• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Friday, February 27, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હિમાચલ પોલીસે દિલ્હી પોલીસ ટીમ સામે કેસ કરી પાંચ કલાક અટકાયતમાં રાખી | Himachal Police files case ag…

satyasamachar by satyasamachar
February 27, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હિમાચલ પોલીસે દિલ્હી પોલીસ ટીમ સામે કેસ કરી પાંચ કલાક અટકાયતમાં રાખી | Himachal Police files case ag…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા | Junagadh MLA suffers blow from …

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

Load More

– પોલીસ સામે પોલીસનો વિવાદ 24 કલાક સુધી ચાલ્યો

– યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની હિમાચલમાંથી ગેરકાયદે ધરપકડ કરી હોવાનો દિલ્હી પોલીસ પર હિમાચલ પોલીસનો આરોપ

શિમલા : દિલ્હીમાં એઆઇ સમિટમાં યુથ કોંગ્રેસના શર્ટ વગર વિરોધ પ્રદર્શનમાં નવો વળાંક આવ્યો હતો. આ સમગ્ર મામલાની તપાસ કરી રહેલી દિલ્હી પોલીસ અને હિમાચલ પ્રદેશની શિમલા પોલીસ સામસામે આવી ગઇ હતી. દિલ્હી પોલીસની ટીમ શિમલા પહોંચી હતી જ્યાં તેને શિમલા પોલીસ દ્વારા પાંચ કલાક સુધી અટકાયતમાં રખાઇ હતી. આખી રાત દિલ્હી અને હિમાચલ પ્રદેશ પોલીસ વચ્ચે અટકાયત મુદ્દે વિવાદ ચાલતો રહ્યો અને આશરે ૨૪ કલાક બાદ મામલો થાળે પડયો હતો. 

બુધવારે સાંજે હિમાચલ પ્રદેશ પોલીસે દિલ્હી પોલીસના કર્મચારીઓની સામે અપહરણનો કેસ દાખલ કર્યો હતો, એટલુ જ નહીં તેમના વાહનોને પણ શિમલા પાસે ડિટેઇન કરાયા હતા, દિલ્હી પોલીસની ટીમ ત્રણ યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓને કસ્ટડીમાં લઇને દિલ્હી તરફ જઇ રહી હતી ત્યારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ ત્રણેય યૂથ કોંગ્રેસ કાર્યકર્તાઓ અને દિલ્હી પોલીસની ટીમ તમામને હિમાચલ પ્રદેશ પોલીસ મોડી રાત્રે દોઢ વાગ્યે સ્થાનિક એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ત્યાં લઇ ગઇ હતી, જ્યાં યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓના ટ્રાન્ઝિટ રિમાન્ડ મંજૂર થયા હતા જે બાદ દિલ્હી પોલીસ પરત દિલ્હી તરફ રવાના થઇ ગઇ હતી. 

જોકે બાદમાં સવારે શિમલા સિટીમાં વહેલી સવારે કાનલોગમાં ફરી દિલ્હી પોલીસ ટીમની અટકાયત કરવામાં આવી હતી. જેમાંથી જે પણ પોલીસકર્મીઓ પર અપહરણના આરોપ હતા તેમને રોકાવા અને તપાસમાં સહકાર આપવા જ્યારે બાકીના અન્ય પોલીસકર્મીઓને દિલ્હી જતા રહેવા કહેવામાં આવ્યું હતું. શિમલા પોલીસે દિલ્હી પોલીસ પાસેથી ડિજિટલ પુરાવા પણ માગ્યા હતા જે તપાસ દરમિયાન હાથ લાગ્યા હતા. આ પુરાવા કોંગ્રેસ કાર્યકર્તા રોહરુની અટકાયત દરમિયાન ગેરકાયદે મેળવાયા હતા તેવો દાવો થઇ રહ્યો છે. દિલ્હી પોલીસે નિયમોનું પાલન કર્યા વગર હિમાચલમાંથી યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત કરી હોવાનો આરોપ થયો હતો.  

દિલ્હી પોલીસે બાદમાં પોતાની ટીમના તમામ લોકો અને કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે દિલ્હી જવાનું નક્કી કર્યું અને ટીમના સભ્યોને પાછળ ના છોડયા, જોકે શિમલા પોલીસે આગળ શોઘી બોર્ડર પાસે બેરિકેડ લગાવીને ફરી દિલ્હી પોલીસની ટીમની અટકાયત કરી હતી. પહેલી અટકાયત બાદ આ અટકાયત સવારે વહેલા ચાર વાગ્યે થઇ હતી. દિલ્હી પોલીસે એવી દલીલ આપી કે જો અમારી પાસેથી પુરાવા મેળવવા હોય તો કોપી માટે લેખિતમાં અરજી કરવી પડે. અંતે શિમલા પોલીસે દિલ્હી પોલીસને ત્રણેય આરોપીઓની સાથે જવા દીધી હતી. જોકે આખી રાત આ વિવાદ ચાલ્યો હતો. જે ત્રણ કોંગ્રેસ કાર્યકર્તાઓની અટકાયત કરાઇ છે તેમને દિલ્હીમાં સ્થાનિક મેજિસ્ટ્રેટ સામે રજુ કરાશે. આ સમગ્ર ઘટનાક્રમની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.     

Next Post
બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in…

બોરસદમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યાના આક્ષેપ સાથે ફરિયાદ | Complaint filed alleging rape of minor in...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…

યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા | Junagadh MLA suffers blow from …

યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા | Junagadh MLA suffers blow from …

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • આ બળદ નો શણગાર જોઈ તમને પણ ” પુરાની યાદે ” તાજા થઈ જવાની છે

    0 shares
    Share 0 Tweet 0
મોરબીમાં એસ્ટેટ બ્રોકરની હત્યા કરીને મૃતદેહને સળગાવી ખાડામાં દાટી દીધો | Estate broker murdered in M…
GUJARAT

એક સપ્તાહ પહેલાં લાપત્તા બન્યાની ઘટનામાં ઘટસ્ફોટ : જમીન લે-વેચના ધંધાર્થીએ પૈસાની તકરારમાં 6 સંબંધીઓ સાથે મળીને ખૂની ખેલ ખેલ્યો...

Read more

યુદ્ધ અને ટ્રાવેલ કંપનીથી જૂનાગઢના ધારાસભ્યને ફટકો! 7 લાખ ગુમાવ્યા | Junagadh MLA suffers blow from …

વંથલી માર્કેટ યાર્ડમાં રોજ 6થી 7 હજાર મણ જેટલા ચીકુની આવક | The daily income of Chiku in Vanthali Ma…

ઝેરી મધમાખીના ઝુંડનો 5 લોકો પર હુમલો : 108ના EMTને પણ ડંખ માર્યા | Swarm of venomous bees attacks 5 …

સુરેન્દ્રનગરના વાડીલાલ ચોકમાં દંપતી પર હુમલો | Couple attacked in Surendranagar’s Vadilal Chowk

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In