• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

‘હાથ-પગ કાપો તો જ લોકો કાયદો માનશે…’ દુષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પ…

satyasamachar by satyasamachar
June 2, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
‘હાથ-પગ કાપો તો જ લોકો કાયદો માનશે…’ દુષ્કર્મના આરોપીની જામીન અરજી ફગાવતા કર્ણાટક હાઈકોર્ટની ટિપ્પ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

Load More

Karnataka HC says chopping off limbs: ‘જો તમે હાથ કે પગ કાપી નાખો, તો કદાચ લોકો કાયદાનું પાલન કરશે…’ કર્ણાટક હાઈકોર્ટે એક દુષ્કર્મના આરોપી 23 વર્ષીય એન્જિનિયરિંગ વિદ્યાર્થીની જામીન અરજી ફગાવી દેતા આ ચોંકાવનારી ટિપ્પણી કરી હતી. હાઈકોર્ટના જસ્ટિસ આર. નટરાજની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે, ગુના સામે કડક સજા જ એક અસરકારક સાધન તરીકે કામ કરી શકે છે. પશ્ચિમ એશિયાના દેશોનો ઉલ્લેખ કરતા તેમમે કહ્યું કે ‘ત્યાં કડક સજાના ડરને કારણે લોકો કાયદાનું પાલન કરે છે, જ્યારે આપણા દેશમાં લોકશાહી હોવાને કારણે લોકો કાયદાને ટેકન ફોર ગ્રાન્ટેડ લઈ રહ્યા છે.’ 

કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે

આ દરમિયાન જસ્ટિસ આર. નટરાજે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, ‘આપણા દેશની સમસ્યા એ છે કે લો હેઝ લોસ્ટ ઈટ્સ ટીથ. (કાયદાએ પોતાના દાંત ગુમાવી દીધા છે) આપણે ગુનેગારો સામે કડક હાથે કામ લેતા નથી, તેથી જ ગુનો કરવો ખૂબ જ સરળ બની ગયો છે. લોકશાહી અને કાયદાનું શાસન હોવા છતાં, ગુનેગારો કોઈ પણ જાતના સંકોચ વિના વારંવાર ગુના આચરે છે અને કાયદાકીય છટકબારીઓ તેમજ રક્ષણનો દુરુપયોગ કરે છે. ગુનાખોરી ડામવા માટે સજાનો ભય હોવો અનિવાર્ય છે.

મીઠું ખાધું છે તો પાણી પીવું જ પડશે

દુષ્કર્મના આરોપી વિદ્યાર્થી ગોપી રેડ્ડી કાર્તિક રેડ્ડી વતી હાજર વકીલે દલીલ કરી હતી કે ‘આરોપી ગત 5 એપ્રિલથી એટલે કે લગભગ બે મહિનાથી જેલમાં છે. આ ઘટના સપ્ટેમ્બર 2023ની છે (જેને આશરે 3 વર્ષ જેટલો સમય થઈ ગયો છે) અને લાંબો સમય જેલમાં રહેવાથી વિદ્યાર્થીના શૈક્ષણિક અને વ્યાવસાયિક ભવિષ્ય પર ખરાબ અસર પડી રહી છે.’ આ દલીલો સામે આકરો પ્રહાર કરતા જસ્ટિસ નટરાજે કહ્યું કે, ‘જો તમે મીઠું (સોલ્ટ) ખાધું છે, તો તમારે પાણી પીવું જ પડશે. તેને હજી 4-5 દિવસ જેલમાં રહેવા દો, જેથી જેલની આદત પડી જાય. કોને ખબર, જો ભવિષ્યમાં સજા થશે તો તમારે પાછા જેલમાં જ રહેવું પડશે.’

શું છે સમગ્ર મામલો?

આરોપી વિદ્યાર્થી મણિપાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે. પીડિતા તેની ક્લાસમેટ હતી. 12 સપ્ટેમ્બર 2023ના રોજ આરોપી સંબંધોની ચર્ચા કરવાના બહાને પીડિતાને એક એપાર્ટમેન્ટમાં લઈ ગયો હતો અને ત્યાં તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનાને કારણે પીડિતા ભારે આઘાત અને ડિપ્રેશનમાં સરી પડી હતી, જેની સારવાર કેએમસી મણિપાલમાં ચાલી હતી. બાદમાં પીડિતાએ રાષ્ટ્રીય મહિલા આયોગનો સંપર્ક કર્યો હતો, જેના પગલે ઉડુપી મહિલા પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન પીનલ કોડ કલમ 375(a) અને 376 (નવા કાયદા ભારતીય ન્યાય સંહિતા પ્રમાણે કલમ 63 અને 64) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત

આગામી સુનાવણી જૂન 8 ના રોજ

અગાઉ 14 મે 2026ના રોજ ઉડુપીની પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ફગાવી દીધી હતી, જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. કર્ણાટક હાઈકોર્ટે હાલમાં આરોપીને કોઈ તાત્કાલિક રાહત આપી નથી અને રાજ્ય સરકારને નોટિસ પાઠવીને જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી જૂન 8 ના રોજ નિયત કરાઈ છે.

Next Post
દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત | suprem…

દીકરી પરિણીત હોય તો પણ પરિવારનો હિસ્સો: સુપ્રીમ કોર્ટના આ ચુકાદાથી અનેક પરિવારોને મળશે રાહત | suprem...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
વડોદરા રેલવે સ્ટેશન પર ટ્રાફિક અને પાવર બ્લોક | Traffic and power block at Vadodara railway station
GUJARAT

પશ્વિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર યાર્ડ રિ-મોડલિંગ સાથે ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગ સિસ્ટમ સ્થાપિત કાર્ય માટે આવતીકાલથી ટ્રાફિક અને પાવર બ્લોક...

Read more

અમદાવાદ : મહિલાને પરિણીત યુવક સાથે પ્રેમ કરવો ભારે પડ્યો | A weires ngeni ena fefin an epwe tongei e…

ઓપરેશન મ્યુલ હન્ટ: અમદાવાદના શાહીબાગમાંથી સાયબર ઠગાઈના નાણાં સગેવગે કરતો આરોપી ઝડપાયો | Rs 2 35 lakh…

‘હું પદ છોડવા તૈયાર’ પાર્ટીમાં તૂટ બાદ ઉદ્ધવની જાહેરાત, કોંગ્રેસમાં વિલય અંગે પણ આપ્યું નિવેદન | Udd…

NEET-UG રિ-એક્ઝામ : ગુજરાતમાં લોખંડી સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ | DGP G S Malik appointed IGP Makrand c…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In