• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Thursday, March 19, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…

satyasamachar by satyasamachar
March 19, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હીરાની દલાલીમાં 50 લાખનું દેવું થઈ જતાં સુરતના યુવકે ઝેરી દવા ગટગટાવી આપઘાત કર્યો | surat diamond br…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

Load More

Surat News: સુરતના યોગીચોક વિસ્તારમાં રહેતા એક રત્નકલાકાર અને હીરા દલાલે આર્થિક દેવું વધી જતાં ઝેર પીને ફાની દુનિયા છોડી દીધી છે. દિવાળી પહેલા હીરા દલાલીના વ્યવસાયમાં અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ જતાં અને લેણદારોની ઉઘરાણી વધતા યુવકે આ અંતિમ પગલું ભર્યું હતું. આપઘાત કરતા પહેલાં યુવકે ત્રણ અલગ-અલગ વીડિયો બનાવી પોતાની વ્યથા ઠાલવી હતી, જે હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

દેવાના ટેન્શનમાં પગલું ભર્યું

મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વતની 40 વર્ષીય સંદીપભાઈ હિંમતભાઈ ચોડવડિયા હાલ સુરતના યોગીચોક વિસ્તારમાં આવેલી શગુન રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા હતા. તેઓ કાપોદ્રા વિસ્તારની એક હીરાની ઓફિસમાં નોકરી કરતા હતા. અગાઉ હીરા દલાલીના કામકાજમાં તેમને અંદાજે 50 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું. લેણદારોના સતત આવતા ફોન અને પૈસાની પઠાણી ઉઘરાણી સામે કોઈ રસ્તો ન જણાતા તેમણે ઓફિસમાં જ અનાજમાં નાખવાની દવા પી લીધી હતી. ગંભીર હાલતમાં તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

આ પણ વાંચો : મિડલ ઈસ્ટમાં ભીષણ યુદ્ધ વચ્ચે ભારતીય શેરબજાર કડડભૂસ, સેન્સેક્સ 1900 પોઈન્ટ તૂટ્યો

વીડિયોમાં રડી પડ્યા સંદીપભાઈ: “છોકરા નાના છે, પણ હવે જીવાતું નથી”

સંદીપભાઈએ આપઘાત કરતા પહેલા ત્રણ વીડિયો બનાવ્યા હતા, જેમાં તેમણે પોતાની મજબૂરી વ્યક્ત કરી હતી: “મેં દવા પી લીધી છે, મને બધા માફ કરજો. અત્યારે હું કોઈના પૈસા તાત્કાલિક આપી શકું તેમ નથી. મેં અનાજમાં નાખવાનો પાવડર પી લીધો છે. આમાં મારા પરિવારનો કોઈ વાંક નથી. મારા ભાઈઓ અને આખું ઘર બહુ સારું છે, પણ મને રોજ એટલું ટેન્શન રહે છે કે હવે મારાથી જીવાતું નથી.”

“હું લેણદારોથી કંટાળી ગયો છું અને મારી મરજીથી જીવનનો અંત આણુ છું. પપ્પા મને માફ કરજો. મારે આ કરવું નથી પણ હવે કોઈ રસ્તો નથી. હું લોકોને જવાબ નથી આપી શકતો. મારી પાસે એવો કોઈ ધંધો નથી કે તાત્કાલિક પૈસા આવી જાય, અને ઘરવાળાને પણ આ વાત કહી શકતો નથી. માર્કેટમાં મારે પણ 16-17 લાખ રૂપિયા લેવાના નીકળે છે, જે ફસાઈ ગયા છે. એ પૈસા પાછા ન આવવાને કારણે હું સમયસર બીજા લોકોને પૈસા ચૂકવી શક્યો નથી.”

પરિવારમાં શોકનું મોજું

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ સંદીપભાઈએ તેમના મોટા ભાઈને આર્થિક ભીંસ અંગે વાત કરી હતી કે તેમની પાસે લેણદારોને આપવા માટે કોઈ જવાબ બચ્યો નથી. આ ઘટનાએ સુરતના હીરા બજારમાં ફરી એકવાર આર્થિક કટોકટી અને તેના કારણે થતા આપઘાતના કિસ્સાઓ પર ચર્ચા જગાવી છે.

Next Post
ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop…

ભારતનું એવું રાજ્ય જ્યાં 6 વર્ષમાં 18,000 લોકોના હાર્ટ એટેકથી મોત, સરકારે કર્યો ખુલાસો | 18 000 peop...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

12 Things You Didn’t See During The 2017 Golden Globes

23 Celebrity Tweets You Missed From The Golden Globes

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • ઓઘારી યોગ ક્લાસમાં કલાબેન ત્રિવેદીનો વિદાય સમારોહ યોજાયો

    0 shares
    Share 0 Tweet 0
  • 12 Things You Didn’t See During The 2017 Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • સ્મિત ફાઉન્ડેશન થકી નાના બાળકોના ચહેરા પર સ્મિત : હોળી પર્વની ધામ ધૂમ થી ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
પંચમહાલ: શહેરાના બાહિ ગામ પાસે કુણ નદીમાંથી યુવાનનો મૃતદેહ મળ્યો, પોલીસે તપાસ હાથ ધરી | Dead Body of…
GUJARAT

Panchmahal News: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બાહિ ગામ પાસે પસાર થતી કુણ નદીમાંથી આજે એક યુવાનનો મૃતદેહ મળી આવતા પંથકમાં...

Read more

ચૌધરી અને રબારી સમાજ વચ્ચે વિવાદ: ઊનમાં હિંસક અથડામણ મોટું ષડયંત્ર હોવાનો આક્ષેપ, સાધુ-સંતોએ કરી શાં…

વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં ડ્રાઈવિંગ ટેસ્ટ ટ્રેકનો પ્રશ્ન વર્ષોથી પેન્ડિંગ | driving test track…

બિચ્છુ ગેંગના સુત્રધાર અસલમ બોડીયાના જામીન સુપ્રીમ કોર્ટ દ્વારા નામંજૂર | Supreme Court rejects bail…

વડોદરાના તુલસીવાડીમાં નજીવી બાબતે યુવક પર તિક્ષ્ણ હથિયારથી હુમલો | Youth attacked with sharp weapon …

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In