• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, May 13, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હાઈબ્રિડ વર્ક મોડ હેઠળ કામ કરનારા કર્મચારીઓ સૌથી ઓછો તનાવ અનુભવે છે | less stres in hybrid work mod …

satyasamachar by satyasamachar
May 13, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હાઈબ્રિડ વર્ક મોડ હેઠળ કામ કરનારા કર્મચારીઓ સૌથી ઓછો તનાવ અનુભવે છે | less stres in hybrid work mod …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

Load More

વડોદરાઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્તમાન પરિસ્થિતિને જોતા કંપનીઓને વર્ક ફ્રોમ હોમની સલાહ આપી છે અને તેના કારણે કોરોના બાદ આ મુદ્દો ફરી ચર્ચાનો વિષય બન્યો છે.

એમ.એસ.યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના સ્ટેટિસ્ટિકસ વિભાગના વિદ્યાર્થીઓની ટીમે વડોદરાની કોર્પોરેટ કંપનીઓમાં કામ કરતા કર્મચારીઓનો તાજેતરમાં એક સર્વે હાથ ધર્યો હતો.આ સર્વેનું તારણ છે કે, હાઈબ્રિડ મોડેલ કર્મચારીઓને વધારે અનુકુળ આવી રહ્યું છે અને આ મોડેલ હેઠળ કામ કરતા કર્મચારીઓ સૌથી ઓછો તણાવ અનુભવે છે.સ્ટેટિસ્ટિક્સ વિભાગના વિદ્યાર્થીઓ હર્ષ પ્રજાપતિ, વિક્રાંત રાઠોર, પ્રિયંકા મહેતા અન્ વિવેક મકવાણાએ વિભાગના અધ્યાપક ડો.પ્રતિમા બાવાગોસાઈના માર્ગદર્શન હેઠળ વર્ક- લાઈફ બેલેન્સ અને સ્વાસ્થ્ય પર અસર ..વિષય પર કોર્પોરેટ સેકટરમાં નોકરી કરતા ૩૦૦ કર્મચારીઓના મંતવ્યો જાણ્યા હતા.

વિદ્યાર્થીઓની ટીમનું કહેવું છે કે, હાઈબ્રિડ મોડ એટલે કે સપ્તાહના અડધા દિવસો ઘરેથી અને અડધા દિવસો ઓફિસમાં જઈને કામ કરવાનું  શ્રેષ્ઠ હોવાનુ કર્મચારીઓએ કહ્યું હતું.આ મોડમાં કામ કરનારા માત્ર ૧૨ ટકા કર્મચારીઓ વધારેે તણાવ અનુભવતા હોવાનું બહાર આવ્યું હતું.જ્યારે માત્ર ઓફિસમાં જઈને એટલે કે વર્ક ફ્રોમ ઓફિસ મોડ હેઠળ કામ કરતા ૫૮ ટકા કર્મચારીઓ સૌથી વધારે તણાવ હેઠળ હોવાનું જાણવા મળ્યું હતું.વર્ક ફ્રોમ હોમ મોડ એટલે કે ઘરેથી કામ કરનારા ૬૬ ટકા કર્મચારીઓએ મધ્યમ અને ૨૩ ટકાએ વધારે તણાવ અનુભવાતો હોવાનું કહ્યું હતું.

કર્મચારીઓના સ્વાસ્થ્ય પર અસર

વર્ક ફ્રોમ હોમ

૩૮ ટકાએ પીઠમાં દુખાવાની ને ૨૭ ટકાએ આંખો ખેંચાતી હોવાની ફરિયાદ કરી

વર્ક ફ્રોમ ઓફિસ

૩૬ ટકા કર્મચારીઓએ વધારે પડતો થાક લાગતો હોવાનું કહ્યું

હાઈબ્રિડ મોડ

૨૫ ટકાએ થાક લાગતો હોવાની અને ૨૪ ટકાએ બેક પેઈનની ફરિયાદ કરી

કામ કરવાના સંતોષનું સ્તર 

વર્ક ફ્રોમ હોમ

૫૩ ટકાએ જવાબ આપવામાં તટસ્થ વલણ અપનાવ્યું, ૨૩ ટકાએ સંતોષ વ્યક્ત કર્યો

વર્ક ફોર્મ ઓફિસ

ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓને સૌથી વધારે અસંતોષ હતો

હાઈબ્રિડ મોડ 

૬૩ ટકાએ સંતોષ હોવાનું અને ૧૬ ટકાએ ઘણો સંતોષ હોવાનું કહ્યું

પ્રોડક્ટિવિટી પર અસર

વર્ક ફ્રોમ હોમ

૨૦ ટકાએ પ્રોડકટિવિટી ઓછી હોવાનું સ્વીકાર્યું

વર્ક ફ્રોમ ઓફિસ

૩૩ ટકાએ પ્રોડક્ટિવિટીનું સ્તર મધ્યમ અને ૩૩ ટકાએ ઉંચું હોવાનું કહ્યું

હાઈબ્રિડ મોડ

૬૫ ટકાએ પ્રોડક્ટિવિટી ઉંચી અને ૧૯ ટકાએ ઘણી ઉંચી હોવાનો દાવો કર્યો

ઉંઘ અને સ્ટ્રેસ લેવલનો સીધો સબંધ

ઉંઘના કલાકોનો તણાવ સાથે સીધો સબંધ હોવાનું સર્વેમાં સામે આવ્યું છે.પાંચ કલાકથી ઓછી ઉંઘ લેતા ૧૦૦ ટકા કર્મચારીઓમાં તણાવનું સ્તર વધારે હતું.જ્યારે ૮ કલાકથી વધારે ઉંઘ લેતા કર્મચારીઓ સૌથી ઓછો તણાવ અનુભવતા હોવાનું જણાયું હતું.

કર્મચારીઓનો સ્ક્રીન ટાઈમ 

વર્ક ફ્રોમ હોમ મોડમાં કામ કરનારા કર્મચારીઓ સ્ક્રીન સામે સૌથી વધારે સમય રહે છે.આ મોડમાં કામ કરનારા ૪૧ ટકા કર્મચારીઓએ રોજના ૮ થી ૧૦ કલાક અને ૨૦ ટકા કર્મચારીઓએ રોજના ૧૦ કલાક સ્ક્રીન સામે પસાર કરતા હોવાનું કહ્યું હતું.

૬૦ ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ ઓફિસ મોડમાં કામ કરે છે

જે કર્મચારીઓ પર આ સર્વે કરવામાં આવ્યો હતો તે પૈકીના ૫૯ ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ ઓફિસ મોડ, ૨૭ ટકા કર્મચારીઓ હાઈબ્રિડ મોડમાં એન ૧૩ ટકા કર્મચારીઓ વર્ક ફ્રોમ હોમ મોડમાં કામ કરતા હતા.આમ કોરોના બાદ મોટાભાગની કંપનીઓમાં વર્ક ફ્રોમ હોમનું ચલણ ઘટી ગયું છે.

Next Post
બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o…

બે લાખની લાંચ લેતા પકડાયેલ આરોપીની જામીન અરજી રદ | Bail application of accused caught taking bribe o...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
તમિલનાડુમાં વિજય સરકારને સપોર્ટ કરવો ભારે પડ્યો, પાર્ટીએ 29 બળવાખોર નેતાઓના પદ પર કાતર ફેરવી | suppo…
GUJARAT

AIADMK Party Leaders: તમિલનાડુમાં ફ્લોર ટેસ્ટ દરમિયાન મુખ્યમંત્રી વિજયની પાર્ટી TVKને વોટ આપનારા AIADMKના બળવાખોર ધારાસભ્યો સામે AIADMKએ કાર્યવાહી કરી...

Read more

NEET UG-2026 પેપર લીક: CBI એ 5 આરોપીઓની ધરપકડ કરી, દેશભરમાં દરોડાથી ફફડાટ | neet ug 2026 paper leak …

તેલ સંકટમાં ઘેરાયેલા ભારતને ‘દોસ્ત’ દેશે આપ્યો મજબૂત ટેકો, કહ્યું,-‘ઊર્જા સપ્લાય ઓછી નહીં કરીએ’ | ru…

BIG NEWS: મોંઘવારીનો વધુ એક માર, અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ.2 નો વધારો, આજે મધરાતથી નવા ભાવ લાગ…

Explainer: ઈરાન યુદ્ધને પગલે દુનિયાના અનેક દેશોમાં પેટ્રોલ-ડીઝલ પર કાપ, શું ભારતમાં પણ લાગુ થશે ફ્યુ…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In