંભળ્યા વગર આદેશ ઇશ્યૂ ના કરી શકાય : અલ્લાહાબાદ હાઇકોર્ટ

– બ્રિટિશ નાગરિકતાના જુઠા આરોપો મુદ્દે સુપ્રીમ અરજી ફગાવી ચુકી હોવા છતા હાઇકોર્ટનો આદેશ આશ્ચર્યજનક : ગેહલોત

– એક દિવસ અગાઉ જ રાહુલ સામે ફરિયાદ  કરવા, કેન્દ્રને  કેસ સોંપવાની છૂટ આપતો આદેશ કર્યો હતો

અલ્લાહાબાદ : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પાસે ભારત ઉપરાંત બ્રિટનની પણ નાગરિકતા હોવાનો આરોપ લગાવતી એક અરજી અલ્લાહાબાદ હાઇકોર્ટમાં થઇ હતી, પરિણામે હાઇકોર્ટે રાહુલ ગાંધી સામે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો. હવે હાઇકોર્ટે પોતાના જ આ આદેશ પર હાલ સ્ટે મુકી દીધો છે અને સ્પષ્ટતા કરી છે કે આરોપીને સાંભળ્યા વગર કોઇ નિર્ણય ના લઇ શકાય.  

કર્ણાટકના ભાજપના એક કાર્યકર્તા વિગ્નેશ શિશિરની અપીલ પર એક દિવસ પહેલા જ હાઇકોર્ટના ન્યાયાધીશ સુભાષ વિદ્યાર્થીએ ઉત્તર પ્રદેશ પોલીસને રાહુલ ગાંધીની સામે ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યો હતો. એટલુ જ નહીં ઉત્તર પ્રદેશ સરકારને આ મામલે સીબીઆઇ તપાસ કરી શકે માટે કેન્દ્રને તપાસ સોંપવાની છૂટ પણ આપી હતી. ફરિયાદીનો દાવો છે કે રાહુલ ગાંધી બ્રિટનમાં એક કંપની સાથે જોડાયા ત્યારે પોતાને બ્રિટિશ નાગરિક જાહેર કર્યા હતા. તેથી તેની ભારતીય નાગરિકતા રદ કરવામાં આવે અને તેની સામે વિદેશી, પાસપોર્ટ વગેરેના કાયદાઓ હેઠળ ફરિયાદ કરવામાં આવે. 

અગાઉ લખનઉની એમપી, એમએલએ કોર્ટે રાહુલ સામે કાર્યવાહીનો આદેશ આપવાની ના પાડી દેતા મામલો હાઇકોર્ટ પહોંચ્યો હતો. 

જોકે હવે હાઇકોર્ટે ફરિયાદનો આદેશ તો આપ્યો પણ અંતે તેને અપલોડ નથી કરાયો અને તેને હાલ સ્ટે પર રાખવામાં આવ્યો છે. સાથે એવી સ્પષ્ટતા કરી છે કે રાહુલ ગાંધીની સામે હાલ કોઇ ફરિયાદ દાખલ નહીં થાય, ફરિયાદનો જે આદેશ જારી થયો તે રાહુલ ગાંધીને નોટિસ મોકલતા પહેલા ઇશ્યૂ ના કરી શકાય. હવે રાહુલ ગાંધીને હાઇકોર્ટ સાંભળશે પછી આગળનો નિર્ણય લેશે.  આ મામલે હવે ૨૦મી એપ્રીલે વધુ સુનાવણી કરવામાં આવશે. બીજી તરફ રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરીષ્ઠ નેતા અશોક ગેહલોતે ફરિયાદ દાખલ કરવાના અગાઉના હાઇકોર્ટના આદેશ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે આ જ પ્રકારની માગ કરતી અરજીને અલ્લાહાબાદ હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટ ફગાવી ચુકી છે. પાયા વિહોણા આરોપોની તપાસ માટે ફરિયાદનો આદેશ આપવો આશ્ચર્યજનક છે. 

Next Post
દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against…

દહેજ આપવાની વાત સ્વીકારવા માત્રથી પત્નીના પરિવાર સામે કેસ ના થઇ શકે | A case cannot be filed against...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
ખેતર જવાનો રસ્તો બંધ કરી દેતા ખેડૂતનો આપઘાત, પજવણી કરનારા 4 લોકો સામે FIR નોંધવામાં અમરેલી પોલીસના ગ…
GUJARAT

Amreli Crime News : અમરેલી જિલ્લાના વડિયામાંથી કાયદો અને વ્યવસ્થા તેમજ પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવતી એક અત્યંત આઘાતજનક...

Read more

ચાંદી ઓલ ટાઈમ હાઈથી ₹ 2.10 લાખ તો સોનું 53000 જેટલું સસ્તું થયું, જાણો લેટેસ્ટ રેટ | Gold Silver Rat…

રાજકોટમાં પારિવારિક ઝઘડાનો કરુણ અંત, પત્ની સાથે અણબનાવમાં જમાઈએ નાના સસરાની છરીના ઘા મારી કરી હત્યા …

બનાસકાંઠાના અમીરગઢમાં હાઈવે રક્તરંજીત, 5થી વધુ વાહનો ભટકાયા, એકનું મોત, અનેક ઘાયલ | Balaram Bridge A…

ચાર્ટ બની ગયા બાદ ટિકિટ વેઈટિંગ જ હોય તો ચિંતા ના કરશો? આ રીતે કન્ફર્મ ટિકિટ મેળવો | You can get a c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In