• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Wednesday, February 11, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો: જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ સગીરાને ફસાવી પાંચ લાખ માંગ્યા, થઈ ધ…

satyasamachar by satyasamachar
February 11, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો: જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ સગીરાને ફસાવી પાંચ લાખ માંગ્યા, થઈ ધ…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

તો ઝડપી ન્યાય કેવી રીતે થશે? ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22 | there are only 2…

જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot…

કાલાવડના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતો સાથે રૂપિયા 96.97 લાખની છેતરપિંડી કરનાર સામે ઠગાઈનો વધુ એક ગુનો નો…

Load More

Love Jihad Case in Himatnagar: સાબરકાંઠાના હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં હિંમતનગરના એક જાણીતા જ્વેલર્સ શોરુમના કર્મચારીએ ગ્રાહક સગીરાને ફસાવીને પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. સમગ્ર મામલે પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ત્રણ યુવકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.   

હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો

મળતી માહિતી મુજબ, હિંમતનગરના જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ ઘરેણાં ખરીદી કરવા આવેલા પરિવારની સગીર દીકરી પાસે ફીડબેક ફોર્મ ભરાવ્યું હતું. આમ, ફીડબેક ફોર્મમાં લખેલા મોબાઈલ નંબર અને ઈમેઈલ, સરનામું મેળવી આરોપીએ સગીરાને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. 

જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ સગીરાને ફસાવી 5 લાખ માંગ્યા

આ પછી જ્વેલર્સના કર્મચારી સગીરાને જાળમાં ફસાવાનો પ્રયાસ કરીને ધનીક પરિવાર પાસે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. આ ઉપરાંત, આરોપીએ ફોટા એડિટ કરીને અને વાઈરલ કરી સગીરાને બદનામ કરવાની ધમકીઓ આપી પૈસા માંગ્યા હોવાનું સામે આવ્યું છે.

ત્રણ આરોપીની ધરપકડ

સમગ્ર મામલે સગીરાએ પરિવારને જણાવ્યું હતું. ત્યારબાદ પરિવારે હિંમતનગર એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. જેને લઈને પોલીસે છટકું ગોઠવીને આરટીઓ બાયપાસ રોડ પરથી આરોપીને ઝડપી પાડ્યા હતા. લવજેહાદમાં ફસાવવાનો પ્રયાસ કરી ખંડણી માંગતા યુવકોને ઝડપી લેવાયા હતા.

હિંમતનગરમાં લવજેહાદનો કિસ્સો: જાણીતા જ્વેલર્સ શોરૂમના કર્મચારીએ સગીરાને ફસાવી પાંચ લાખ માંગ્યા, થઈ ધરપકડ 2 - image

આ પણ વાંચો: પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો

સમગ્ર બનાવમાં પોલીસે ત્રણ યુવક સામે ગુનો નોંધી, ધરપકડ બાદ જેલને હવાલે કર્યા છે. જાણીતા જ્વેલર્સ સામે સંડોવણી અને કર્મચારીઓની વિગતો સહિતની તમામ જાણકારીઓ મેળવી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ, વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનોએ આ મામલાને કડક કાર્યવાહીની માગ સાથે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.

આરોપીના નામ

– મોહમ્મદ શાહિદ સરદાર મોહમ્મદ શેખ, (રહે.સરાડા, ઉદયપુર, રાજસ્થાન)

– મોહમ્મદ શોહેલ મોહમ્મદ સલીમ મકરાણી, (રહે. મદની સોસાયટી, આરટીઓ સર્કલ, હિંમતનગર)

– મનિષ ગઢવી, (રહે.આણંદ)

Next Post
ગુજરાતમાં ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે, 13 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી, જાણો ભાવ | Gujarat Go…

ગુજરાતમાં ચણા અને રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે, 13 ફેબ્રુઆરીથી ઓનલાઇન નોંધણી, જાણો ભાવ | Gujarat Go...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

તો ઝડપી ન્યાય કેવી રીતે થશે? ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22 | there are only 2…

તો ઝડપી ન્યાય કેવી રીતે થશે? ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22 | there are only 2…

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો | A girl co…

અમદાવાદમાં ‘ક્રાઈમ’ ની બે ઘટના : બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો | Tw…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
તો ઝડપી ન્યાય કેવી રીતે થશે? ચીનમાં દર 10 લાખની વસ્તીએ 300 જજ અને ભારતમાં ફક્ત 22 | there are only 2…
GUJARAT

22 Judges Per 10 Lakh Population in India: દેશમાં કેસના અસહ્ય ભારણથી દબાયેલી જિલ્લા અદાલતોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર...

Read more

ઓમ બિરલાને અપશબ્દો કહ્યાં, ચેમ્બરમાં ઘૂસી 25 કોંગ્રેસી સાંસદોએ હોબાળો મચાવ્યો : કિરેન રિજિજુ | BJP a…

પોલીસની દોડ પરીક્ષામાં દોઢ મિનિટ માટે રહી જતા લાગી આવ્યું, રાજકોટની યુવતીએ ગળેફાંસો ખાધો | A girl co…

અમદાવાદમાં ‘ક્રાઈમ’ ની બે ઘટના : બોપલમાં મિત્રોની નજર સામે યુવકની હત્યા, શાહપુરમાં જીવલેણ હુમલો | Tw…

જામનગરમાં નુરી ચોકડી પાસે વહેલી સવારે કચરા ગાડી હડફેટે એકટીવા સ્કૂટર ચડી જતાં માતા-પુત્રી ઘાયલ | Mot…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In