• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, June 18, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …

satyasamachar by satyasamachar
June 18, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હિમાચલ પ્રદેશના ચંબામાં ભયાનક અકસ્માત: કાર ખીણમાં ખાબકતા એક જ ગામના 7ના મોત | Chamba Road Accident: …
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

Load More

Himachal Pradesh Chamba Accident | હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લાના પુખરી વિસ્તાર અંતર્ગત આવતા ચંબા-મસરૂંડ માર્ગ પર ગત બુધવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. છતરૂંડ નજીક એક બોલેરો ગાડી (HP-01C-2581) અચાનક ચાલકના કાબૂ બહાર જતાં માર્ગ કિનારે આવેલી એક ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ભયાનક દુર્ઘટનામાં એક જ ગામના સાત લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જેના કારણે સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર વ્યાપી ગઈ છે.

મુંડન સંસ્કારમાં હાજરી આપીને પરત ફરતી વખતે નડ્યો અકસ્માત 

મળતી માહિતી મુજબ, અકસ્માતનો ભોગ બનેલી બોલેરો ગાડી ગ્રામ પંચાયત કુઠેડના મહલ ગામની હતી. મહલ ગામના રહીશો નજીકની જ પંચાયતના કાકડોથા ગામમાં આયોજિત એક બાળકના મુંડન સંસ્કારના પ્રસંગમાં (ધામ) સામેલ થવા માટે ગયા હતા. ત્યાં પ્રસંગ પત્યા બાદ અને ભોજન લીધા પછી તમામ લોકો રાત્રિના સમયે બોલેરો ગાડીમાં સવાર થઈને પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન છતરૂંડ પાસે ગાડી અનિયંત્રિત થઈ ખીણમાં પડી ગઈ હતી. અકસ્માત એટલો પ્રચંડ હતો કે વાહનના કુચ્ચેકુચ્ચા ઊડી ગયા હતા અને તેમાં સવાર છ લોકોના તો ઘટનાસ્થળે જ શ્વાસ રૂંધાઈ ગયા હતા. મૃતકોમાં ત્રણ મહિલાઓ અને ત્રણ પુરુષો સામેલ છે.

સ્થાનિક લોકોએ કર્યું રેસ્ક્યુ, તંત્ર સામે રોષ

દુર્ઘટનાની જાણ થતાં જ આસપાસના ગામના લોકો સૌથી પહેલા ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત તેમજ બચાવ કામગીરી (રેસ્ક્યુ) શરૂ કરી દીધી હતી. ગ્રામજનોએ ભારે જહેમત ઉઠાવીને ખીણમાં ઉતરીને મૃતદેહોને બહાર કાઢવાનું કામ કર્યું હતું. ત્યારબાદ પોલીસ અને વહીવટી તંત્રની ટીમો પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકોએ વહીવટી તંત્ર સામે આક્રોશ ઠાલવતા આક્ષેપ કર્યો છે કે, જે જગ્યાએ આ અકસ્માત થયો ત્યાં લાંબા સમયથી રોડની સાઈડમાં ‘ક્રેશ બેરિયર’ (સુરક્ષા દિવાલ/રેલિંગ) લગાવવામાં આવ્યા નથી. જો રસ્તા પર પૂરતી સુરક્ષા વ્યવસ્થા હોત તો કદાચ આટલી મોટી દુર્ઘટનાને ટાળી શકાઈ હોત.

પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી

ચંબાના પોલીસ અધિક્ષક (SP) વિજય કુમાર સકલાનીએ ઘટના અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, “છતરૂંડ પાસે બોલેરો વાહન દુર્ઘટનાગ્રસ્ત થવાની માહિતી મળતાં જ પોલીસ ટીમને તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. પોલીસ અને સ્થાનિક વહીવટી તંત્ર રાહત કામગીરીમાં જોડાયા છે. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અને ઈજાગ્રસ્તો અંગેની સત્તાવાર ઓળખ અને અન્ય કાયદાકીય ઔપચારિકતાઓ પૂરી કરવામાં આવી રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધીને અકસ્માત પાછળના ચોક્કસ કારણોની દરેક પાસાથી તપાસ શરૂ કરી દીધી છે.”

Next Post
કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
મધ્ય ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીઃ બાલાસિનોરમાં પોણા છ ઇંચ, જુઓ ક્યાં કેટલો વરસાદ | gujarat …
GUJARAT

ફાઈલ તસવીર  Gujarat Rain Update Latest News: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં મધ્ય અને ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો...

Read more

સુરતના અડાજણમાં TVS-EV શૉ રૂમમાં ભીષણ આગ, 15થી વધુ વાહનો રાખ, બાજુની બે દુકાનો પણ ઝપેટમાં | surat ad…

મમતા-ઉદ્ધવ બાદ કેજરીવાલ પણ ટેન્શનમાં, સાંસદોમાં તોડફોડ થવાની શક્યતા, આઠવલેનો દાવો | NDA Expansion Sh…

રામમંદિરમાં દાન ચોરી બાદ સરકાર મોટો નિર્ણય લેવાની તૈયારીમાં, ટ્રસ્ટના CEOની નિમણૂક કરવા મંથન | ayodh…

કેરળથી-તમિલનાડુથી દિલ્હી-પંજાબ સુધી વરસાદ, ગુજરાત મોનસૂન અંગે પણ લેટેસ્ટ અપડેટ | india weather updat…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In