• HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો
Saturday, June 20, 2026
Satya Samachar
  • Login
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabhaચૂંટણી
  • પત્રકાર બનોઓફર
No Result
View All Result
Satya Samachar
No Result
View All Result

હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press…

satyasamachar by satyasamachar
April 17, 2026
in GUJARAT
Reading Time: 1 min read
A A
0
હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધીએ ચીન અને ભારત પર દબાણ વધાર્યું | US blockade of Hormuz increases press…
0
VIEWS
Share on FacebookShare on Twitter

આ પણ વાંચો ટ્રેન્ડિંગ સમાચાર

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

Load More

– અમેરિકાએ ઈરાન સામે યુદ્ધના બદલે નાકાબંધીનું શસ્ત્ર ઉગામ્યું

– ચીને ટ્રમ્પની નાકાબંધીને ખતરનાક-બેજવાબદાર ગણાવીઃ ભારત મુશ્કેલી છતાં અમેરિકા સાથે સંબંધો બગાડે તેવી સંભાવના ઓછી

નવી દિલ્હી : ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી અમેરિકાએ વર્ષોથી આકરા પ્રતિબંધોનો સામનો કરતા ઈરાનના અર્થતંત્રને તોડી પાડવા હોર્મુઝની ખાડી પર નાકાબંધી કરવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પે ઈરાનના બંદરો પરથી આવતા તમામ જહાજોને પસાર નહીં થવા દેવાય તેવી ધમકી આપી હતી. ટ્રમ્પની આ જાહેરાતથી ઈરાનની સાથે એશિયામાં ચીન અને ભારત પર દબાણ વધારી રહ્યું છે. ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચે આગામી મહિને બેઠક યોજાવાની છે ત્યારે અમેરિકાની નાકાબંધી ચીન સાથેની બેઠકને અસ્થિર બનાવી શકે છે.

ઈરાને યુદ્ધ વિરામ માટે અમેરિકાની શરતો માનવાનો ઈનકાર કરી દેતાં ટ્રમ્પે હોર્મુઝની ખાડીની નાકાબંધી કરવાની જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ ઈરાનનું ઓઈલ લઈને જતા જહાજોને હોર્મુઝ પાર કરવા દેવાતા નથી. અમેરિકાએ બે દિવસમાં ચીનના અનેક જહાજોને પાછા હટવા ફરજ પાડી છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પના આ પગલાંથી અમેરિકાના એશિયાના બે મોટા દેશો ચીન અને ભારત સાથે સંબંધો જોખમમાં મુકી શકે છે.

ઈરાનનું ૯૮ ટકા ઓઈલ ચીનમાં નિકાસ થાય છે ત્યારે ટ્રમ્પનું નાકાબંધીનું પગલું આગામી મહિને બેઈજિંગમાં યોજાનારી ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતને અસ્થિર કરી શકે છે. ટ્રમ્પ મે મહિનાની મધ્યમાં બેઈજિંગ જવાના છે. અમેરિકન સરકારે છેલ્લા કેટલાક સપ્તાહમાં વારંવાર સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચેના સંબંધો ઉચ્ચ સ્તરની આ બેઠક સરળતાથી આગળ વધી શકે તેટલા સ્થિર રહે. જોકે, ઈરાન સામેના યુદ્ધમાં હોર્મુઝ પર ટ્રમ્પની નાકાબંધીએ ચીનને વધુ આક્રમક બનાવ્યું છે.

બેઈજિંગે ટ્રમ્પની નાકાબંધીને ખતરનાક અને બેજવાબદાર ગણાવી છે અને તેનાથી અમેરિકા સાથે તણાવ વધવાની ચેતવણી આપી છે. બીજીબાજુ અમેરિકાએ ચીન ઈરાનનને હથિયાર આપે તો ૫૦ ટકા ટેરિફની ધમકી આપી છે પરંતુ સામે ચીને પણ ટ્રમ્પને વળતા પ્રતિકારની ચેતવણી આપી છે. એશિયા સોસિયાટની વેન્ડી કટલરે કહ્યું કે, ઈરાન સામેનું યુદ્ધ ટ્રમ્પ અને જિનપિંગની મુલાકાતના પ્રયાસોને ઉથલાવી શકે છે.

બીજીબાજુ અમેરિકાની નાકાબંધીથી ટ્રમ્પે ભારતની પણ મુશ્કેલી વધારી છે. ટ્રમ્પે ઈરાનના ઓઈલ પરના પ્રતિબંધો એક મહિના માટે ઉઠાવતા ભારતે આઠ વર્ષ પછી ઈરાન પાસેથી ક્રૂડ ઓઈલ અને એલપીજીની આયાત કરી હતી. જોકે, હવે અમેરિકાએ પ્રતિબંધોમાં છૂટને લંબાવવાનો ઈનકાર કરતાં ભારતનું માનવું છે કે અમેરિકાની નીતિ ભારતના આર્થિક હિતો વિરુદ્ધ છે, જેની અસર અમેરિકા સાથે તેના જટિલ સંબંધો પર પડી શકે છે. ટેનેઆના અર્પિત ચતુર્વેદીએ કહ્યું કે, ભારત ઈરાન પાસેથી ઓઈલની આયાત ચાલુ રાખે તો વોશિંગ્ટન અને નવી દિલ્હીના સંબંધો બગડશે.

જોકે, વિશ્લેષકોનું કહેવું છે કે ઈરાન સામેના સંઘર્ષમાં ટ્રમ્પના આર્થિક પ્રતિબંધો વચ્ચે બેઈજિંગ અને નવી દિલ્હી તરફથી આકરી પ્રતિક્રિયાની સંભાવના ઓછી છે. ભારત ક્રૂડ ઓઈલની ખરીદી માટે મધ્ય-પૂર્વના અન્ય દેશો, અમેરિકા તરફ વળી શકે છે, પરંતુ સમુદ્રમાં સીધો સંઘર્ષ અમેરિકાનો ચીન અને ભારત સાથે રાજદ્વારી તણાવ વધારી શકે છે.

ઓઈલ કટોકટીની ભારત-ચીન પર અલગ અલગ અસર

મધ્ય-પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચેના યુદ્ધના કારણે સર્જાયેલી ક્રૂડ ઓઈલ કટોકટીની ભારત અને ચીન પર અલગ અલગ અસર થઈ રહી છે. ક્રૂડ ઓઈલ કટોકટી વચ્ચે ચીન પર નિયંત્રિત અસર થઈ રહી છે, કારણ કે તેની પાસે ઓઈલ સ્ટોક ઘણો વિશાળ અને વૈવિધ્યસભર છે. યુરેશિયા ગુ્રપના ડિરેક્ટર ડેન વાંગે જણાવ્યું કે, ચીનના વ્યૂહાત્મક અને વાણિજ્યિક ઓઈલ સ્ટોક્સ તેમજ ટ્રાન્ઝિટમાંના ક્રૂડ ઓઈલ સાથે કુલ ઓઈલ સ્ટોક્સ ૧૨૦ દિવસનો છે. બીજીબાજુ ભારત પાસે ચીન જેવા બફર સ્ટોકની કોઈ વ્યવસ્થા નથી. ભારત પાસે ક્રૂડ ઓઈલનો ૬૦ દિવસથી ઓછા સમયનો સ્ટોક છે જ્યારે એલપીજીનો સ્ટોક માત્ર બેથી ત્રણ સપ્તાહ ચાલે તેટલો છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા ઓઈલ આયાતકાર ભારતને અમેરિકાના અવરોધોથી વધુ મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.

Next Post
યુવકના ગળા ઉપર છરી મૂકી મોપેડ, રોકડની લૂંટ | Ekkewe polis lon Vatwa ra makkei eu case me ra ares

યુવકના ગળા ઉપર છરી મૂકી મોપેડ, રોકડની લૂંટ | Ekkewe polis lon Vatwa ra makkei eu case me ra ares

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Trending
  • Comments
  • Latest
રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

23 Celebrity Tweets You Missed From The Golden Globes

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

ગુજરાત પેટાચૂંટણીમાં ભાજપે વિપક્ષમાંથી આવેલા તમામ ને મેદાને ઉતાર્યા

Sleep Study Unveils New Insights

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…:  રાહુલ ગાંધી

કોંગ્રેસના બેન્ક ખાતા નહીં પણ ભારતની લોકશાહી સીઝ કરી લીધી છે…: રાહુલ ગાંધી

Tech Giants Unite for Sustainability

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

Recent News

Youtube

  • રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    રાજકોટ જીવનનગરમાં ૪૩ માં વર્ષે હોળી-ધુળેટી પર્વની શાનદાર ઉજવણી

    0 shares
    Share 0 Tweet 0
  • 23 Celebrity Tweets You Missed From The Golden Globes

    0 shares
    Share 0 Tweet 0
  • 16 નવી સરકારી કોલેજો બનવાથી ગુજરાતમાં આર્ટ્સ, સાયન્સ, કોમર્સની 3000 જેટલી બેઠકો વધશે | gujarat gover…

    0 shares
    Share 0 Tweet 0
  • ’25 દિવસથી બોટ પર જીવન ગુજારી રહ્યા છે…’, ઈરાનમાં ફસાયેલા ગુજરાતના 72 માછીમારોએ પરત લાવવા સરકારને …

    0 shares
    Share 0 Tweet 0
  • 20 લાખના મેફેડ્રોન સાથે ઝડપાયેલા આરોપીને 12 વર્ષની સખ્ત કેદની સજા | Accused caught with 20 lakhs wor…

    0 shares
    Share 0 Tweet 0
જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …
GUJARAT

જામજોધપુરના માંડાસણ ગામે દુર્ઘટના સર્જાઈ : છત પરથી નીચે પટકાઈ પડતાં બુજુર્ગનું કરુણ મૃત્યુ | Tragic …

Jamnagar : જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના માંડાસણ ગામે એક દુઃખદ અકસ્માતમાં એક બુઝુર્ગનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. આ બનાવ...

Read more

જાપાનની મેરિટાઈમ પરંપરાનું પ્રતિક સમાન પેસેન્જર ક્રુઝ શિપ નિપ્પોન મારું અલંગ પહોંચ્યું | cruise ship…

મહુવાના ડુંગળીના વેપારી સાથે રૃા.7.73 લાખની 2 શખ્સે ઠગાઈ આચરી

બ્રાન્ડેડ-જેનરિક દવામાં ડિસ્કાઉન્ટ અને પેકિંગ પર બેફામ કિંમત છાપી ગરીબ દર્દીઓને ખંખેરતા દવાના વેપારી…

રાજકોટના શાપર વેરાવળમાં વૃદ્ધને બંધક બનાવી 2 કરોડથી વધુની રોકડ અને સોનાની લૂંટ | Rajkot Shapar Verav…

  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Call us: 9825191983

© 2024 Satya Samachar

No Result
View All Result
  • HOME
  • INDIA
  • GUJRAT
  • Entertainment
  • Lifestyle
  • Lok Sabha
  • પત્રકાર બનો

© 2024 Satya Samachar

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In